________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું રાતે.
ર.
કેટલેક સ્થળે સારા કારણેાને પ્રસંગે ધમ નિમિત્તે મહેાટા ખર્ચે કરવામાં આવે છે. તે પ્રસંગે મારા અનેક જૈન બંધુએ એકઠા થાય છે, એ ચાર દિવસ રમત ગમતમાં પસાર કરી સ્વધર્મી વત્સળના નામથી થતા પ્રીતિભેજનને લાક્ષ લઈ જમનાર અને જમાડનાર પેાતાને કૃતકૃત્ય માને છે, અને તેને જૈન ધર્મને પ્રકારા માની સતાષ માને છે. શુ' આટલેથી--આવાં સાધી વત્સળેા જમવાથી અને જમાડવાથી ફ્કત શું જૈન ધર્મના પ્રકાશ થઈ ગયા કહેવાય ? હું કહું છું કે આટલેજીજ મારે સતીષ નથી. મારા અનુયાયીએ વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાનમાં મીજી કામેા કરતાં બહુ પાછળ છે. આ જમાનામાં વ્યાવહારિક જ્ઞાનની કસેડટી કરનારી અને તેમાં ઉત્તીણુ થનારનાં નામેા બહાર પાડનારી યુનીવર્સી ટીના પરીક્ષા પસાર કરનારનાં લીસ્ટ વાંચતાં જેતેની વસ્તીના પ્રમાણમાં કેટલા તકા એ ઉંચી કેળવણીના લાભ લેનારા માલુમ પડે છે ? જે કાંઈ નામે દૃષ્ટિગોચર થાય છે તેમાં પણ ઘણા ભાગ પાસવર્ગમાંજ પાસ થનારાને દેખાય છે. પહેલા વર્ગમાં પ્રથમ ન’અરે આવી જૈનેતર પ્રજામાં જૈન નામની છાપ બેસાડનારના આજ સુધીનાં કેટલા નામે બહાર આવ્યા છે? આ બાબતને ચાતરક્ દૃષ્ટિપાત કરી હું તપાસ કરૂ છું તે પ્રાયઃ શૂન્ય સિવાય મને કાંઈ જણાતું નથી. હવે વળી જે કઈ પાસવર્ગ માં આવેલા જણાય છે તેમના પ્રતિ હું જોઉં છું તે તેઓના પ્રયાસ પણ જૈન કામના ઉદય કરવા માટે મને બહુ એ દેખાય છે. તેએની પ્રવૃત્તિ જૈન કામના ઉદ્યોત કેમ થાય? જૈન ધર્મની ખ્યાતિ કેમ વધારે થાય? જૈન ફામ વધારે આગળ વધતી કેમ થાય? તેવા ઉદ્યમને માટે થવી ોઇએ, તેવે પ્રયત્ન તેમના તરફથી બહુ અલ્પ પ્રમાણમાં થતા જોવામાં આવે છેમને દેખાય છે. આથી મ્હારી ૩૦ વર્ષની ઉમરમાં ઉત્તરાત્તર જે પ્રમાણમાં મને હુ થવા જોઇએ તે થતા નથી. એના કારણેાના વિચારકરતાં મને એમ પણ જણાય છે કેઃ—
હું
બાળપણથીજ ધાર્મીિક સસ્કારના સમૈગાને અભાવે વ્યાવહારિક ઉચ્ચ કેળવણી લઈ બહાર આવેલામાં જૈનધર્મીનાં મહાન સિદ્ધાંતા તા ખાનુ ઉપર રહ્યા પણ પ્રાથમિક તત્ત્વાનુ જાણપણું પણ ઘણે સ્થળે દશ્યમાન થતુ' નથી. પછીના જીવનમાં પણ જૈનધર્મનાં તત્ત્વ જાણવાના કે વાંચવાનેા પ્રાયઃ ઉદ્યમ પણ કરાતા નથી. પ્રથમથીજ ધાર્મિક સ‘સ્કારને અભાવ હાય અને તેવી સ્થિતિમાં પાશ્ચાત્ય વિદ્વાનેાના આ જમાનામાં તત્ત્વવિદ્યાના જે કાંઇ ગ્રંથ બહાર પડેલ હાયછે તે તેમના વાંચવામાં આવતાં તે સસ્કાર પ્રવેરાવાથી તેએ તરફથી ઘણી વખત જૈન ધર્મના પ્રકાશ થાય તેવાં વિચારે મહાર પડવાને બદલે જૈનધર્મની અવનતિ થાય એવા ઉદગાર
For Private And Personal Use Only