SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકા, શુષ્ક લાગે છે. તેમાં પણ તે તે કિયાના સૂત્રે વિગેરેના અર્થશાનને અને ક્રિયાના હેતુની સમજણને અભાવ-તેજ પ્રબળ કારણ છે. વ્રતગ્રહણાદિ જે ક્રિયાવિભાગ છે છે, તેના પ્રતિ પણ અત્યંત મંદ આદર દેખાય છે. અમુક અંશે અસત્ય અને અદત્ત પ્રતિ તીરસ્કાર દેખાય છે, પરંતુ હિંસાને પરિગ્રહને તે પાપ સમજવામાં જ આ ચકો આવે છે. મહા આરંભને મહા પરિગ્રહ એ બને તે આવશ્યક જણાય છે. કર્માદાનના વ્યાપારથી ત્રાસ પડતો નથી. આવી પરિસ્થિતિ દેખાય છે, એનું વિશેષ વર્ણન અહીં અસ્થાને લાગવાથી બીજે પ્રસંગે કરવામાં આવશે. આટલી હકીકત પ્રસંગોપાત કહેવામાં આવી છે. હવે મારા ઉત્પાદકે અને પિષકેએ ગતવર્ષમાં મારી દ્વારા મારા વાંચકોને કેટલો લાભ આપે છે, તેનું ટુંકુ વર્ણન આપવાની જરૂર જણાતાં તે વિષય પર આવવું ઉચિત ધારું છું.' ગતવર્ષમાં મારા અંગભૂત એકંદર ૧૩૦ લેખે આપવામાં આવ્યા છે. તેમાં ૩૮ પઘબંધ છે અને ૨ ગલબંધ છે. પાબંધમાં મોટે ભાગ પ્રાચીન સઝાયે, સ્તવન ને દુહાને મુનિરાજશ્રી કરવિજ્યજીને મોકલેલે દાખલ કરેલ છે, તેની સંખ્યા ૧૧ની છે. એક ગેયસંવાદ તેમને પિતાને રચેલ આ હતા તે દાખલ કર્યો છે. પ લેખ દુર્લભજી ગુલાબચંદ મહેતાના, ૪ અમીચંદ કરશનજી શેઠના, ૪ કેશવલાલ નાગજી સાણંદનિવાસીના, ૨ ગીરધર હેમચંદભેજકના, ૨ માસ્તર શામજી હેમચંદના અને બાકીના ૯ છુટક છુટક ૯ લેખકના એકેક છે. તેની અંદર શામજી માસ્તરના બને લેખ ધ્યાન આપવા લાયક છે. રત્નાકર પચ્ચીશીને અનુવાદ ૩ અંકમાં પૂર્ણ કરેલ છે, તે જુદો છપાય પણ છે અને તેને સર્વત્ર સારા સિત્કાર થયેલ છે. સમલકી સૂક્તરત્નાવની પ્રથમ વર્ષમાં શરૂ કરી ૧૬ લેકની આપી હતી, ગત વર્ષમાં પણ તેટલા લેકની આપી છે, આ વર્ષમાં તેને આગળ ચલાવવા ઇચ્છા છે. મુનિરાજશ્રી કર્ખરવિજયજીએ મોકલેલ સઝા વિગેરે નહીં છપાયેલાં અને ખાસ ઉપદેશક હોવાથી સંગ્રહિત કરવામાં આવ્યા છે. ભીખાભાઈ છગનલાલને પ્રાપ્તના સદુપગ વાળે ૫૦ લેખ ખાસ લક્ષ આપી વારંવાર વાંચવા લાયક છે. આ પ્રમાણે પદ્ય લેખ ૩૮ ની ટુંકી હકીકત છે. ગદ્ય લેખો ૨ પૈકી ૬ સ્વીકાર ને સમાલોચનાના પેટામાં, ૨ વર્તમાન સમા ચારના પેટામાં ને ૧૦ ખેદકારક નેધના પેટામાં, મળી ૧૮ છે. તેમાં એક શિવાય બાકીના બધા તંત્રીના લખેલાજ છે. તેમાં અવકન માત્ર એક શત્રુંજય તીર્થોદ્ધાર બંધનું જ આપવામાં આવેલ છે. અંક છ મામાં આપેલા ત્રીજી જીવદયા પ્રસારક પરિષદમાં પસાર થયેલા ૧૬ ઇંગ્રેજી ઠરાવનું પરમાનંદે ગુજરાતી ભાષાંતર આપેલું છે. તે કર ખાસ ધ્યાન આપીને વાંચવા લાયક ને અનુકરણ કરવા લાયક છે. For Private And Personal Use Only
SR No.533404
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy