________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા લેનાર વર્ગ ઘણા લાગે ધાર્મિક કેળવણી અને ધર્મના સંસકારોધી કનિ છે. વામાં અાવે છે. આપણામાં છે. ભાગ ધમિક વિપથની ઉપર અભાવ જાય છે. પિોતે જેન છે અને જૈન ધર્મમાં કહેલું ગૃહસ્થ ધર્મનું બંધારણું તેડ પ્રકારનું છે તે જાણવાની આપણે દરકાર કરતા નથી. ઉલટા જૈનાચાર વિરૂદ્ધ વર્તન ચલાવી ધર્મનું રહુએ જાણ્યા સિવાય તેના નિંદક બનીએ છીએ. આપણામાં વિમાનનો ગુણ નથી, વસ્તુના શુદ્ધ સ્વરૂપને જાણવાને આપણામાં ઉત્સાહુ નથી, સ્વાર્થનો ભેગ આપવાની આપણામાં વૃત્તિ નથી. વ્યવહારિક અને ધાર્મિક પ્રવૃ ત્તિમાં આપણે અને આપણું બંધુઓ આગળ શી રીતે વધીએ એની પૃડા નથી, આથી કયા સુજ્ઞજનેને દિલગીરી નહીં થતી હોય?
દરેક જ્ઞાતિ અને ધર્મવાળાઓ પિતાની પ્રગતિ કરવાને માટે કટીબદ્ધ થઈ પ્રયાસ કરી રહ્યા છે. એવા હરીફાઈના વખતમાં જૈન ધર્મના પાળની અંદર જે પ્રયત્ન ચાલે છે તે પ્રમાણમાં કંઈ નથી એમ શાંત વૃત્તિએ વિચાર કર્યોથી આપણને લાગ્યા સિવાય રહેશે નહીં.
આ જમાને અંધશ્રદ્ધાને નથી. જૈન ધર્મના સિદ્ધાંતે અંધશ્રદ્ધા રાખવા ફરમાવતા નથી, તેમજ આપી પ્રગતિની આડે આવે તેવાં નથી. તેમને અતિ આગ્રહ અનાચાર અને અત્યાચારને ત્યાગ કરવાને માટે જ છે. તેથી અત્યાચાર અને અનાચારનો ત્યાગ પૂર્વક દરેક વ્યક્તિ પોતે પોતાની શક્તિ મુજબ પાણી શકે તેમ હોય તેટલા ધાર્મિક નિયમો અંગીકાર કરવા પૂર્વક પિતાને ગૃહસંસાર સારી રીતે ચલાવવા પ્રયત્ન કરે. કેટલાકના મગજમાં એવા નિર્બળ વિચારે પિશી ગયા છે કે જૈન ધર્મના આચાર વિચાર અને નિર્મળ બનાવે છે. આવી વાતો કરનારા પિતાની સ્વછંદી કરણીનું અવલોકન કરશે તો તેમને માલમ પડશે કે તેમનું સવદાચરણજ તેમને નિબળ બનાવવાનું કારણુભૂત છે. બાકી જેન ધર્મનું એક પણ ફરમાન માસને નિર્મળ બનાવનારૂં નથી.
દયા ધર્મ અંગીકાર કરવાથી માણસે નિર્બળ બને છે. એમ માનવામાં આ વતું હોય તો પછી ઈલામ અને ખ્રિસ્તી ધર્મના શાસ્ત્રનું બારિકાથી અવલોકન કરે, તેમના નીતિના ફરમાને તપાસ. તેઓએ દયાને દેશવટે દીધેલ જણાતે નથી, તેમજ તેઓને તમામ વર્ગ સબળ જણાતો નથી. નિર્બળ બનવાના કારશેમાં રાજ્યક્રાંતિ અને રાજ્ય બંધારણના નિયમ ઉપરાંત અનિષ્ટ રીવાજોના ઝુલામ આપણે બની ગયા છીએ તે છે કે ધર્મશાસ્ત્રના ફરમાને છે તેને વિચાર કરવાનો છે. આપણે શાસ્ત્રના ફરમાનેને અભ્યાસ કરવાથી બનશીબ બનેલા
For Private And Personal Use Only