________________
ના વિષયાનુક્રમણિકા ,
લેખક
તંત્રી
વિષય.
પૃe. ૧ કોન્ફરન્સના ઉદ્દેશ
મુખપૃષ્ઠ. ૨ નિર્ણયાત્મક બેઠક ૩ નાવડી તરતી રાખવાના માર્ગો
શ્રી મતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ,
બી. એ. એલએલ. બી; સેલિસિટર ૪ ઐકય માટે દર્દભરી અપીલ
શ્રી. સુરચંદ પુરશોત્તમદાસ બદામી, બી.એ એલએલ. બી. ૫ નેંધ અને ચર્ચા
તંત્રી ૬ ભરદરિયે કે કાંઠે?
શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી ૭ કયાં છે તમન્ના?
શ્રી. ફુલચંદ હરિચંદ દેશી મહુવાકર ८ श्री जैन समाजको शुभ संदेश
पं. श्रा समुद्रविजयजी गणि ૯ અધિવેશન ભરવાને માર્ગ
શ્રી. બાલચંદ હીરાચંદ-માલેગાંવ ૧૦ પંચવર્ષિય કાર્યક્રમ એજ નિશ્ચયાત્મક માર્ગ શ્રી. સારાભાઈ દલાલ-અમદાવાદ ૧૧ ઓલ ઈન્ડીયા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની
' , ' સફળતા ક્યારે ? શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલન १२ श्री सम्मेतशिखरजी की मेरी यात्रा
श्री. सुंदरलालजी जैन ૧૩ કેન્ફરન્સ-શિથિલતા નિવારણ
શ્રી. નાગકુમાર મકારી બી. એ. એલએલ.બી.- વડેદરા ૧૪ વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાથરતા કિરણે મુનિશ્રી વિદ્યાવિજયજીની સિધ યાત્રામાંથી ૧૫ કેન્ફરન્સ માટે મેં શું કર્યું?
શ્રી. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની,
બી. એ. એલએલ. બી.-સાદરા. ૧૬ જૈન કોન્ફરન્સની સ્થિતિ શાથી સુધરે ? શ્રી. રમણિલાલ કેશવલાલ ઝવેરી,
બી. એ. એલએલ, બીસેલિસિટર, મુંબઈ. . ૧૭ સંઘટના અને વિઘટના
શ્રી. બાલચંદ હીરાચંદ-માલેગાંવ ૧૮ Jain Swetamber Conference Sst. Makanji Juthabhui Mehta,
Barrister-at-law. ૧૯ જૈન સમાજને ચરણે: એક દર્દભરી અપીલ શ્રી. મુલચંદ આશારામ ઝવેરી-અમદાવાદ ૨૦ કોન્ફરન્સનું ૧૫ મું અધિવેશન
શ્રી. મેતીલાલ વીરચંદ-માલેગાંવ ૨૧ ટેન્ટંગ મટીરે નરેન
શ્રી. નવરાત્રી નાટા-મન્નપૂર ૨૨ નિરક્ષરતા નિવારણમાં આપણે શું કરી શકીએ? શ્રી. કેસરીચંદ જેસીંગલાલ શાહ ૨૩ સ્થાયી સમિતિની આગામી બેઠક
શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ, બી.એ એલએલ.બી. ર૩ ૨૪ કેન્ફરન્સની પ્રગતિ અંગે હારા વિચારે શ્રી. કુંવરજી આણંદજી કાપડીઆ ૨૫ . માત્ર બે જ સવાલે,
શ્રી. બબલચંદ કેશવલાલ મેદી
છે
રે
INICICCIO
આભાર. અમારા નિમંત્રણને માન આપી જૈન સમાજના વિદ્વાન લેખકેએ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા, અને કેન્ફરન્સની પ્રવૃત્તિઓની સમીક્ષા કરતા જે લેખેની સામગ્રી આ અંક માટે મોકલાવી આપી છે, તે માટે અમે તેમને આ સ્થળે આભાર માનીએ છીએ.
–જેન યુગ સમિતિ.
જૈન યુવક સંઘમાંથી રાજીનામું. શ્રીયુત્ મંત્રીઓ,
મુંબઈ, તા. ૧૪-૪-૪૦ શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુંબઈ.
વિ. વિ. સાથે જણાવવાનું જે તા. ૧૩-૪-૪૦ ના રોજ મળેલી આપણુ જેન યુવક સંઘની કાર્યવાહી સમિતિએ શ્રી કેન્ફરન્સની હાલની પ્રવૃત્તિ સંબંધે બે વિભાગને એક ઠરાવ પસાર કર્યો છે, તેમાંના દીક્ષાને લગતા પ્રથમ વિભગા તરફ મારી સંપૂર્ણ સંમતિ છે. પરંતુ કેન્ફરન્સની કેટલીક સક્રીય કાર્યવાહીમાં હું વિશેષ સંકળાયેલ હોવાથી તેમજ સમાજની એકતામાં સમાજને વિશેષ લાભ છે એમ માનતા હોવાથી ઠરાવના બીજા વિભાગને હું યથાસ્થપણે પાલન નહિ કરી શકે એવી માન્યતા ધરાવતો હોવાથી હું આ પત્રથી યુવક સાંધના સભ્ય તરીકેનું રાજીનામું આપું છું જે સ્વીકારી આભારી કરશે.
આટલા વર્ષોના યુવક સંઘ સાથેના સહકાર્યથી કેઈનું દીલ દુલાવ્યાને પ્રસંગ બન્યા હોય તે તેની ક્ષમા ચાહુ છું.
લી. મનસુખલાલ હીરાલાલ લાલન.
થા