________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે, '.
- દી-- - ના ઉપર છે : પર રાખી તેના ૨ ક. ૯ રાદડાંને દે મા ની ટાંત-ડત બ. 'કાર પરિણા ઉપર પડે નહિ કા. ૧૧ સદબોધ મળે તે જ કર્યું. ૧૨ સબોધ હૈયે ધરે તેજ દય. ૧૩ સન્મા સંચ, ઉમાર્ગ તજે તેજ સને. ૧૪ તે કોને હિતવચન ન સાંભળે તે જ બહેરે. ૧૫ છતી જીભે હિત-પ્રિય-સત્ય ન બોલે તે જ મૂંગે. ૧૬. ઉકતી આંખે અવળે માર્ગે ચાલે–અકાર્ય કરે તે જ આંધળે. ૧૭ ત્રિવિધ તાપને શાન્ત કરે તે જ સંત–સુસાધુ. ૧૮ સહુને આમતુલ્ય લે-વરૃદયને વિશાળ બનાવે. ૧૯ પરદવ્યને પથ્થર તુલ્ય લેખો-સ્વદ્રવ્યમાં જ તેષ રા. ૨૦ પીને માતા-બહેન કે પુત્રી તુલ્ય જ લેખો. ર૧ ફેઇના સુખમાં અંતરાય ન કરે-બનતી સહાય કરો. ૨૨ નિન્દા, ચુગલી, મિથ્યા આપ વિગેરે પાપ માત્રથી ડરતા રહો. ૨૩પારકી આશા-તૃષ્ણાને તિલાંજલી આપ-ત. ૨૪ હંસની જેમ સાર (ગુણ) ગ્રાહી બને દોષ-દ્રષ્ટિને તજે. ર૫ દેવધર્મ રક્ષા માટે જ શરીરની એગ્ય સંભાળ રાખે. રદ વિષય આસક્તિથી વેગળા રહા-ઈન્દ્રિયના ગુલામ ન બને. ૨૭ મદાધ ન બને, નમ્રતા રાખે. ( નમે તે પ્રભુને ગમે. ) ૨૮ કામ-કષાય-ઈર્ષા–અદેખાઈ વિગેરે વિકારને વશ ન થાઓ. ૨૯ આળસુ-એદી–નિરઘમી ન બનો; ચંચળતા રાખો. ૩૦ વિકથા-નકામી કુથલી કરવાને ઢાળ તજે; વખત ઓળખો. ૩૧ રવાથી અને–પુરુષાથી થાઓ–બીના ચાધારે એસી ન રહો. ૩૨ કન્યાઓને એવી કેળવે કે તેઓ શાણી માતાઓ બની શકે. ૩૩ કે વ્યસનના ફંદમાં ન પડે, તેમાંથી સ્વપરની રક્ષા કરે. ૩૪ સદ્દી અને સદ્દગુણાનુરાગી બનો. ૩૫ નીતવાન બનો-નિષ્પક્ષપાતપણે ખરા ખોટાનો તેલ કરે. ૩૬ શાત પ્રકૃતિ રાખે અને પાપ આચરણથી અળગા રહે. ૩૭ લોકપ્રિયતા મેળો-સ્વાર્થ ત્યાગી બને. ૩૮ કૃતજ્ઞ થાઓ અને પાપકાર રસિક બને.
For Private And Personal Use Only