________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
શ્રી કસુત્ર સુબોધિકા ટીકાયુકત ઉપર જણાવેલ ટીકાની પ્રતો મુનિમન્યારાઓને ભેટ આપવાનો છે, તે તેના : નીચે લખેલા ગ્રહ પર પત્ર લખીને મંગાવવી. .
ચંદુલાલ છગનલાલ સી મરચન્ટ શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીયા નહીધરપુરા, ટેકરા, ધીયારી સામે.
યંગમેન્સ જેન સોસાઇટી, રતનપોળ સુરત,
શ્રી વર્ધમાન જૈન સ્તવન માળા. આ બુકમાં કેટલોક સંગ્રહ સારો કર્યો છે. નીચેના શિરનામે પોણા આનાની ટીકીટ .ડીને મંગાવવાથી ભેટ મળશે. ડીબજાર–તેમના માળામાં,
ઝવેરી નાનુભાઈ નગીનચંદ કપુરચંદ.
અમદાવાદ,
મુંબઈ
શ્રી શ્રી ચંદ્રકેવળી અશ્વિ શ્રી સિદ્ધિર્ષિવિરચિત આ સંસ્કૃત પઘબંધ ચરિત્ર અમારા તરફથી હાલમાં જ બહાર એ છે. બહુ રસિક છે. કિમત પડતરથી પણ ઓછી રૂ. ૧) પટેજ પાંચ આના.
શ્રી આત્મપ્રબોધ ગ્રંથ. શ્રી જિનલાભસૂરિકૃત આ અત્યંત ઉપદેશક ગ્રંથ હમણાજ અમારા તરફથી બહાર ઇલ છે. તેમાં સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ ને પરમાત્મસ્વરૂ૫-આ ચાર પ્રકાશ બહુજ તરથી અનેક કથાઓ સાથે આપેલા છે.
કિંમત માત્ર રૂા. ૧-૮-૦ પિસ્ટેજ સાત આના.
ગણિતાનુયેગને લગતી જરૂરી હકીકતોથી ભરપૂર
જૈન ગણિત વિચાર જૈન સિદ્ધાંતમાં જણાવેલ પરિધિ વિગેરે આઠ પ્રકારના ગણિત ઘણા વિસ્તાર સાથે - ગે વિસ્તૃત ગણિતપૂર્વક બતાવવામાં આવેલ છે. પાછળના ભાગમાં ધાતકીખંડ તેમજ
વર્ષ અને સૂર્ય-ચંદ્રની ગતિને લગતી હકીકતોને સમાવેશ કર્યો છે. બુક ઘણા જ શ્રમપૂર્વક * કરવામાં આવી છે. આવી બુકને અપૂર્વ કહીએ તે પણ ચાલે. ખાસ ઉપયોગી છે. * ૧ બાવો બુક જોઈને કરો. કીમત માત્ર છ આના. પિસ્ટેજ ૦–૧–૯
શ્રી પ્રકરણ રત્ન સંગ્રહ. તેની યથાર્થ ઉપમા આપવા લાયક ૧૫ પ્રકરણ -મૂળ, અર્થ, વિવેચન સાથે બહાર - - આવેલ છે. દ્રવ્યાનુયોગના રસિક આત્માઓને આહલાદ આપે તેમ છે. પાકા બાઈન્ડીંગ સાથે કિંમત માત્ર રૂા. ૧-૪-૦ પટેજ છે આના.
લખો:-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
For Private And Personal Use Only