SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાલોચના (ટાઈટલ પેજ ૨ જાનું ચાલુ). યથાર્થ ધર્મનું સ્વરૂપ, મુમુક્ષુતાનું સ્વરૂપ, સત્સંગનું સ્વરૂપ, પરમ કૃપાળુ દેવશ્રીનાં પવિત્ર વચને દ્વારા મુમુક્ષુઓને ઉપકારક થાય એ આ માર્ગોપદેશિકાનું હાર્દ છે. શ્રીમદ્ રાજચંદ્રજી અને શ્રી. ભાગભાઈ વચ્ચેના પરિસંવાદ રૂપ આ લઘુ ગ્રંથની ગુંથણી થયેલ છે. આ પ્રશ્નોત્તર રૂપ રચના તત્વ, સમજવામાં માર્ગદર્શક થશે. મુમુક્ષુઓને આ લઘુ પ્રશ્નોત્તરી ગ્રંથ બોધરૂપ નીવડે એજ અભિલાષા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાન મંદીર - આ. વિજય કૈલાસસાગરજી મહારાજની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની લાઈબ્રેરી માટે નીચેના પુસ્તક ભેટ મળ્યા છે તે સાભાર. ૧. ચોગનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ૨. કર્મયોગ ૩. આનંદઘન પદસંગ્રહ ૪. સમ્યગ્દર્શન ૫. શ્રી બૃહદ્ ગ વિધિ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ ગ વિધિ ૭. તરંગવતી કથા બુદ્ધિસાગરસૂરીશ્વરજી નીતિ પ્રકાશનની સચિત્ર કથાઓ સચિત્ર બોધદાયક વાર્તાઓ સરલ ભાષામાં આધુનિક ઢબથી છાપવામાં આવે છે. સને ૧૯૬૭ના છ પુસ્તકો નીલમ, આસોપાલવ, સરોજ, અમૃત, મેઘ ધનુષ્ય અને મયૂર રૂ. ત્રણ લવાજમ લઈને આપવામાં આવશે. શરૂઆતમાં ચાર પુસ્તકો આપવામાં આવશે અને પછી છેલા બે પુસ્તકો આપવામાં આવશે. કારણ કે બન્ને પુસ્તકે હાલ છપાય છે. છૂટક નકલની કિંમત એક રૂ. છે. સં. ૨૦૨૪ના વર્ષથી રૂા. ૨૫ આપી આ પ્રકાશનના આજીવન સભ્ય બનશે તો આ સંસ્થાને તેની પ્રગતિની અનેક યોજનાઓનો અમલ કરવામાં આપે મોટું બળ આપવું જરૂર ગણાશે. માટે રૂા. ૨૫ આપી આ સંસ્થાના આજીવન સભ્ય બનો. એજ વિનંતિ. ઠેકાણુ-નીતિ પ્રકાશન Co, ૧/૩૭૮૭ મોટી દેસાઈ પિળ, સુરત. જૈન રામા ય શું || શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર-પર્વ ૭ મું ભાષાંતર ] વર્ષોથી આ ગ્રંથની નકલ મળતી નહોતી. * કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજાની આ અપૂર્વ કૃતિનો રસાસ્વાદ માણવાનું રખે ચૂકતા. બળદેવ રામ, વાસુદેવ લમણ, પ્રતિવાસુદેવ રાવણ, એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવંત, ચક્રવર્તી ઓ હરિણ, તથા જયના મનમુગ્ધકર ચરિત્ર, ઉપદેશક શૈલી અને રસિક હકીકતોથી પરિપૂર્ણ આ ગ્રંથ અવશ્ય વસાવી લેશે. મૂલ્ય રૂા. ૪ (પટેજ અલગ ) લખો –શ્રી જૈન ધર્મ પ્રસારક સભા- ભાવનગર For Private And Personal Use Only
SR No.533973
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy