________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ.
LITE
છે પુસ્તક ૬૯ મું ! * }
| વીર સં. ૨૪૭૯
માગશર એક જોઈ
વિ. સં. ૨૦૦૯ ક્ષણભંગુર સંસાર” દીસે સ્થિર અજ્ઞાનવશે રે, પલ પલ ચંચલ જેહ, છાયા ક્ષણ ક્ષણ પાલટે છે, સાંજ સવારે તેહ રે;
પ્રાણુ ક્ષણભંગુર સંસાર. આંકણી. ૧ અથિર સદન ધન સામગ્રી રે, દારા સુત પરિવાર; મોહવશે નહીં સૂઝતું રે, શુદ્ધ સ્વરૂપ નિરધાર રે. પ્રાણી- ૨ કમલિનિદલગત જલ સમું રે, દાખે મનહર રૂપ; પવનવેગે સહુ નષ્ટ થાવે રે, શૂન્ય જુઓ એ સ્વરૂપ રે. પ્રાણી, ૩ સંધ્યા રાગ તરંગનું રે, અદભુત દીસે રૂપ; દીપે નેત્ર ને મન મેહે રે, પલમાહે થાએ અરૂ૫ રે. પ્રાણ- ૪ વાજા વાગે જનમતા રે, માતપિતા મલકાય; જાણે ન એ આયુ ઘટે રે, નવ ભવ તેહને થાય છે. પ્રાણી ૫ કેઈક થયા ભવ એહવા રે, હરખ્યા માય ને બાપ; કેક તે રડતા રહ્યા રે, વિવિધ જનમ લહે આપ રે. પ્રાણ૦ ૬ આધિને વ્યાધિ ઉપાધિથી રે, ભરિયે એહ સંસાર; ક્ષણ ક્ષણ વિઘટે મૂળથી રે, પલટાએ પરિવાર છે. પ્રાણ. ૭ મહેલ માડીએ મહાલતા રે, ગર્વ ધરી નિજ અંગ; દીઠા રખડે માર્ગમાં રે, ઘડી ઘડી થાએ મન ભંગ રે. પ્રાણી૮ છેલછબીલા અકકડથી રે, ફેલાઈ ફરે લેક; રેગી થઈ તે રોવતા રે, દીઠા જગ સહુ ફેક રે. પ્રાણ માને નિજને ડાહ્યા જે રે, મૂર્ખશિરોમણિ હોય; પાપ ઉદય થાતા સહુ રે, વૈભવ ગત થઈ જાય છે. પ્રાણી૧૦ પામી શ્રી જિનધર્મને રે, નહીં કીધા વ્રત જાપ; દેવગુરુ નહીં ઓળખ્યા રે, દાન ન દીધા આપ રે. પ્રાણ૦ ૧૧ દાન શિયળ તપ ભાવના રે, ધર્મ ન જા સાર; હાર્યો નરભવ ચર્થમાં રે, એ ભવફેરો ધાર રે. પ્રાણ૧૨ આવશ્યક પૂજા વિધિ રે, નિત્ય સમરે જિન ધર્મ બાલે-૬ વિનતિ સુણી રે, જાણો ધર્મને મર્મ છે. પ્રાણ ૧૩.
શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર”
For Private And Personal Use Only