________________
તારનું સરનામું –
દસંઘ HINDSANGH"
REGD. No. . I ન. તિથ૪ || SHREEBERHEBEISENABEN
तान
કા
છે
જે ન
ન્યૂ ગ.
SHREEBE REFERE
રર
)
THE JAIN YUGA. છે જ
(શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.) 8 ‘
GSERBSFEBRRUBBEEEEEEEEEEEE
તંત્રીઃ—જમનાદાસ અમરચંદ ગાંધી.” વાર્ષિક લવાજમ: રૂપીયા છે.
છુટક નકલ: દેઢ આને.
વ
:
૨
તારીખ ૧૬ જુલાઈ ૧૯૩૫.
અંક ૧૧.
નવું ૪થું
અમર્યાદિત દષ્ટિકોણો.
સંસારમાંના સુખદુઃખ જો કશાનીયે ઉપર વિશેષ અવલખી રહ્યાં હોય તે તે જુદી જુદી વ્યક્તિએના પરસ્પર જોવાના દષ્ટિ કેળુ ઉપર જ. આ નવ ડી વધારે દૂર દૃષ્ટિથી વિચાર કરતાં કેાઈનૈયે સહજમાન્ય થાય તેવું છે. આપણે સ્વભાવ જે પ્રમાણે છે તે પ્રમાણે જ આપણે બીજાની સાથે વર્તશું, આ જો કે ખરૂં હોય તો પણ આપણે બીજાની દષ્ટિએ જેવા હોઈએ તે દૃષ્ટિકોણ ઉપર જ આપણે બીજાઓની સાથે સંબંધ અવલંબી રહ્યા હોય છે. કોઈ પણ વિષયનો અભ્યાસ કરતી વખતે સુદ્ધાં આ દૃષ્ટિકોણ આપણને ભેટે છે. ત્યાં સુદ્ધાં નિરનિરાળા દૃષ્ટિકોણવડે તે તે વિષયને અભ્યાસ કરી શકાય છે. સાહિત્યશાસ્ત્રને કલાત્મકદષ્ટિએ, સૌન્દર્યોપાસક દૃષ્ટિએ ને શીલાત્મક દ્રષ્ટિએ આવા. વિવિધ દૃષ્ટિકોણ વડે આપણે વિચાર કરીએ જ છીએ. માણસની જેવા પ્રકારની વિચારસરણી હોય તે પ્રકારે તે જુદા જુદા વિષય તરફ જુવે છે–અર્થાત તેને એક વિશિષ્ટ દૃષ્ટિકોણ હોય છે. આવી દૃષ્ટિએ વિચાર કરીએ તો આ દૃષ્ટિકોની સંખ્યા અમર્યાદ કરશે. પરંતુ એને સુદ્ધાં મર્યાદા બાંધવામાં આવી છે. એકજ વિચારસરણીની વ્યકિતઓને એક બાજુએ કાદી તેમને એક ગટ બનાવવામાં આવ્યો છે. ને એ ગટના દકિાણ માંજ તેમાંની પ્રત્યેક વ્યક્તિના દૃષ્ટિકોણને સમાવેશ કરવામાં આવ્યું છે. આ ગટ ભાવના, વિચાર વગેરે માનસિક પ્રવૃત્તિ ઉપરજ બનાવવામાં આવે છે. આ પ્રમાણે પ્રત્યેક વૃત્તિને એ કેક દૃષ્ટિ કર્યું છે એમ કહીએ તે પણ એ દૃષ્ટિકોણોની સંખ્યા કંઇ થેડી નથી. પણ એને શો ઉપાય ! એ બધા દૃષ્ટિકોણના ચક્રે યૂહમાંથી આપણે સંસારમાં માર્ગ કાઢવા હોય છે ને આપણી નજર અવિચલાજ રાખવાની હોય છે.
[દષ્ટિકોણના કેટલાક ચમત્કાર-ચિત્રમય જગત્ પૃષ્ઠ ૨૮૬. જાન્યુ-૧૯૩૫]. પ્રત્યેક વ્યતિએ પિતાના સુખને માટે જેમ મથવું જોઈએ તેમ સામુદાયિક હિતને માટે પણ મથવું જોઈએ. મનુષ્ય માત્રના જીવનને હેતુ સુખ છે; પણ એક જ વ્યકિત પિતે સુખી થાય એમ કહેવા લાગે તે તે શકય અને ઇષ્ટ પણ નથી. સર્વ જણ જે મુખી નહીં હોય તે એક વ્યકિત સુખી થવી અશકય છે, તે પ્રત્યેક જણે મનુષ્ય જાતિને સુખી, સમાધાની અને શાનતા પ્રધાન કરવા સારૂ મથવું જોઈએ. આવા પ્રકારનું સમાધાન સર્વત્ર વર્તાવા લાગ્યા પછી વ્યક્તિએ પિતાના સુખને વિકાસ કરવાને હરકત નહીં, ત્યાર પછી વ્યકિત વ્યકતિમાં જે સ્પર્ધા થશે તે મનુષ્ય માત્રને વધારે સુખી કેગુ કરે છે એ સબંધે થશે. ભવિષ્ય કાળમાં સુખ નિર્માણ કરવું એજ મનુષ્યને ધર્મ બનશે.
[ચિત્રમય જગત-ફેબ્રુઆરી ૧૯૩૫ પૃ. ૩૧૭]