________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૨
શ્રી જૈનધર્મ પ્રકાશ.
પ્રશ્ન ૧૨--કાળ વખતે બ્યાખ્યાન વથાય નહિ, સૂત્ર વાંના લવાયનહિ ઇત્યાદિ નિષેધ કરવામાં આવેલ છે તેનુ શું કારણ ? અને કાળ વખત કયા કહેવાય ? ઉત્તર--કાળ વખત પ્રભાત, મધ્યાન્હ ને સાંજ એ ત્રણ વખત એ એ ઘડી પ્રમાણ કહેવાય છે. તે વખતે પ્રતિકમણાદિ કેટલીક ક્રિયા કરી શકાય છે. બાકી સ્કૂલ વ્યાખ્યાન ને સૂત્ર વાંચના વિગેરેને માટે તે વખત યેાગ્ય ગણ્યું છે તેથી તું કરવામાં આવતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન ૧૩-આપણા જેનાથી વિલાયતથી આવતા ખીસ્કુટ, ચાકેોલેટ તથા દુધના અને મુરખ્ખાના ડખાએ વાપરી શકાય કે નહીં ?
ઉત્તર-એ વસ્તુએ ન વાપરવાના અનેક કારણા છે, તેથી અણુાણ્યા તેવા કોઈપણ પદાર્થ બનતા સુધી નજ વાપરવા એ યેાગ્ય છે. અન્યથા નિઃશુક પરિ ણામે તેવી ચીને વાપરતાં ધમર્યાદા જળવાતી નથી. તેથી ાણીતી અને શુદ્ધ વસ્તુથીજ નિર્વાહ કરી લેવા યોગ્ય છે. વળી વખત પાકી જવાથી આ વસ્તુઓમાં સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ થઈ જવાના પણ સભવ છે, તેથી પણ તે વાપરવા યોગ્ય નથી.
પ્રશ્ન ૧૪-જૈનધર્મની દૃષ્ટિએ ભૂત, પલીત, ડાકણ વિગેરેની હૈયાતી માનવા ચેાગ્ય છે ? અને તે વાગે છે એ વાત ખરી છે ?
ઉત્તર-જૈનશાસ્ત્ર ભૂત પિશાચ તેમજ ડાકીણી વિગેરેના વ્યંતર જાતિના દેવામાં સમાવેરા કરે છે. તે મનુષ્ય લેાકમાં આવીને ઉપદ્રવ કરે છે. વખતપર કોઇના શરીરમાં પણ પ્રવેશ કરે છે. બાકી સર્વત્ર એ પ્રકાર માની શકાય તેમ નથી, વાયુપ્રકેાપના કારણથી પણ કેટલીક તેવી ચેષ્ટાએ થઇ શકે છે.
પ્રશ્ન ૧૫-ભર્તારવાળી સધવા સ્ત્રીને અથવા ભત્તરવિનાની વિધવા સ્ત્રીને જિનપૂજા કરવામાં કાંઈ આવ છે ?
ઉત્તર~~અને પ્રકારની સ્ત્રીએ શરીરશુદ્ધ કરીને પરમાત્માની પૂજા એક સરખી રીતે કરી શકે છે.
પ્રશ્ન ૧૬-કલ્પવૃક્ષ એ ખરેખરૂ વ્રુક્ષ છે કે એ કાલ્પનિક ઉપમાના શબ્દ છે ? અને એ વૃક્ષ કયારે હાય છે ?
ઉત્તર-કલ્પવૃક્ષ એ વૃક્ષ છે, પરંતુ તેમાં કેટલાક વૃક્ષ દેવાધિષ્ઠિત હેાય છે. એ વૃક્ષ સ્વભાવિક રીતેજ તેની નીચે બેસીને વાંન્ન કરનારની વાંચ્છા પૂરે છે, તેમજ તેની ઉપર રહેલા દેવા પણ વાંચ્છિત પૂરે છે. યુગળીઆના ક્ષેત્રામાં એ વૃક્ષે! કાયમ હોય છે. તેના દશ પ્રકાર છે. તે દરેક જુદી જુદી જાતની વાંચ્છા પૂરે છે. આ ભરતક્ષેત્રમાં પણ જ્યારે જુગલીચ્યા હતા ત્યારે કલ્પવૃક્ષો હતા. તેના અભાવે કલ્પવૃક્ષના પણ અભાવ થયેલા છે.
પ્રશ્ન ૧૮-પરદેશથી આવતી અનેક પ્રકારની વસ્તુઓ ઉપર એ દેશના મહાન્ પુરૂષોના ચિત્રા છાપે. વિગેરે હાય છે. તે પ્રમાણે આપણા તીર્થંકરા કે મહાન
For Private And Personal Use Only