________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિનેત્તર.
૧૧૧
પ્રશ્નોત્તર
૧ ન–રાવણે અષ્ટાપદજી ઉપર તીર્થકરીત્ર બાંધ્યું છે. અને તીર્થકરગોત્ર બાંધવાવાળાને ક્ષાયિક સમકિત હોવું જોઈએ. તો ક્ષાયિક સમકિતવાળે. સવણ ચાથી નરકે કેમ ગયો ? ક્ષાયિક સમકિતવાળા ચોથી નરકે જાય અને ચોથી નરકના નીકળ્યા તીર્થકર થાય ?
ઉત્તર–રાવણે તીર્થકર નામકર્મને અષ્ટાપદ ઉપર નિકાચિત બંધ કર્યો નથી. તે તો ત્રીજે ભવેજ થાય છે. તીર્થકર નામકર્મ બાંધનારને ક્ષાયિક સમક્તિ જોઈએ એવો નિરધાર નથી, તેમજ ક્ષાયિક સમકિતી ચોથી નરકે ન જાય એવો પણ નિયમ નથી. કારણકે આયુ સમકિત પામ્યા અગાઉનું બાંધેલું હોય છે. ચોથી નરકના નીકળ્યા સામાન્ય કેવળી થઈ શકે છે, તીર્થંકર થઈ શક્તા નથી, પણ રાવણ ત્યાંથી નિકળીને કેટલાક ભવ કરશે, અને પછી તીર્થકર નામકર્મ નિકાચિત કરશે.
૨ પ્રશ્ન–સ્થાનકવાસી ને તેરાપંથીઓ સ્નાન કર્યા શિવાય ને અશુદ્ધ વસ્ત્ર ધારણ કરી સામાયિક કરે છે તે થઈ શકે ?
ઉત્તર–-સામાયિક માં સ્નાન કરવાની જરૂર નથી પણ શરીરનો કેઈ ભાગ અપવિત્ર થયેલ હોય તે તે શુદ્ધ કરી શુદ્ધ વસ્ત્રો પહેરી સામાયિક કરવું.
૩ પ્રો –નાન કરીને સામાયિક કરવાવાળાનું શરીર વસ્ત્ર કે કેશ વિગેરે કાચા પાણીવાળા હોય તે સામાયિક થઈ શકે ?
ઉત્તર–શરીર, વસ્ત્ર ને કેશાદિ નિર્જળ-કોરાં કર્યા પછીજ સામાયિક થઈ શકે.
૪ પ્રકન– નારદજી ચરમશરીરી કહેવાય છે તે શું બધા નારદ તેજ ભવમાં મોક્ષે ગયા છે ?
ઉત્તર--- બધા નારદ ચરમશરીરી નથી. કેટલાક મોક્ષે ગયા છે ને કેટલાક દેવલોકે ગયા છે.
છે અને ચોથા આરામાં નાનામાં નાના કેટલા વર્ષવાળાએ દીક્ષા લીધી છે અને વર્તમાન કાળે કેટલા વર્ષનો બાળક દીક્ષા અધિકારી થઈ શકે ?
ઉત્તર–ચોથા આરામાં અમત્તા મુનિને છ વર્ષની વયમાં દીક્ષા આપી છે પણ દીક્ષાના અધિકારી તો તે કાળે ને આજે ૮ વર્ષના થયા પછી જ શાસ્ત્રમાં કહ્યા છે. વજસ્વામીને તથા હેમચંદ્રાચાર્યને પણ ઓછી વયે દીક્ષા આપેલ છે.
૬ પ્રશ્ન--સમુહુમાં સરળતા પછી બીયાળ અને પાવાવાતવળ પછી બીજે પાઠ તેરાપંથીઓ કહે છે તે ઠીક છે ?
ઉત્તર–એવો પાઠ કલ્પસૂત્રમાં આવે છે પણ આપણે આવશ્યકાદિ કિ
For Private And Personal Use Only