________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
- • --*..
-
-
-
-- -- -- - - -
- - - ---
- --
રિત્ર ડાહીની હરોળમાં ખારું હોય છે. તે રાતિક ત ચેપિશાદિની
ના બરાબર સમજી શકે છે. જાપબિકા વિગેરે માં જેટલાં ભવન કાઢવામાં આવે છે તે દરેક ભુવનની હકીકત રેખા હાથની હથેળીમાં આખાયેલી હોય છે પરંતુ તેને વાસ્તવિક સમજનારા ને ઓળખનારા આડ અ૫ મનુષ્ય હોય છે.)
કેટલાક અનુભવીઓ ને હાથની હથેળી ભેગી કરીને જોવાનું કહે છે. અને તેની અંદર અંગુઠા વિનાના ૮ આંગળાના ૨૪ વિભાગવડે ર૪ તીર્થકરના નામ
સ્મરણ કરવાનું સૂચવે છે. તેમજ બે હથેળી ભેળી કરતાં આયુષ્ય રેખા અર્ધ ચંદ્રાકારે મળેલી દેખાય છે, તેના વડે સિદ્ધ પરમાત્માના સ્થાનને (સિદ્ધશિલાને ) સંલારી તેની ઉપર વર્તતા અનંતા સિદ્ધોને નમસ્કાર કરવાનું સૂચવે છે. આ અનુભવ પણ ઉપયોગી છે.
પછી શ્રાવક પ્રતિકમણના વસ્ત્ર બદલી અન્ય વસ્ત્ર ધારણ કરે. વસ્ત્ર પહેરતાં મિન રહે-વે નીં. પછી શરીર શંકા ટાળે. તેમાં દિવસે મળમૂવાદિ ઉત્તરદિશા સામે કરે અને રાત્રીએ દક્ષિણદિશાની સામે રહીને શંકા ટાળે. મળમૂવ ટાળવાની
દર અનેક પ્રકારનો વિવેક જાળવવાની જરૂર છે. તેમાં પણ છવાકુળ સ્થાન તે અવશ્ય વર્જવ એગ્ય છે. મુનિને નિહારના ૨૩ પ ટાળવાના શ્રી પ્રવચન સાદારાદિમાં વિસ્તારથી બતાવ્યા છે. શ્રાવકને માટે રાસના કર્તા કહે છે કે
ત્યાં ભજન. ઢગલો પડશે. હય, છાણ પડ્યું હોય અને શાળા (દરે ) હોય ત્યાં ર્ધારિક કે માનું ન કરે. જ્યાં રાફડે હોય. જ્યાં મળમૂત્ર કે મળમૂત્રના કામે પડેટાં હેય, ત્યાં વૃક્ષ. અગ્નિ કે જળ હોય અને જ્યાં આરામ લેવાના સ્થાનવિસામા વિગેરે હોય ત્યાં મળમૂત્રાદિ ન કરે. નદીમાં, માર્ગમાં કે સ્મશાનમાં મળ-. મૂવ ન કરે. જતી આવતી સ્ત્રીની નજર પડે તેવું હોય અથવા વડિલની નજર પડતી હોય ત્યાં પણ મળમૂત્ર ન કરે, જ્યાં પથ્થર, ડુંગર, ટાકર જમીન, રેતી વિરે નિજીવ અને સૂકાં સ્થાન હોય ત્યાં પ્રથમ દષ્ટિવડે જીવજંતુ નથી
એટલી વી કરીને પછી મળમૂત્રાદિનો ત્યાગ કરે. તેમાં સમજુ માણસે ઉતાવળ ન કચ્છી. કારણે કે ઉતાવળ કરવાથી બાધા પૂરી ટળતી નથી, એટલે કયાં તે ફરી જવું પડે છે અથવા શરીરમાં ઉપાધિ ઉત્પન્ન થાય છે. ગુદ્યસ્થાન સારી રીતે જળને નિકાદિવડે સાફ કરવું, હાથે સારી રીતે રક્ષા વિગેરે લઈ ઘસીને
વા, તે કાર્યમાં પ્રમાદ ન કરો. સ્થડિલ માટે ઘરથી દૂરજ જવું, શારીરિક કારણ શિવાય નજીકમાં ન જવું. આ સંબંધમાં વિવેકવિલાસમાં પણ સારી શિતે વિચાર જણાવેલ છે. અને જ્યાં કેઈએ વમનાદિ કરેલ ન હોય અને જ્યાં ગાય બેસતી ન હોય તે સ્થાનકે ધંડિત જવાનું બતાવેલું છે.
For Private And Personal Use Only