SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધ પ્રકા. ૩૦. ની ચડતી પડતી નથી તેને સારા નરસા અનુભવ થતો નથી. 3. ઉદ્યમી જનને અવનિમાં, સર્વ વસ્તુ છે સહાય અડાસ બગાડે છદ્ધિને, એમાં નહિ નવાઈ. શ્રાવકભાઈઓએ પાળવા યોગ્ય जैनधर्मनी केटलीक शास्त्रोक्त प्रवृत्तिओ ગ્રને तेनी साथे तंदुरस्तीनो गाढ संबंध. ૧. “પ્રાત:કાળે નવકારશી કી અર્થાતુ બે ઘડી સૂર્ય ચઢયા પછી ભેજન કરવું.’ આ નિયમથી જઠરાગ્નિ તેજ થયા પછી તેના પર અજનું વજન પડે છે, તેની મંદતાના સમયમાં વજન પડતું નથી. ૨. સૂર્યાસ્ત થયા પછી ભજન ન કરવું, અથાત્ સૂર્યાસ્ત થયા અગાઉજ જમી લેવું.’ આ નિયમથી રાત્રિએ જ્યારે અગ્નિ મંદ પડે છે અને નાડીઓ સંકુચિત થાય છે તે વખતે તેના પર વજન પડતું નથી. તેમજ રાત્રિને વખતે દીપકને પ્રકાશ છતાં ન દેખી શકાય તેવા અને દીપકના પ્રકાશને લઈને ઝં૫લાઇને પડતા એવા અનેક સૂકમ જંતુઓ ખોરાકમાં આવતા બંધ થાય છે, જેથી તંદુરસ્તી બગડતી નથી. આ સિવાય બીજા પણ ઘણા લાભે છે. ૩. “ઘી, તેલ, દુધ, દહીં વિગેરે પ્રવાહી પદાર્થનાં ભાજને ઉઘાડા મૂકવે નહીં અને ઉઘાડા રહેલા હોય તો બનતા સુધી તે ચીજે ભજનના ઉપયોગમાં લેવી નહીં.’ આ નિયમથી એવા પ્રવાહી પદાર્થોમાં પડીને તદ્રુ૫ થઈ ગયેલ જંતુઓ અથવા તેમાં પડેલી અન્ય શરીરને હાનિકારક વસ્તુઓ ઉપભોગમાં લેવાતી નથી અને તેથી તંદુરસ્તી બગડતી નથી. ૪. “શુંક, બડઓ વિગેરે જેમ તેમ જ્યાં ત્યાં નાખવું નહીં અને જ્યાં નાખવું ત્યાં તેના પર રક્ષા કે ધૂળ ઢાંકી દેવી.’ આ નિયમથી વ્યાધિવાળા શરીરના થુંક કે બડખાથી તેમાંના જંતુઓ વિસ્તરતા નથી અને અન્યને હાનિ કરતા નથી. પ. “સામટા મનુષ્ય જ્યાં પશાબ કરતા હોય ત્યાં કેઈના પેશાબ ઉપર પિશાબ કરે નહીં, પણ તદન કોરી, છુટી ને તડકો આવે તેવી જમીન પર પેશાબ કરે.” આ નિયમથી મૂત્રજન્ય વ્યાધિઓ જે પરસ્પરને લાગુ પડી શકે છે તેને અવધ થાય છે. દ ‘ જેમ બને તેમ દૂર અને સૂકી જગ્યાએ જ્યાં લોકોનો અવરજવર For Private And Personal Use Only
SR No.533366
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy