________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
શ્રી જૈન ધર્મ પ્રકાશ
[ કાતિર્થંક
શિખામણુ દેનારા ઉપર રીસ કરનાર કેવા હોય છે ? તે હકીકત નીચેના એક દાંતમાં સુન્દર રીતે ગુથાઈ છે. એક શેઠ હતા. તેમને એકતે એક પુત્ર પૂરે ફાતી અને વક્ર હતા. શેઠ તેને કાંઇપણ તિ-શિખામણુ આપે ત્યારે સામે તે કંસ વિખમણે સભળાવે. શેઠ તેને કહે-સાઈ, મોટાની સામે જવાબ ન દેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઇએ આ શિખામણુ ખરેખર મનમાં ઠસાવી લીધી તે વિચાર કર્યાં –એક વખત આ બધાને બરાબર આ શિખામણુ આચરી બતાવુ.
એક વખત બધા બહાર ગયા હતા ત્યારે આ ભાઈ એકલા ધરમાં હતા. ખારી-બારણા બંધ કરીને ભાઇ ધરમાં ખેડા. બધા બહારથી આવ્યા એટલે બારણાં ઉધડવા માટે ખૂબ છૂમે। પાડી-પશુ અંદરથી કાંઇ પણ ઉત્તર ન મળે. છેવટે શેઠ બારીએથી ઘરમાં ગયાં ત્યારે ભાઈ ઓરડામાં બેઠા બેઠા ખડખડ હસે. શેઠે કહ્યું -અમે કેટલી બૂમો પાડી છતાં તે જવાબ કેમ ન આપ્યા ? ત્યારે તેણે કહ્યું કે-તમે જ નહેતુ કહ્યું કે મેટાની સામે જવાબ ન દેવાય
આવી પ્રકૃતિવાળા આત્માનું હિત થતુ' તથી,
:
એવા આત્માએ શિખામણ આપનારને શિખામણુ દેવા તૈયાર થાય છે. તે ઊલટુ કહે તમે જ શિખામણ ક્ષ્ો તો સારું. આવું કહેનારાને અત્યારે તૂટે નથી.
‘હિત કહ્યું સુણે ન કંઈ તે ધિક્ સરખા જાણવા, ’
એ કરતાં પણ આ શિખામણુ આગળ વધે છે. પોતાનું હિત ચ્છનારે શિખામળ્યું સાંભળતા અને આચરણમાં ઉતારતા શિખવું જરૂરી છે.
( + )
"
“ લેાકવિદ્ધ આચરણ ન કરવું'' એ શિખામણ જરા સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. સસારમાં રહેલા આત્માઓ જે જે આચરણ કરે છે તેના મુખ્યત્વે એ વિભાગ પડે છે: પહેલુ લૌકિક આચરણ અને બીજું. લોકેાત્તર આચરગુ. લૌકિક આચરણ કરતાં હંમેશા લેાકેાત્તર આચરજી જુદા પ્રકારનુ' અને વિધી હોય છે, પણ તે વિરેશ્વ સામાન્ય અને સનાતન છે, ‘ લેાકવિરુદ્ધ નિવાર્ ' એ શિખામણુથી લોકોત્તર આચરણને છેડી દેવાતુ નથી. જો એ પ્રમાણે લકાત્તર આચરણને ક્રેડી દેવાય । શિખામણનેા અનથ થાય.
'
‘હોળવિદચાલો ’એ શ્રી જય વીયરાય ' સૂત્રમાં આવતા પદને પશુ આશય આ છે. લૌકિક આચરણના બે ભેદ છે. એક લેકમાં અવિદ્ધ અને બીજી લોકવિદ્ધ. એમાં જે લેાક-‘ વિરુદ્ધ આચરણુ છે, તેને ત્યાગ કરવો. લેવિરુદ્ધ આચરણ કરવાથી લોકની અપ્રીતિના ભોગ બનવુ પડે છે ને તે રીતે સ્વાય' અને પરમાથ બન્નેને ધક્કો પહેચે છે. લેકમાં રહેતારે આ લક્ષ્યમાં રાખવા જેવું છે. લેકમાં રહેવુ' છે, સારે માટે પ્રસગે તેને લાભ લેવા છે ને તેનાથી વિરુદ્ધ વર્તવુ છે, એ ક્રમ બને ? જતે દહાડે લેા વિરુદ્ધ થાય ત્યારે શું શાષવુ પડે. લેકમળ એ મહાન ખળ છે. છેવટે તે ખૂળ પાસે ધનબળવાળાને કે બુદ્ધિબળવાળાને નમતું જોખવુ પડે છે. લોકવિરુદ્ધ આચરણુ
For Private And Personal Use Only