SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૩૧ 0000000000000 જ્ઞાનની આશાતના. જૈન યુગ એક સવાલ..] and and in a m e man and an accordab0e0aa ame of and any am I h લેખકઃ-રા. પોપટલાલ પુંજાભાઈ શાહુ, શ્રી એ. વાંકાનેર. * શેઠ સાહેબ ! પણ એ આપણી કામના વિદ્વાન છે, બિચારા દુ:ખી છે. આપ એને આટલી મદદ કરો। । જ્ઞાન પૂજા થશે.’ *તમે બધા નવા નવા અ કાઢયાં કા. એવી જ્ઞાનપૂજા કરવા અમે નવરા નથી.' ‘તુરો, પણ એક ક વિદ્વાનને એથી કાંઇક આશા મળશે.' · શું એ ગરીબ છે ? મિજાજ તા માતા નથી. જીગ્માને એના ઉપરી સાથે પણ ભેને કયાં બને છે? નહિતો હવે નિશાળની નાકરી, એમાં તે કયે બળદ ઉડાડવાતો ?' સાહેબ! એ બાબતમાં તે આપણે—નકામી માથાસ્રી શા માટે કરવી ? બાકી સાચુ' તેા સગી માનેય કયાં ગમે છે? ' ‘હવે એ નાકરીમાં સાચુ ખાટું કાં કરવું પડે છે?' * સાહેબ, એ તેા મામલામાં હોય તે મારી, આપણા ગામડાના લેાકા પણ કહેશે કે ‘અધમ નોકરી,' તેમાં વળી બુદ્ધિહીન અધિકારી નીચે, ખાટા તારી અમલદાર ટુડે નોકરી કરનાર બુદ્ધિશાળી અને સાચા ખાદ્યા નેકરના કેવા હાલ હવાલ થાય છે તે તે તે નેકરજ જાણે.’ 4 એ ગમે તેમ હો, પણ એના સ્વભાવ આકરા તો ખરાજ.’ સાચક તેા છેજ, પણ એની સાથે આપણે શું કામ છે? હું તે આપને વિનંતિ કરૂં છું કે આપ તેને જરૂર મદદ કરો. આપણી કામના વિદ્વાનની કિંમત આપણે નહિં કરીએ તો કાણુ કરશે? આપને ત્યાં લગ્ન પ્રસંગ છે, તેમાં જ્ઞાનની લ્હાણી કરવાના અવસર ઉજવાય, જ્ઞાનયજ્ઞ થાય અને વળી ગરીબને ઉત્તેજન મળે. કાંઇક કરી. વળી આ નવા ચીલે પડશે, તેની સ્થિતિ દયા જનક છે.’ ‘એનાં કર્મ.’ ‘હાજી, આપની વાત સાચીજ છે. કર્મેજ એ ગામડાના ગરીબ વિદ્યાર્થી થાવુ. ઋણુ ભણ્યો, શહેરમાં આવ્યા, મેટ્રીક થયા અને વળી થાડુ ઘણું લખવા શીખ્યા. પણ એનાં ક્ર એને આવાં સાહિત્યશૂન્ય ગામમાં લઇ અવ્યાં છે તેા ખરૂંજ. પણ, આપ કૃપા કરી તો એ પણ સદ્ધર્યાં ભાઈ છે, સહધર્મી-વાત્સલ્યનું પુણ્ય થશે, એનુ કુટુંબ બિચાહુ દુ:ખી છે.' ન *તે હું શું કરૂ? મહેરબાની કરીને માયાફ્રેંડ ન કરો. તમે આવ્યા છે તે બે રૂપિયા લઇ જાઓ.' પ્રેમ તો હું પણું ન લઉં. એ. પણ ન સ્વીકારે. આપ એનાં પુસ્તકા ખરીદે. આપ પ્રભાવના કરી શકશો અને એને પૈસા મળી જશે.' • તે ખપતાં નથી ? ‘ જી ના.’ ‘તે છપાવ્યાં શું કામ ?' " સ્પેને ખર નિહ. વળી વહેવારૂ પણ નિટ' ૧૧૧ હા. કાને અર્પણ પત્રિકા દીધી નહિ હોય, કાછનાં વખાણુ કર્યાં નહિં હોય, કાઇના ઉપકારની લીટીએ લખે તો ને?' • અરે! પ્રેમે કયાં દી વળે છે ! ઘણીવાર એમાં પણ લેખકા છેતરાઈ ય છે.’ ―― ‘ત્યારે પુસ્તકા ધરની જગ્યા રાકતાં હશે.’ ના, ખેતેા વળી મારે ત્યાં રાખી લીધાં છે એટલે એ ઉપાધિ નથી. પશુ આપ દયા કરો તે........... ‘ના હૂઁવે મારૂ માથું પકવે માં, મડૅરની કરીને પધારો, મારે કામ છે, માફ કરો.' વૃદ્ધ માબાપની માંડ માંડ સેવા કરી; તેમને અન્ન ભેળાં કર્યાં. તે પણુ દીકરાનું થોડુંક સુખ જોઇને પ્રભુપદ પામ્યાં. નિખાલ્રસ, સાચામેોલે શિક્ષક આગળ વધી રાક્રયા .. ઉર્દૂત અને અધમ અધિકારે તેની કિંમત કરી નહિં. બિચારા શરમાળ ટુંકા પગારમાંજ જીવન જીવવા લાગ્યા. માબાપે લક્રૂ' લગાડેલું, તે પણ કરમે કાંઇક કપાતર નીકળ્યું, સંસાર પરિવાર વધ્યા, પણ કમાણી વધી નિહ. લેખનની ધૂનમાં એક બે પુસ્તઃ। લખીને છપાવી નાંખ્યાં, પણ પૈસાય પેદા થયા નહિ, છપામણી પણ માથે પડી. કેળવણી ખાતાની નોકરીમાં પેન્શનરો એજ હોય છે. પાતાની વિદ્યા પારકા કાડામાં ઘાલવી, ચેતન ઉપર કામ કરવાની કલા સાધના કરવી, એ કેટલી કમ્પ્યુ છે તે લાગણીહીનને સમજાય એવી વાત નથી. ભણાવવાની ચિંતા, કઠણ નોકરી, અને પાણુની પીડામાં એનું શરીર નબળું પડયું, અને શરદીમાંથી તાવ તથા ઉધરસ લાગુ પડયાં. ડૅાકટર ને વૈદ્યની જલદ દવાઓએ પૈસાનાં પાણી કયાં, પશુ એના રાગ મટવાને ાદલે વધ્યા, સાદા રાગમાંથી ક્ષય થયેા સાચી પરીક્ષા વિના, શુદ્ધ ચિકિત્સા વિના, દેશી કે વિલાયતી, ગાળેલુ' વૈદું આજ કેટલાની પ્રાણ હાનિ કરી રહ્યું હશે? શિક્ષક ગયા. વિમા ઉતરાવ્યા નદ્દા, ખાવા નહતું, એક વિધવાને ચાર પાંચ છોકરાં, ઘેાડાક પૈસા અને કાંઈક નાક નમણું હતું તે પણ દવાદારૂમાં ખચાઇ ગયુ, પેટને ખાડા પૂરવાની પણુ સોમાં થઇ પડયાં, ખાપણના પૈસા પણ ન મળે, બીચારાંને ઉપર આભ ને નીચે ધરતી, * * અરેરે! હૈ...! બિચારા ગુજરી ગયા ! ભારે ભુ થયુ અકરકર થઇ ગયા.’ ' . ા જી.’ *સ્વભાવે આકરા, ધનમાં બહુ સમજે નહિં. પણ બિચારાના બૈરાં કરાં રખડયાં. * જી દ્વા,’ “ જોયું ? કાંઇક સેવાપૂજા કરતા હાત, સામાયિક પડીકમણું કરતે હૈાંત, તે કાકી પણ એના તરફ લાગણી થાત. પણ ધરમમાં જીવજ નહિને!' ܕ * કાણુ કહ્યું છે કે અને ધર્મક્રિયામાં જીવ નહતા ? ફક્ત તેના આડ ંબર તેને હતા નહિ; વળી એ પણ ખરૂં કે એને એવી ધર્માંદા દયાની બહુ દરકાર નહતી. મે આપને પણ એનાં પુસ્તકો ખરીદી લઇનેજ મદદ કરવાનું કહ્યું હતું. કારણ કે એ મક્તની મદદ લે એવા હતાજ નહિં. પશુ હશે! તે એતા ગયા. બિચારાને ખાળવાને લાકડાથે ન મળે.’ ન ( અપૂર્ણ)
SR No.536271
Book TitleJain Yug 1931
Original Sutra AuthorN/A
AuthorHarilal N Mankad
PublisherJain Shwetambar Conference
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy