________________
www.kobatirih.org
પ્રભાવિક પુરુષા-અંતિમ રાજય
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૨ જો]
જિનશાસન ૧૨ મલિન વૃત્તિથી કલક ચઢાવવા કમરનાર મારા જેવાને શિસ્ત આપી છે એટલું જ નહિં પણ જીવનભર યાદ રહી જાય તવા મેધપાઠ પણ આપ્યા છે, પાપપથમાં આકડ ભશૈલી અંગનાના વિચારમાં પલટા આણ્યા
છે અને મારા જેવા મદાંધની આ ભવ મીઠા માની યથેચ્છ રીતે વિચરનારની ઉઘાડી નાંખી છે. આ સત! હ્યુમને એક, બે વાર નહિ પણ અનેક વાર ધન્ય છે ! !
ચક્ષુ
77
'હું', હું, આવા ધન્યવાદ ! સિન્ધુ દેશના સ્વામી, સદાકાળ એ લંગાટા ને વેશ્યાના વિચારમાં જ રત રહેશે કે કંઇ રાજના જરૂરી કામેા માટે અને પ્રજાના શ્રેય અર્થે સમય કાઢશે!? '
પ્રભાવતીએ કમરામાં પ્રવેશતાં મજાકમાં કહ્યું ‘ દેવી! એમ ન બેલા.’ ઉદાયને તરતજ ઉત્તર આપતાં જણાવ્યું અને ઉમેર્યું કે-‘તમે જેને લંગોટા ધારો છે. એ સાચે જ એક જૈન સાધુ હતા.
‘આપ આ શું વદી રહ્યા છે ? શુ નજરે જોયા છતાં હજી પણ ભ્રમ સેવા છે ? આવી તે મશ્કરી હાય ? '
‘ના રે ના, આમ ઉતાવળા ન થાઓ.' આમ કહી ‘હું ત્હારા ધર્મ ગુરુની નિંદા નથી કરતા. બાહ્ય ચક્ષુએ જે વ્યક્તિને લ ંગોટા તરિકે જોતી હતી એ જ વ્યક્તિ મૂળ રૂપે એક જિનધ'ની ચુસ્ત પત્રિત્ર વિભૂતિ હતી. એણે કેવળ જિનશાસનને વિનાકારણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3
અસાધારણે કલકમાંથી બચાવવા સારુ ભસ્માદિથી વિભૂષિત થઇ ‘બાવાજી ’ તે સ્વાંગ ધર્યા હતા.
"
· આપની ગુંચવણીભરી વાતમાં હાય તો યથાસ્વરૂપે કહો. કંચન અને મને કઇ સમજાતુ નથી. જે કંઇ બન્યુ
કામિનીથી સેંકડા ગાઉ દૂર વસનાર જૈન સાધુ ચંડિકાના મંદિરમાં શા કારણે ગયા ? ત્યાં વળી કુતરાની ચાટ સમી પેલી પૈસાની પૂજારણ કયાંથી પહેાંચી ? સ્વામી ! જે હોય તે ચેખ્ખા શબ્દોમાં કહેા. આ કઇ હાસ્યના પ્રસંગ નથી. પરમાત્મા મહાવીર દેવની ઉપાસિકા ને માર વ્રતધારી ચેટક ભૂપની તનયા પ્રભાવતી ઘડીભર પણ પોતાના ધર્મ પર કલીંક નહીં ચઢવા દે. કદાચ કોઇ રડીખડી વ્યક્તિ કર્મસ ંજોગે વ્રતભંગ આદરી કુમાર્ગે ગઇ હાય તો એ સંબંધમાં યાગ્ય તપાસ આદરશે.’
પ્રભાવતીએ ઉદાયનનરેશની વાતના આશય જુદા રૂપે લઈ જઈ આવેગમાં આવી જણાવ્યુ
2
· અરે ! પણ આટલા આવેગ શા સારું ? ’ઉદાયને સ્મિત કરતાં ને વાતને રંગ પર ચઢાવતાં ઉચ્ચાયુ અને લખાવ્યુ કે— ક્ષત્રિયાણીને આવા ગભરાટ ન શોભે. અરિહંત દેવની સાચી ઉપાસિકા આમ ધીરજ ન ગુમાવે. શું મહાવીર દેવની શ્રાવિકા જૈનશાસનની સેવા આ રીતે કરવા ધારે છે? એનામાં પૂરી વાત
For Private And Personal Use Only