________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ વિવેચન ચુત, (લેખક–સમિત્ર કપૂવિજયજી )
અનુસંધાન ૧૭૩ ધો. હવે શાકાર કેવળ સમુદઘાતને વિધિ-મર્યાદા બતાવે છે -
दण्डं प्रथमे समये कपाटमय चोत्तरे तथा समये । मन्यानमय तृतीये लोकव्यापि चतुर्थे तु ।। २७३ ।। संहरति पञ्चम त्वन्तराणि मन्थानमथ पुनः पठे।
सप्तम के तु कपाट संहरति ततो मे दण्डम् ।। २७३ ।। અર્થ–પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે મંથાન કરે છે, એ સમયે લેકવ્યાપી થાય છે, પાંચમે સમયે અંતર, છ સમ મંથાન, સાતમે સમયે કપાટ અને આઠમે સમયે તે દંડને ઉપસરે છે. ૨૭૩-૭૪ - ભાવાર્થ–પ્રથમ સમયે દંડ કરે એટલે રવ શરીર પ્રમાણ જાશે અને લોકાન્ત સુધી પહોંચે એવો અર્થાત્ દ રાજલક પ્રમાણે લાંબે આત્મપ્રદેશનો દંડ કરે એટલે કે કાનું સુધી ઉંચે અને નીચે આત્મપ્રદેશોને વિસ્તાર, બીજે સમયે તેને કપાટ કરે એટલે દક્ષિણ અને ઉત્તર દિશે લોકાન સુધી આત્મપ્રદેશને વિનારે. એ રીતે ત્રીજી સમયે તેજ કપાટને મસ્થાન કરે એટલે પૂર્વ અને પશ્ચિમ દિશે લેકિન પર્યત સ્વપ્રદેશને વિસ્તારેએજ રીતે એવા સમયે મક્વાનનાં અંતરા પૂરીને લેક વ્યાપી થાય. આ પ્રમાણે અખંડ વીર્યડે આમપ્રદેશ અખિલ બ્રહ્માંડ (સંપૂર્ણ લોક ) માં વિસ્તારીને તે કેવળ જ્ઞાની ભગવાન વેદનીવાદિક ત્રણ કર્મને આયુષ્ય સમાન કરે. એટલે અવશિષ્ટ આઉખા સાથેજ વેદી લેવાય એ બનાવે, સ્વઆયુષ્યનું તે અપવર્તન થતું નથી, તેથીજ એમ કહ્યું છે કે પિતે ઉક્ત ઉપક્રમ કરીને વેદનીયાદિક કર્મ જે વધારાનું હોય તે ખપાવે. ઉપર જણાવ્યા મુજબ ચાર સમયે વડે અનુક્રમે આખા લેકમાં વ્યાપી જઈ પાછા ચારેજ સમયવડે તેને સંહરી લે છે તે આ પ્રમાણે પાંચમે સમયે માનનાં અંતરા સંહરે છેછઠ્ઠા સમયે મંથનને સંરે છે; સાતમે સમયે કપાટને સહરે છે અને આ સમયે દંડને હરી શરીરસ્થ-શરીરમાં જ સ્થિતિવાળા થાય છે. ર૭૩-૭૪
For Private And Personal Use Only