________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર.
સાહિબ પુણ્ય પસાયથી, ઈહાં છે કુશળ કલ્યાણ રે, વાહાલાના ક્ષેમ કુશળતણ, કાગળ લખ સુજાણ રે. વાં સમાચાર એક પ્રીજે, ક્ષત્રીવંશ વજીર રે; મુઝ દાસીની ઉપરે, કૃપા કરી વડેધીર રે. વાહલાએ લેખ જે મેક, સેવક ગિરધર સાથે રે; ક્ષેમે કુશળે આવિયે, પહોતો છે હાથે હાથ રે. વાહલાને કાગળ દેખીને, ટળિયા દુ:ખના વૃદ રે; પીઉને મળિયા જેટલે, ઉપ છે આનંદ રે. સૂરજકુંડની મહેરથી, સફળ થશે અવતાર રે, તે સહુ કુશળ કલ્યાણના, આવ્યા છે સમાચાર રે. સોળ વરસના વિચગનું, પ્રગટટ્યુ દુઃખ અપાર રે; કાગળ વાંચતાં વાંચતાં, ચાલી છે આંસુની ધાર રે. જે હાલાએ લેખમાં, લખિયા લંભા જેહ રે; મુઝ અવગુણ જોતાં થકાં, શેડા લખિયા છે એ રે. સાહિબ લખવા જોગ છે, હું સાંભળવા જેગ રે; જેહવા દેવ તેવી પાતરી, સાચી કહેવત લેગ રે. સમસ્યા ચાર લખી તુમે, તે સમજી છું સ્વામી રે, મનમાં અર્થ વિચારતાં, હરખે છે આતમરામ રે. હું તે અવગુણની ભરી, અવગુણ ગાડાં લાખ રે; જિમ કોઈ વાયુ જેગથી, બિગડી આંબા શાખ છે. મુક અવગુણ જોતાં થકાં, નાવે તમને મહેર રે; પણ ગિરૂઆ ગંભીર છે, જેહવી સાગર લહેરરે. ગિરૂઆ સહેજે ગુણ કરે, કંત અકારણું જાણું રે; જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે. પથ્થર મારે તેહને, ફળ આપે છે 'અંબ રે, તિમ તુમ સરખા સાહિબ, ગિરૂઆ ગુણની લુંબ રે. કાપે ચંદન તેહને, આપે છે સુગધ અપાર રે; મુઝ અવગુણનાણ્યા હિયે, ધન્ય ધન્યતુમ અવતાર રે. મુઝ સરખી કઈ પાપિણ, દિસે નહીં સંસાર રે; માન્યું સાસુનું કહ્યું, છેતરીયે ભરતાર રે. મેં જોયું નહિં એહવું, હું તો ભેળી નાર રે; સાસુને કાને ચઢી, સમજી નહીં ય લગાર રે.' -
૨
For Private And Personal Use Only