SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * છે જ & Hજેનધર્મપ્રકાશ પુસ્તક ૩૮ મુ અંક ૯-૧૦ 022 Ceos, ૧.oook is . છે : • • ા અષાડ-શ્રાવણ | વિક્રમ સં.૨૦૧૮ પ્રભુ જીવન દે ? પ્રમુ જીવન દે ? પ્રભુ જીવન દે? પ્રભુ જવા દે ? ગાવા માટે ગીતડાં દે, તુજ કાવ્ય રચવા શક્તિ દે? જીવનમાં નવરંગ જેવા, આંખેને તું હિ દે ? નવજીવન દે? નવજીવન દે? પ્રભુ જીવન દે ? હૈયામાંથી આશા જગાવી, જીવનભર ઉમંગ દે? વગડામાં પણ વસંત લાવી, પૃથ્વીને નવરંગ દે ? નવયૌવન દે? નવયોવન દે? . પ્રભુ યોવન દે ? પુપની ખૂબેને માટે, વાયુને તું વહેવા દે? જીવનનાં અંધકારને માટે, દિપકને તું જલવા દે? નવચેતન દે? નવચેતન દે? પ્રભુ ચેતન દે? સ્નેહતણી “સુધા” વરસાવી, આંખોમાં અમીદ્રષ્ટિ દે? સંસારનાં સુખદુ:ખની સામે, ટકવા માટે શક્તિ દે? નવચેતન દે? , નવયૌવન દે ? પ્રભુ જીવન દે ? પ્રભુ જીવન દે? પ્રભુ જીવન દે? પ્રભુ જીવન દે ? * * * સુધાકર , .* * પાર કે. શાહ-ભાવનગર પપ For Private And Personal Use Only
SR No.533924
Book TitleJain Dharm Prakash 1962 Pustak 078 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1962
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy