________________
Shri Mahavir Jain Aradhana Kendra
१. सवत १७७५ वरषे आसोज
२. सुदी १४ सुकरे पटल क
૩. રમળ (યુ)ત નીમીમા સ(યુ)ત
४. हियां झझुवाडानि गढ
www.kobatirth.org
ધાડાના પેગડા, માથે ઝાલર વગેરે આકર્ષક રીતે કોતરેલા છે. નીચેના ભાગમાં છ પ`ક્તિના વિ. સ ૧૭૭૫ ના લેખ કોતરેલા છે. લેખનુ` મા૫ ૪૯ સે', મી. X ૨૮ સે.... મી, છે. અક્ષરનું સરેરાશ કદ ૩ સે. મી. × ૨ સે. મી. છે. અક્ષરા સળ`ગ શિરારારેખા દેરી નીચે લટકાવેલા લાગે છે, લેખની ભાષા ગુજરાતી અને લિપિ દેવનાગરી છે. લેખના પાઠ નીચે છે.
૫. હાંમ આવા છે તો રાંમ ચ૬. ને વાત.........
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાળિયા ન. ૨ :
આ પાળિયા ૫૧ સે. મી. X ૧૦૪ સે. મી. ના માપનેા છે. પાળિયાના ઉપરના ભાગમાં કમાન જેવા બાટ આપી જમણી તરફ્ કિરણાવલીયુક્ત સૂ` અને ડાખી તરફ ચદ્રની આકૃતિ કોતરેલી છે. એની નીચે ચેારસ આકારમાં વચ્ચે ઘેાડેસવારની સુંદર આકૃતિ કોતરેલી છે, ઘોડેસવારે જમણા ઊંચા કરી માથા ઉપર આડી તલવાર ગ્રહણ કરી છે. ડાખા હાથ ઊંચા કરીને એમાં ઢાલ પકડેલી છે ઘેાડાની ત્વરિત ગતિ દૃશ્યમાન થાય છે. ધનુષ્ય અને ખાણુનું ભાથું પાછળના ભાગમાં દેખાય છે. ઘેાડા ઉપર સ્કૂલ નાખેલી પાખર અને ભ`ભલી કોતરેલું જોવા મળે છે. નીચેના ભાગમાં વિ. સં. ૧૭૩૯ તા ૪ ૫ક્તિના લેખકોતરલા છે. લેખનું માપ ૫૧ સે. મી. X ૨૭ સે. મી. છે. અક્ષરનું સરેરાશ કદ ૫૮૫ સે.... મી.નું છે. લખાણુ દેવનાગરી લિપિ અને જૂની ગુજરાતી ભાષામાં છે. લેખને પાઠે નીચે મુજબ છે :
૧, (સં)વત ૨૦૭૨૧ વઘે મ(હા) સ(સુ)–
૨. ચ્ છુ ન વ (૩)ત નપુત્રી
૩. નવર નાવડા (1)મ મા૪. ૧ છે.—ત્રત્રન સર્
પાળિયા ન. ૩ :
આ પાળિયા ૪૬ સે.મી. લાં અને ૧૦૫ સે.મી. ઊંચે છે. એના ઉપરના ભાગમાં કમાન જેવા આકાર બનાવી વચ્ચે જમણી તરફ કિરણાવલીયુક્ત ` અને ડાખી તરફ ચદ્રનુ પ્રતીક છે. વચ્ચે ચેારસ ભાગમાં ધાડેસવારની આકૃતિ કોતરેલી છે. આ યાદ્દાએ જમણા હાથ ઊંચા કરી માથા ઉપર આડો રહે તે રીતે ભાલા ધારણ કરલા છે. ડાબેા હાથ સહેજ ઊંચે રાખી એમાં ઢાલ પકડેલી છે. ઘેાડા ઉપર પાખર, ઝૂલ, ભંભલી વગેરે કોતરેલું છે, ઘેાડાનું આલેખન ત્વરિત ગતિમાં હોય એ રીતે કરેલું છે, નીચેના ભાગમાં ઉપસેલી કિનારી ઉપર ચિત્રાંકન કરેલુ છે. તેની નીચે વિ. સં. ૧૭૭૫ ના પાંચ
૪૦ ]
[ સામીપ્સ : એપ્રિલ, ’૯૨–સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only