________________
દરેક જૈન કટબમાં અવશ્ય હજ જોઈએ. બીજી શ્રી જૈન (શ્વેતાંબર) કોન્ફરન્સને
રિપોર્ટ.
મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જૈન (શ્વેતાંબર) કેનફરન્સને રિપિટ ત્યાંની રીસેપ્શન કમીટીના રીપોર્ટ સહીત તૈયાર છે. આ રીપેર્ટ સુંદર ગ્લેઝ કાગળ ઉપર આલબધ ટાઈપથી છાપેલ લગભગ ૪૦૦ પાનાનું કપડાના જુઠ્ઠાનું સુંદર પુસ્તક છે. બીજી કેન્ફરન્સમાં બીરાજેલા ડેલીગેટનું તથા તે વખતે જુદા જુદાં ખાતાંઓમાં નાણું ભરનારા ગૃહસ્થનું લીસ્ટ, રીસેકશન કમીટીની જુદી જુદી સબ કમીટીઓના રીપાટ વગેરે ઘણીજ ઉપયોગી બાબતોથી ભરપુર છે. જુજ નકલે બાકી છે માટે વહેલા તે પહેલે. આ રીપેર્ટ શ્રી જૈન (શ્વેતાંબર) કોનફરન્સ ઓફીસ તરફથી પ્રગટ કરવામાં આવ્યા છે અને તેથી તે પડતર કીંમતેજ વેચવામાં આવે છે. મૂલ્ય ફકત ૩.-૧૨-૦, બહારગામથી મંગાવનારાઓને વી. પી. થી મોકલવામાં આવશે.
મળવાનું ઠેકાણું – શ્રી જૈન (વેતાંબર) કૉન્ફરન્સ ઓફીસ,
સરાફ બજાર–મુંબઈ
શ્વેતાંબર જૈન વિદ્યાર્થીઓને જાહેર ખબર.
વ્યવહારીક અને કેઈપણ જાતના ઉદ્યોગને લગતી કેળવણી માટે જે કોઈ મુર્તિપુજક શ્વેતાંબર જૈન વિદ્યાથીને મદદની જરૂર હોય તેમણે પિતાની લાયકાત અને જરૂરીયત માટે બે સારા ગૃહસ્થના સટીફીકેટ તથા જ્ઞાતી, ઉમર, અભ્યાસ અને જોઇતી મદદ વગેરે હકીકત સાથે નીચે જણાવેલ ઠેકાણે અરજી કરવી –
"લાલભાઈ દલપતભાઈ, જનરલ સેક્રેટરી, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ
અમદાવાદ,