________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કાવ્યાદર્શ’માં ગુણાલ કારવિવેક
જાગૃતિ પંડયા *
આચાય દડીએ. તેમના ‘કાવ્યાશ' માં કાવ્યશાસ્ત્રીય વિભિન્ન તત્ત્વા–જેવાં કે, ગુણ, માગ', અલંકાર વગેરે—અંગેની વિચારણા કરી છે. ભરત કરતાં ય બહુ પ્રાચીનકાળથી જેતેા આરભ થયા હાવાની સભાવના છે, તે કાવ્યશાસ્ત્રીય મીમાંસા કરનારા આચાર્યાંમાં દંડીકૃત કાવ્યાદર્શી' હાલ પ્રાપ્ત થતા અલંકાર પ્રથામાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમાં તેમણે ગુણુ અને અલ કાર વચ્ચેની ભેદ રેખા ઉપસાવવાના પ્રયાસ કર્યાં છે. ભામહમાં ગુણવિચારતે ઝાઝું મહત્ત્વ અપાયું નથી અને ગુણુ તથા અલંકારને ભેદ તે જણાવતા નથી, પરંતુ દંડીમાં જ કદાચ સૌ પ્રથમ ગુણુ અને અલકાર વચ્ચેના પાકથને કિ ંચિત્ નિર્દેશ જોવા મળે છે. અલબત્ત, તેમણે ગુણુ અને અલંકારના વિવેક સ્પષ્ટ કરી આપ્યા નથી, છતાં તેમના ગુણુનિરૂપણને આધારે, તેમને અભિપ્રેત ગુણાલ કાર વિવેકની નોંધ જરૂર લઈ શકાય.
કાવ્યશાસ્ત્રીય વિભિન્ન તત્ત્વામાં, ગુણ અને અલકાર એ એ તત્ત્વા એકબીજા સાથે ખૂબ ધનિષ્ઠ રીતે સ`કળાયેલાં છે. કાવ્યશાસ્ત્રની પર પરાનેા ઇતિહાસ તપાસતાં જણાય છે કે, આચાય આનંદવને ગુણુ અને અલ કાર વચ્ચે રહેલ આશ્રયભેદ સ્પષ્ટ કરી આપ્યા છે અને તે પહેલાં, આચાય વામને પણ પોતાની રીતે, નિત્યાનિત્યત્વના સંદર્ભોમાં ગુણાલ કારભેદનિરૂપ્યા છે. કાલ્વમાં ગુણા સમવાય સબંધે અને અલંકાર સયેાગસંબંધે રહેલા છે, તેમ વિચારી, વામને અલંકારની અપેક્ષાએ ગુણાને અત્ય'ત મહત્ત્વ અપ્યુ` છે. જો કે, આચાય' ઉદ્ભટે આા વિગતનું ખંડન પોતાના ભામહવિવરણ'માં કર્યું હતું, જેનું ઉદ્ધરણ ટાંકી આચાય` મમ્મટે ‘કાવ્યપ્રકાશ'માં તેનું પણ ખંડન કર્યુ છે. વામનમાં, કાવ્યશાભા નિષ્પન્ન કરનાર તત્ત્વ તે ગુણ અને કાવ્યશે।ભામાં વૃદ્ધિ કરનાર તત્ત્વ તે અલકાર એ પ્રકારે ગુણાલંકારભેદ તારવવામાં આવ્યો છે. તેના મૂળમાં કદાચ મંડીના મતનુ` ખડન રહેલું છે એવું ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ' (૩-૧-૧) ઉપરની ‘કામધેનુ' ટીકામાં જણાવાયુ` છે.
૬ઢી તેમના ‘કાવ્યા''માં અલંકાર' પદને ખૂબ વ્યાપક અર્થ'માં પ્રયોજે છે અને તદ્નુસાર, કાવ્યને શાભાવનાર તત્ત્વ ચાહે તે ગુણુ હોય કે અલ`કાર, મા` હેાય કે રસ, લક્ષણ, સંધિ, સધ્યુગ, વૃત્ત્વંગ વગેરે ગમે તે હોય, તે સધળુ' અલકાર' નામે ઓળખાય છે.
વાથ્યોામારાન્ ધર્માત્ માનું ક્ષતે ।—(કાવ્ય'-કા. ૬. ૨.૧)
આ કારણે જ કદાચ પી. વી. કાણું એવું માનવા પ્રેરાયા કે દંડીગુણુ અને અલ કાર વચ્ચે કાઈ જ ભેદ જોતા નથી. પરંતુ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. ક્રૂડીએ કાવ્યસૌ માં નિમિત્ત બનતા ગુણાને અલંકાર' જરૂર કહ્યા છે. પરંતુ તેને તેઓ ઉપમા વગેરે અલંકારાથી જુદા * વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
૨૪]
[સામીપ્સ : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only