________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનધર્મ પ્રકાશ,
૧
ખમાવે છે તે ઉભય ( ખમનાર અને ખમાવનાર) આરાધક કહ્યા છે. જે જાણી મધુને ખમતા કે પદ્માવતા નથી તેને જરાક કહ્યા નથી, સાથે માસ શ્નમાં કર કે ન કરે પણ આરાધક થવા ઈચ્છનારે પાતે તા જરૂર માન મૂકીને નિખાલસપણે સામાં જીવને ખમાવવુ જ જોઇએ. જે આ રીતે ખમાવતાં અમે છે ( માફી આપે છે-પેાતાના રાષ તજી દે છે ) તે આધક થઇ શકે છે. અને જે ખમતા નથી-રાષ રાખી રહે છે તે આરાધક થતા નથી. એથીજ સૂક્તિકારે ઠીક કહ્યુ છે કે ઉપશમ ગુગુ સેવનારનું સત્ર હિંતજ થાય છે. એ સમું ભીનુ શ્રેષ્ઠ સુખ નથી. એ ઉપશમ ગુણુ વગર જે કઇ તપ જપ પ્રમુખ કઠણ કરણી કરવામાં આવે છે તે સ નિષ્ફળ પ્રાય થાય છે, અને ઉપશમ ભાવપૂર્વક જે કંઈ ધર્મ કરણી કરવામાં આવે છે તે સઘળી પરમ હિતકારી થાય છે. જેણે ઉપશમ રસ ચાખ્યું છે તેને બીજા રાજઋદ્ધિ પ્રમુખનાં મુખ નિરસ લાગે છે, અને તેથીજ મંડેાટા ચક્રવતી પ્રમુખ વિશાળ બુદ્ધિવાળા પણુ પેાતાને પ્રાપ્ત થ ચેલાં રાજ્યાદિક સુખને તૃણવત્ તજી ઈ શમ સામ્રાજ્યને આપનારૂં ચારિત્ર 'ગીકાર કરી. તેને સેવે છે. જેમને પરમઉપશમભાવ પ્રગટે છે. તે ગજસુકુમાળ, મેતાયમુનિ અને ખધકમુનિની પેરે પ્રાણાન્ત કષ્ટ આવ્યે છતે પણ પરમ શાન્તિમાં ઝીલી રહે છે. તે દેહની કશી દરકાર નહિ કરતાં એક ઉત્કૃષ્ટ સમતાનેજ સાર લેખે છે. પરમ ક્ષમાવત શ્રી અરિહંતાદિકનાં પવિત્ર ચરિત્રને અનુસરી ઉત્તમ જનેએ નિળ જ્ઞાનષ્ટિથી ક્રોધાદિક દોષને દૂર કરી ઉપશમ પ્રમુખ ઉત્તમ ગુણુને અદર કરવા સદાય ઉજમાળ રહેવુ ઉચિત છે. ઇતિશ
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन पंचांग बनाववानी रीति.
અમરી સભા તરફથી સુમારે ૨૫ વર્ષથી જૈન પંચાંગ દરેક ગ્રાહક વિગેરેને ભેટ દાખલ આપવા માટે છપાવવામાં આવે છે. શાંત મુત્તિ ગુરૂ મહારાજ શ્રી ચિદજી મહારાજે તેને માટે જે શૈલી ખતાવેલી છે તે અનુસારે જ આજ સુધી તે બનાવવામાં આવે છે. પન્યાસજી શ્રીગભીરવિજયજી મહારાજ કે જેએ નૈતિષના વિષયમાં સારૂં જ્ઞાન ધરાવતા હતા તેમણે પણ તેજ રીતિ સ્વીકારી હતી અને પ્રાથે તપગચ્છી દરેક સાધુ સારી તેજ પચાંગને પ્રમાણભૂત માની તે પ્રમાણે તિથિ પૌર્દિક સ્વીકારતા આવ્યા છે. તેમજ બનતાં સુધી અમારા તરફથી દરેક મુનિરાજ વિગેરેને ભેટ પણ મેકલવામાં આવે છે,
For Private And Personal Use Only