________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવમ પ્રકાશ.
જ મનુષ્યએ માધુઓના કે મોટાના પ્રયનિક અનેક રીતે પરાસ્ત કા. પ્રવાની પ્રાનિક, નિવારણ કરવાથી બાદ પુજય પ્રાપ્ત થાય છે. પૂર્વે જેમ સરકીના જીવે રાડ હજાર યાત્રાળુઓના રાંધને લુંટવા આવેલા મારીનું નિવારણ કર્યું હતું તેવા કરવું. તે ભવમાં તે એક કુંભાર હતા. તેણે રોરોના કેતની વાત જાણી સંઘને ચેતાવ્યું અને પોતે ઘણા માણસ સાથે લઇને ચરાના નિવારણનો પ્રયત્ન કર્યો, જેથી ન રાખે યાત્રા કરી. આ કાર્યથી તેણે પુષ્કળ પુણ્ય ઉપાર્જન કર્યું. તેમ અન્ય છેપણ શાસનના કે ગુરૂના પ્રત્યનિકને નિવારીને પુણ્ય ઉપાર્જન કરવું.
રાજા પાસે અર્થાત્ રાજદરબારમાં જવાનું થાય તે દશ માણો મળતી એક વિચાર કરીને જવું કોઈ માણસ ને એક જાય અને બીજાઓના વિચારો મેળવ્યા વિના જાય તો રાજ્ય તરફનું કઇ તેને એકલાને રહેવું પડે. રાંક પણ ઘણા એકઠા થઈને કઈ કામ કરવું ધારે છે તે તે કરી શકે છે. જુઓ ! તરણ ઘણાં મળીને દેરડું થાય છે. તો તે મોટા હાથીના યુધને પણ ગાંધી શકે છે. સંપ વિના કોઈ જગ્યાએ કાર્યસિદ્ધિ થતી નથી. તેની ઉપર ભાખંડ પક્ષનું પણ છત છે.
અરડ પક્ષીને પેટ એક હોય છે, માથાં બે હોય છે. તથા જીવ પણ બે હૈય છે ત્રણ હોય છે અને કોઈ પણ ફળાદિક ખાવાની ઈચ્છા થાય તો તેમાંથી એક માથું ચાલે, તેની પાછળ બીજું માર્યું પણ અવળે માટે - ચાલે છે. એ પ્રમાણે એક ચિત્તે જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી તે જીવે છે. જયારે તે બંનેના વિચાર જુદા પડે છે અને બન્ને જુદી જુદી બાજુ જવાનું મન થવાથી જુદુ જોર કરે છે ત્યારે તેનું મૃત્યુ થાય છે. આ દાંતથી સર્વ સં૫માંજ સુખ છે એમ સમજવું. * ઉત્તમ જનોએ કોઈને પમ પ્રકાશવા નહીં. કોઇની ગુપ્ત વા કાંઈ જાણું વામાં આવી હોય તો તે પ્રકાશિત કરવી નહિ કે જેથી તેને દુઃખ થાય. એવી હકિકતને પરિણામે કોઈ વખત મૃત્યુ પણ થાય છે. પારકા મમ ખલવાથી રાફડાના ને પેટના સપની જેમ બંનેનો અંત આવે છે. તે દાંત આ પ્રમાણે --
વસંતપુર નગરમાં વાહિમકી નામે રાજા હતો. તેને પાણી પીવાં તે તો સર્ષ આવી ગયો. તે પેટમાં ગયા અને વધુ માં વ્યા, તેથી તે રાવળનું પેટ પણ વધવા માંડ્યું અને ઘણી પીડા થવા માંડી. તે રાજાથી અન્ન ખવાય નહિ. અન્ન ખાય તો બહુ પીડા થાય અને દુધ સાકર પીવે તે સારા રહે, કારણ કે તે અંદરના સપને પ્રિય હતું. અંદરનો રાપર વધારે મોટે થવાથી ગજને પીડા વધી પડી, એટલે છેવટ કાયર થઈને રામ મરવા ચાલ્યા. રાણી પણ સાથે ચાલી. ચાલતાં ચાલતાં નગર બહાર એક જગ્યાએ રાત્રિ પડી એટલે એક ઝાડ નીચે
For Private And Personal Use Only