________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતાપન.
પુરૂષ રણ માટે, તે મણિજે પરાએ, જિણ બિ પવિત્યું, તે ન છો પર ગિરીશ વિષ ધ જે તે ન અદ્યાપિ નાખે. દુર્ગતિ નર લઈ, વિક્રમાદિત્ય . રર
સુક્તમુક્તાવલી.” “શુભ કે અશુભ જે કાંઈ આદર્યું–કબુલ કર્યું તેને જે નિર્વહે છે તેને જેવા માટે જ જાણે સૂર્ય આકાશમાં અવગાહન કરે છે (ફરે છે). વળી તેજ સૂર્ય ગૃહિત કરીને જે નિર્વહે છે તેને સત્ત્વ (બી) આપે છે. અને મલિન શરીરને પખાળે છે (સ્વરછ કરે છે) તેમજ સિધુમાં સુર આપે છે અર્થાત શૂરવીર માણસને પ્રતિજ્ઞા પાળવા પ્રેરણ કરે છે. ર૧. આ ધરા જે પૃથ્વી તેમાં મેટા પુરૂષરતન તો તેને જ ગણવા કે જે જેવી રીતે અંગીકાર કર્યું હોય તેને પ્રાચે છોડે નહીં (નિર્વહે). જુઓ ! ગિરીશ જે શિવ તેણે વિશ્વને અંગીકાર કર્યું તે તે હજુ સુધી નાખી દીધું ( તજી દીધું) નથી અને દુર્ગત કે. દુર્ભાગી નર જે પુરૂષ તેને લઈને વિક્રમાદિત્યે પણ રાખે છે ( તજી દીધે નથી. આ બને છાતિ લેકિન છે. * ૨૨.
સુબુદ્ધિવંતનું એ કર્તવ્ય છે કે પ્રથમ તે જે કઈ પ્રતિજ્ઞા કરવી તે દક્ષ તાથી–ડહાપણથી–દુરંદેશી રાખીને તેનું પરિણામ અને પિતાનું સામર્થ્ય-શક્તિ વિચારીને જ કરવી. જે હવાને પોતે શક્ત હોય, જે કરવું હિતરૂપ હોય અને જેનું પરિણામ સુંદર આવવા સંભવ હોય એવું જ કાર્ય કરવા ડહાપણથી નિય કરે અને પછીથી તેવા કરેલા નિશ્ચયથી ગમે તેવા ભેગે પણ ડગવું નહિ. દુનિયામાં ત્રણ પ્રકારના પ્રાણીઓ મળી આવે છે–અધમ, મધ્યમ અને ઉત્તમ. તેમાં જે અધર્મ કેટિના જે છે તેઓ તે અજ્ઞાન અને મેહની પ્રબળતાથી કેવળ કાયરતા ધારીને ગમે તેવાં શકય કાર્ય–અનુષ્ઠાનને આદતાજ નથી. બીજા જે મધ્યમ કોટિના જીવે છે તે છે કે કોઈ જ્ઞાની પુરૂનાં મુખથી કંઈ કાર્ય-અનુષ્ઠાનને પ્રભાવે– મહિમા સાંભળીને તેને આદર કરે છે ખરા, પણ તે કરતાં કંઈ વિધ્ય આવી પડતાં આદરેલાં કાર્યને અનાદર કરી તેને તજી દે છે, અને જે ઉત્તમ કોટિના જ હોય છે તેઓ તે પૂર્વ મહાપુરૂની પેઠે દીઘ દૃષ્ટિથી હિતકારી કાર્યને જ નિજ શક્તિ-સામર્થ્યનો પૂરતે ખ્યાલ રાખીને આદરે છે અને આદરેલાં કાર્ય પ્રાણુત કણ આવ્યું તે પણ પૂર્ણત્સાહથી નિર્વાહ કરે છે. તેઓ આદરેલાં કાર્યને ગમે તેવા પ્રતિકૃતિ સંગોમાં અધવચ લટકતું મૂકતા નથી. આવા ઉત્તમ પુરૂની દ્રઢ ટેક નિરખવાને માટેજ હોય તેમ સૂર્ય અને ચંદ્રાદિક આકાશમાં ના રહે છે. શાસ્ત્રકાર કહે છે કે સાવિક પ્રકૃતિના છે. જેને વીકાર કરે
For Private And Personal Use Only