________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
શ્રી જૈનધમ પ્રકાશ
૯૪
ઘડવામાં આવી છે તેના ટુક સાર આ પ્રમાણે છે. આ મંડળના કાર્યક્રમ માટે એક કમીટી નીમવામાં આવી છે, અને તેનુ વર્તન પ્રકાશક મંડળ એવુ' નામ પાડવામાં આવ્યુ છે. આ મ`ડળ માટે જાણીતા અને કાર્ય કરી શકે તેવા મેમ્બરશની એક મેનેજીંગ કમીટી નીમવામાં આવી છે. જે દેશામાં મુનિરાજોનાં વિદ્વાર ન થઈ શકતા હાય, અથવા વિહાર કરતાં અનેક તકલીફા ઉડાવવી પડતી હોય તેવા દેશેામાં વિહાર કરવા ઇચ્છતા વિદ્વાન અને પવિત્ર મુનિરાજોને ઉપદેશકની અથવા ઉપદેશક ધવા ઇચ્છતા ઉમેદવારેની સહાયતા કરી આપવી, તથા ગાળ, મગધ, અને એવા બીજા દેશેામાં જ્યાં જરૂર જણાય ત્યાં જૈનઃસાસાઇટીઓ ખેાલાવવી અને તેને જૈન તત્ત્વાના પ્રચાર કરવાના સાધના પુરાં પાડવાં, તથા ગૃહસ્થ ઉપદેશકે તૈયાર કરવા માટે પૂના અને બનારસ એમ બે સ્થળે શાળાએ સ્થાપન કરવી તે આ મંડળના ઉદ્દેશ છે. મંડળનાં ચાલુ ધારા ધરણા ઉપરાંત કાણુ કાણુ ઉપદેશક તરીકે દાખલ ઇ શકશે, અને તેને કેવા અભ્યાસ કરવાના છે તેનું પશુ વર્ણન આપવામાં આવેલ ઉપદેશક ઉમેદવારોના ઉમર પ્રમાણે એ વિભાગ કરવામાં આળ્યા છે. ૧૨થી ૧૮ વર્ષ સુધીના ઉમેદવાર કે જેઓને માતૃભાષાનું સારૂ જ્ઞાન હાય, ઈંગ્રેજી ત્રણ ધારણ તથા માર્ગોપદેશિકાના અભ્યાસ હાય, તથા ૧૮ થી ૩૦ વર્ષ સુધી વયના ઉમેદવારો કે જેમાં માતૃભાષાનું સારૂ જ્ઞાન, મેટ્રીક સુધીના અભ્યાસ અને સસ્કૃત અને ચાપડીના અભ્યાસ હોય તેમને દાખલ કરવામાં આવશે, અમુક અપવાદો ખાસ ઉમે દવારા માટે રાખેલ છે. ઉમેદવારમાં જૈનધર્મ માટે શ્રદ્ધા તથા એપ્રતિક્રમણ લગભગ ધાર્મિક અભ્યાસની જરૂરીઆત સ્વીકારવામાં આવી છે. આ ઉમેદવારેામાં અભ્યાસ માટે મુનિમહારાજાઓને અને યતિઓને દાખલ થવું હશે તે પણ અમુક સરતે દાખલ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.' ઉમેદવારામાં બ્રહ્મયયના ગુણુ ખાસ જરૂરીઆતને છે તેમ અમને લાગે છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાથી બ્રહ્મચારી હોય તે વધારે ઈષ્ટ છે. પરીક્ષા ઉત્તીર્ણ થાય ત્યાર પછી ઉમેદવારની ઇચ્છાનુસાર લગ્ન કરે તેમાં પ્રતિમધ ન હોવા જોઇએ; પણ અભ્યાસના સમય સુધી તા બ્રહ્માચ વ્રતની ખાસ જરૂર અમને જણાય છે. મેનેજીંગ કમીટીનુ ં અમારી આ સૂચના તરમ્ અમે લક્ષ્ય ખેંચીએ છીએ.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉમેદવારાના અભ્યાસ માટે વિસ્તારથી લખવામાં આળ્યુ છે. અભ્યાસનાં સાત વિભાગ પાડવામાં આવ્યા છે. જૈન તત્ત્વજ્ઞાન, ષડ્ઝનનુ જ્ઞાન, ભાષાજ્ઞાન, સ ંસ્કૃત, અંગ્રેજી, વકતૃત્વ શકિતનાં ગુણ્ણા અને મહેાળુ વાંચન-આ સાત વિભાગેામાં ઉમેદ
એ કેટલે અભ્યાસ કરવાના છે તે જણાવેલ છે. વળી જેએ ઉપદેશક તરીકે
For Private And Personal Use Only