________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૮
સી.જૈન ધન પ્રકારા
ભાદ્રપદ
આત્મા જ પરમાત્મા થાય છે એટલે પરમાત્મા આપણા દેહની જ અંદર છે. તે પરમાત્મા આત્મામાંથી જ પ્રગટ થવાનેા છે; બહાર કયાંકથી આવવાના નથી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના આત્મામાં સ્થિરતા કરવા ઇચ્છનારા મનુખ્યાએ જે જે મુશ્કેલીએ આવી પડે તે તે સમભાવે સહુન કરવી જોઇએ. જે જે પરિષહા-ઉપસર્ગો ખીજ તરફથી આવે તે સહન કરવાની ટેવ પાડવી જોઇએ. આ મુશ્કેલીએ સહુન ન કરી શકનારનું આત્મજ્ઞાન તેવા મુશ્કેલીના પ્રસંગો આવી પડતાં નાશ પામે છે, માટે શક્તિ અનુસારે સુખની માફક દુ:ખદ પિરષàા સહન કરવાની ટેવ પાડવી જોઇએ. ઇષ્ટના અભાવવાળી કે અનિષ્ટના સંચાગવાળી સ્થિતિ આવી મળતાં સમભાવ રાખી આત્મભાન બરાબર ટકાવી રાખવા પ્રયત્ન કરવા જોઇએ. અમુક વસ્તુને આગ્રહ રાખવા કે અમુક વિના ન જ ચાલે તેવી લાગણીએ ધરાવવી તે આર્ત્ત ધ્યાનરૂપ અશુભ ધ્યાન ઉત્પન્ન કરનારી છે. આ ધ્યાનથી જીવ ઘણા નવીન અશુભ કર્મ ખાંધે છે માટે જે જે વખતે જે જે વસ્તુ વિગેરે મળી આવે તેમાં સતાષ માનતા અને તેથી ચલાવી લેતાં ટેવાવુ જોઇએ.
-
આત્મજ્ઞાનવડે શુદ્ધિ આત્માના જ્ઞાનવર્ડ જે આત્માની શુદ્ધિ થાય છે. આત્મા સિવાય અન્ય પદાર્થ જડ-પુગળ માયારૂપ છે યા અજીવ છે, તે પદાર્થનુ તા આત્માની આડે આવરણ જ છે. આ આવરણ એ જ અશુદ્ધિ છે. તે પદાર્થથી આત્માની શુદ્ધિ થઇ શકે જ નહિ પણ તેના ત્યાગથી જ શુદ્ધિ થાય.
આત્મસ્વરૂપને વિચાર નહિ કરનાર પરદ્રવ્યનો ત્યાગ કરી શકતા નથી. આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયના વિચાર કરવા, હું આત્મા છું એવી પ્રબળ ભાવના વધારવી, આત્માની અનંત શક્તિના તેમજ તેના જ્ઞાતા-દ્રષ્ટાપણાના ગુણને વિચાર કરવા, આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન-જ્ઞાનવાન આત્મા છું એવી જાગૃતિ કરવી તે પરદ્રવ્યને આત્માથી અલગ કરવાના ઉપાય છે. આત્માથી પરદ્રવ્યને અલગ કરવાની ઇચ્છાવાળાઓએ પરદ્રવ્યને પણ જાણવું જોઇએ, જે પરદ્રવ્યને જાણતા નથી તે આત્મદ્રવ્યને ગ્રહણ કરી શકતા નથી.
પરદ્રવ્યથી વિરક્ત થવા અને સ્વતત્ત્વ તરફ પ્રેમ રાખવા માટે આ સર્વ કર્માથી છૂટા થવા અર્થે આ જગતના સ્વભાવને વિચાર કરવા યાગ્ય છે.
પદાર્થોની અનિયતા, જીવાની અશરણુતા, સંસારની વિવિધતા, કરે કાનુ જીવાને એકલા ભોગવવાપણું, દેહ અને આત્માની ભિન્નતા, શરીર અશુચિતા, કર્મ ને આવવાના માર્ગો, કને આવતા અટકાવવાના મીને આત્માથી અલગ કરવાના પરિણામે વિગેરેને વિચાર કયેા. જ
ઉપાયે
For Private And Personal Use Only