SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ રદ उदघाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः॥ - श्री सिद्धसेन दिवाकर. સરિતાએ સમાય છે તેમ હું નાથ! તારામાં સ દૃષ્ટિ સમાય છે; પણ જેમ પૃથક્ પૃથક્ સરિતામાં સાગર નથી દેખાતા તેમ પૃથક્ પૃથક્ દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. અર્થ :-સાગરમાં જેમ સ સરિતા સહુ જેમ સારે, તુજમાં નાથ! સમાય દૃષ્ટિએ; જ્યમ સાગર ભિન્ન સિન્ધુમાં, ન જણાયે તું વિભક્ત દૃષ્ટિમાં જૈન યુગ. તા. ૧૫-૨-૩૧ જૈન યુગ રવિવાર. સમર્થ સેનાધિપતિને અંજની. દુનિયામાં જન્મેલા સર્વતે એક દિવસ જરૂર જવાનુ છે. નામ એને નાશ નિર્મિત છે. આ સંસારમાં કાનુ જીવન સફળ ગણાય એ ખગે પ્રશ્ન છે. ઘણાખરાને માટે આ જન્મ ફેરા સમાનજ થઈ પડે છે અને કેટલાકાને તે વધારે ઉડા ખાડામાં ઉતારનાર પણ થઇ પડે છે. આજ સારૂં હિંદ પંડિત મેાતીલાલ હેરૂના અવસાનને લઇને શાકમાં પડી ગયું છે. ગામે ગામ અને માટે સ્વતઃ હડતાલા પડી છે, લાખા મનુષ્યાએ એની સ્મશાનયાત્રામાં શાક સાથે ભાગ લીધો છે, લાખા હુના ભાઇઓએ જાહેર મીટિંગમાં એના યોાગાન ગાયા છે, સર્વ પત્રકારાએ એના થાવનની તારીફ મુક્ત કંઠે કરી છે. એ સનુ રહસ્ય શું? એ સની પછવાડે કષ્ટ ભાવના છે? એમાં કઇ પ્રેરણા પ્રાપ્તવ્ય છે ? પંડિતજી ખરેખર અમીર હતા. એની વાર્ષિક આવક સાધારણ રીતે ચારથી પાંચ લાખની ગણાય. એમનું ‘આંનદ જીવન' એટલે મોટા શનશાાને પણ બ્રાંડભર વિચારમાં નાખી દે એવા વૈભવનુ સ્થાન. એમની મ્હેમાનગીરી ઉમરાવને પણ લજવે તેવા. એમના કપડાં શુદ્ધ વિદેશી. એમના શાખ વિદેશી. એમની રહેણી કરણી સર્વ યુરોપીય. આ વૈભવશાળી પ્રખર વિદ્વાન્ પ્રથમ પંકિતના વકીલ મોજ શોખમાં ઉછરેલ મહાપુરૂષને રાષ્ટ્રવિધાતા શક પ્રભાવી સંત શીરામિણ સાથે સંબધ થયા. અને પછી તેા પારસમણુ અને લાડુના હિસાબ થયા. સને ૧૯૧૮ પછીના પંડિતજીને ઇતિહાસ એટલે એક ઉમરાવ કરી ધારણ કરે ત્યાર પછીની તેની સેવાભાવનાના ઇતિહાસ ગણાય. એણે વૃદ્ધ વયે યુવાનને શરમાવે એટલા કામા કર્યાં. એમની સેવાના સરવાળા કરી શકાય તેમ નથી ખરે નેતા કઈ વિશાળતાથી કામ કરી શકે એ એમના જીવનમાંથી સમજવા જેવું છે. એમના છેલ્લા બાર વર્ષના ઇતિહાસ અનેક દિશાએ ધડા લેવા લાયક અનુકરણીય છે. તા. ૧૫-૨-૩૧ 6 લોડ અનડ હિંદને ચેલેન્જ કરી કે તમે લેક ઉચ્છેદક કામ કરો છો, પણ રાજકીય બંધારણમા કાંઇ પ્રતિપાદક કા કાર બનાવે તેમ છે? એ આવાન પડિતજીએ સ્વીકાર્યું' અને દશ મેળાએ જે રિપોર્ટ તૈયાર કર્યાં તે સૈફ રિપોર્ટ’ ના નામથી ઓળખાય છે. એ રિપોર્ટ વાંચી મુત્સદિએએ આંગળીએ મુખમાં નાખી. એમને જણાયું કે હિંદમાં પણ મુત્સદી પડયા છે. એ આખા રિપાર્ટ પડિતજીના આંતિત ઉડા રાજદ્વારી અભ્યાક્ષનુ પરિણામ હતું એ વાત તે વખતે પણ સમજાઇ હતી. - આવા મહાપુણ્યે વૈભવા ાડી દીધા, આનંદ ભુવન દેશને અર્પણ કરી દીધું, ખાદી ધારણ કરી અને વિષમતા આદર્યાં. એણે પોતાની સગવડ કે વયને વિચાર ન કર્યો અને દેશની આઝાદીમાં ઝુકાવ્યું. કલકત્તાએ એમને પાંત્રીશ ઘેાડાની ગાડીમાં બેસાડી રાજ્ય વૈભવી માન આપ્યું તેથી એ મલકાયા નહિ અને માન અકરામની માયાવી જાળમાં ફસાયા નહિ. અનન્યચિત્ત અમણે હિંદમૈયાની સેવા કરી અને સખ્ત મંદવાડામાં પણ સ્વદેશ પ્રેમ ભાવને ઉગ્રપણે દાખવ્યા. સુખચેન, સગવડ, એશઆરામમાં ઉછરેલ એ વયેવૃદ્ધ દેશ નેતાને સરકારે જેત્રમાં મેાકલ્યા. આનદ ભુવનના વૈભવ માણનારને નાની કાટડીમાં રહેવું પડયું. કારાવાસની અપાર યાતના એણે સેવાભાવે સહન કરી. પણ પુલની કળી અંદરથી કરમાવા લાગી. મનેબળ ગમે તેટલું મજબૂત હાય તો પણ શરીર તા એના ધર્મ બજાવેજ. આ વીર નેતાએ ગણગણાટ પણ કર્યો નહિ. દેશત ખાતર સર્વ પ્રકારના અગવડા વડી અને મ ંદવાડાના ખાટલા પાસે પણ ભારત મૈયાની સ્વત ંત્રતાની રચના માટે વિચારણા કરી, માર્ટિંગા ભરી અને અભિપ્રાયો આપ્યા. મુંબઇમાં એક પરદેશી કાપડના વ્યાપારી તેમની પાસે ગયા ત્યારે એક પ્રસંગ જણાવા જેવા બન્યો. તે વ્યાપારી કહું કે અત્યારે એક પીકેટીંગથી તેને લાખો રૂપીયાનું નુકસાન થાય છે તેનું શું? પડિતજીએ જવાબ આપ્યા કે એક પેાતાના પુત્ર જવાહીરલાલની કેળવણી ખાતર તેમણે દસ પદર લાખ રૂપીયા ખર્ચો છે તે તેણે દેશને સાંખા તે વ્યાપારીએ આટલા ભાગ દેશ મૅચ્યા ખાતર ન આપે? આ જવાબમાં પતિનું માનસ કેવું ભાવનામય હતું, તે જણાઈ આવે છે. લાખાની કમાણી એક સા‚ ખાતર ફેંકી દેનાર, અસાધારણ મુત્સદીગીરીથી ધારાસભાના નેતા તરીકે કાર્ય કરનાર, જરૂર જણાયે એજ ધારાસભાના ત્યાગ કરનાર, પડિત જવાહીરલાલ જેવા સુપુત્રને દેશ સેવામાં વગર સંચે દોરનાર, આખા કુટુંબના નાના મોટાને જેલમાં જવાની પ્રેરણા કરનાર આ મહાત્માજીના મુખ્ય સેનાધિપતિ મહા વદ ચૌથની પ્રભાતે એજ મહાત્માજીની હાજરીમાં ચાલ્યા જાય છે. અને તેજ રાત્રે મહાત્માજી શું લે છે? ‘તિલક, દાસબાપુ, લજપતરાય અને માતીસાલજીના અવસાન સમયે લેાકેાના ચહેરા ઉપર હું શાક નહિ, પણ આનંદની છાયા કરતી નીહાળું છું.' આ માર્મિક વાકયમાં બહુ રહસ્ય છે. આગળ ચાલતાં મહાત્માજી કહે છે કે * મેડતીલાલજીના અવસાનને અર્થ ને લોકા નહિ સમજી શકે તે જગત આપણુને પારૂપ લેખશે.' આ વધારે મવાળી હકીકત છે. એના ઉકેલ
SR No.536271
Book TitleJain Yug 1931
Original Sutra AuthorN/A
AuthorHarilal N Mankad
PublisherJain Shwetambar Conference
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy