________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યુટનોંધ અને ચર્ચા.
ચાની ટેવ વધતી!” જાય છે. સવાર, અપેાર ને સાંજ કે રાત્રિ-ત્રણ વખત તા ચામ ટાઇમ ઘણે સ્થળે થયા છે. ચા પીધી કે હું તે માટે અમે ચર્ચા કરવા માગતા નથી, પણ ઇરાનીની હૉટેલની કે જેની અંદર અભક્ષ્ય પદા આવે છે તેવી પીને શું વિશેષ ફાયદો થતે હશે તેની અમને ખબર પડતી નથી. ઈરાનીની હાર્ટલેામાં ચા સુંદર-સ્ટીંગ મળતી હેાય તે તેવી ઘેર કરાવીને પીવી, પણ આવી રીતે ભ્રષ્ટાચારી થવાથી શુ ફાયદો થાય છે તે અમારી કલ્પનામાં આવતું નથી. યાજ્ઞિક સેવકનાં ખીજા અંકમાં એક બંધુ પોતાના તે માટેના અનુભવ દર્શાવતાં સત્ય લખે છે કે:- એક ટ્રેઈનમાં મુસાફરી કરતાં એક હિંદુને મુસલમાની ચાહુ પીતાં હેઇ મેં પૂછ્યું-ભાઇ! તમે હિંદુ છે, વણિક છે, અને મુસલમાનની ચાહ કેમ લીધી ?” તેણે મને ઉત્તર આપ્યા કે હિંદુની ચાહ કરતાં ઇરાનીની અને મુસલમાનોની ચાહુ ઉત્તમ બને છે. ” આ ભાઇ વિદ્યાથી હતા અને ફક્ત લુલી ( જીલ ) ને સં તેાષવા માટે પરત ત્રતાની બગડી પહેરી પેાતાની મેળેજ પુરૂષના સ્ત્રી તે અન્યા હતા. અહીં, તે તેઓ હિંદુની ચાહ પીએ અને મુસલમાનની ચાહ ના પીએ તે દેશને માથે કે સમાજને માથે કાઇ મેાટી આફત આવી પડે તેમ નહાતુ. ( ઘણા જ્ઞાતિહિત કરવાનો ડાળ કરનારા અમુક કાર્યમાં તેવી આક્ત દેખાડે છે. ) વધી અહીં તેમના આચરણથી કાઇ જ્ઞાતિના પડી ગયેલા કે ભ્રષ્ટ થયેલા પુરૂષને ઉડાડવાના અને તેની સેવા કરવાના ઉપલકીયા ) શુભ હેતુ પણ નહતે. તેથી મેં નોંધ-પેાથીમાં લખ્યું કે:--
“ ઐકયતાના મ્હાના હેઠળ કેવળ વૃત્તિઓના નચાવ્યાં નાચતા મથુરાનાં માંકડા જેવા જીહ્વાના અને ઉપસ્થના ભાગ માટે ફાંફા મારી હિંદુપણાનું અભિમાન નહિં ધરાવનારા અને ધર્મ, કર્મ, ન્યાતજાતને વેગળી કરનારા આવા વિદ્યાથી એ ( અને ભ્રષ્ટાચારીએ ) દેશનુ ( અને જ્ઞાતિ કે ધનુ' ) શુ' ઉકાળશે ? ” ઉપરનું વાત્ર વિચારવાલાયક છે. જ્ઞાતિસુધારા કરવાની વાતેા કરનારા ઘણા ગૃહસ્થે! ઉપ રની વાતા કરી ઘણી વાર ધ કર્મથી રહિત વન કરનારા હોય છે, ભાષણમાં પણ મેાટી વાતે અને વ્યાખ્યાનો કરનારા અંદરના વનમાં શૂન્ય જેવા ડાય છે. આવા મનુષ્યાથી જ્ઞાતિ, ધર્મ કે દેશને ઉદય થાય ખરા ? મુસલમાની ચાહું પીએ ઈચ્છનારા અને બીજી રીતે ભ્રષ્ટાચારમાં પ્રવનારા સ` મધુએ જ્ઞાતિહિત કેટલું કરશે તેના વિચાર કરી પછીજ તેના ઉપર જ્ઞાતિમ એએ વિશ્વાસ સૂકવે તે વધારે ચેાગ્ય છે.
*
咎
*
ખારાક ઓછે લેવાય-અતિશય ન લેવાય તે શરીર સુખકારી સારી રહે છે. રસમૃદ્ધિ તે સ સાદ્ધમાં મુખ્ય છે. તેને વશ થયેલ પ્રાણી-વાલેાલુપી ઘી અ
For Private And Personal Use Only
**