________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ શ્રી જૈન ધર્મ પ્રકાશ
[ અંજાર પરપ્રવૃત્તિમાં અને !
વળી આ બધી તે પરપ્રવૃત્તિ છે; આમાથી અતિરિક એવી પરવસ્તુની પ્રાપ્તિ માટેની, ગ્રહણ માટેની, રક્ષણ માટેની આ બધી દેડધામ છે આમાને કંઈ તેથી વાસ્તવિક આમલાભ થતો હોય એવું પ્રાયે જણાતું નથી, છતાં આ પરભાવપ્રવૃત્તિ માટે આ જીવને કેટલે બધે પ્રેમ! કેટલે બધે રસ ! કેટલી બધી સચિ! કેટલો બધે અને ! પરમ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીનું અત્યંત માર્મિક અમૃત વચન છે કે—
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વધું નર્યું છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય? એવા અમૂલ્ય મનુષ્યપણુને એક સમય પણ પરવૃત્તિઓ જવા દેવા ગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે, તેનો ઉપાય કંઇ વિશેષે કરી ગષણ યોગ્ય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૫૦ પર પરિણાતિ રાગી પણે, પરરસ રંગે રા રે, પાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે. જગતારક પ્રભુ વિનવું.”
–મુનિવર્ય શ્રી દેવચંદ્રજી અને આવી છે. આ કામ–ભેગબંધકથારૂપ પરમાવપ્રવૃત્તિ છે, તે તે શ્રી. કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે તેમ, સર્વને *અનંતવાર શ્રત છે, અનંતવાર પરિચિત છે, અનંતવાર અનુભૂત છે. પણ એક શુદ્ધ આત્મતત્વની પરમાર્થ વાર્તા આ જીવે કદી પણ સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. છતાં આવી અનંત પરભાવપ્રવૃત્તિથી આ જીવ હજુ પણ્ થાક નથી, ખેદ પામે નથી, એ ખરેખર ! મહોદય થયું વાd છે ! આ જ આ મહામઢ જાવાનિંદી જીવન પરભાવપ્રવૃત્તિ પ્રત્યે કેટલો ઉત્કટે રસ છે તે સૂચવે છે ! તેથી જ તે પરપ્રવૃત્તિમાં અશ્રાંતપણે પ્રવર્તતાં ખેદ પામવિાને બદલે અખેદ ધારી રહ્યો છે ! આ પ્રવૃત્તિમાં ખેદ ! !
પણું પ્રભુભક્તિ આદિ આત્માથે પ્રવૃત્તિ કે જે જીવ! ખરેખર પરમાર્થ મત્ સાચા સ્વાથની પ્રવૃત્તિ છે, તે પરત્વે આ જીવની કરી સ્થિતિ છે કે પરિવુતિ છે ? કેવી દષ્ટિ છે ? તેના પ્રત્યે તે જાણે તેને ચિ જ નથી, એ જ નથી, વૃત્તિ જ નથી, અથવા છે તે ઉપરછલી, ઉપલક કે દેખાવ પૂરતી ! ગુ-બે ક્ષણ, ઘડી-બે ઘડી આ પ્રવૃત્તિ કરતાં તે બા પડે થાકી જાય છે ! આમાર્યબાધક એવી સાંસારિક પરપ્રવૃત્તિ કે જે ક્ષણિક તુછ કપિત લાભદાયી અને પરિણામે હાનિકારી છે, તે માટે જીવ ગમે તેટલી પ્રવૃત્તિ કરતાં થાકત નથી, અને આત્માર્થસાધક એવી શાશ્વત પરમ આત્મલા આપ નારી જે આ સ્વભાવરૂપ સત્ પ્રસ્ત છે, તે માટે થોડી પણ પ્રવૃત્તિ કરતાં આ છ ને થાક લાગે છે ! નાટક-સિનેમાદિ અમાસા ઉગરા કરીને પણ જે રોગીની જેમ એકીટસ
" सुदपरिचिदाणु भूदा सधस्स वि कामभोगबंधकहा । पयत्तस्सुवलभो वरि ण सुलहो विहत्तस्स ॥" જુઓ શ્રી સમયસાર ગા. ૪ અને તેની શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત ટીકા,
For Private And Personal Use Only