SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ મારા પર તે મારા વાંચનારા ઉપર અનુભૃ કરશે. તંત્રી તરફથી ખાસ લેખ તા ચદરાજાના રાસપથી નીકળતા સારના ચાલે છે. તે હુવે પછી બનતાં સુધી દરેક અંકમાં આપવામાં આવશે. ઉપરાંત પ્રસગને અનુસરતા, વિધિવિધાનને લગન, પુરતકેના અવલાકનવાળા, નહેર સસ્થામાને લગત, શાસ્ત્રીય વિષયના ગાધ કરાવનારા, નૈધ કરી રાખવા લાયક બનાવાને પ્રદર્શિત કરનારા તેમજ જિનાજ્ઞાથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનારને અટકાવનારા લેખો લખવામાં આવશે. ઐક્તિક તરફથી સાજન્યને લગતા બાકી રહેલા લખેા તેમજ અન્ય ઉપયેગી લેખે લખવામાં આવશે. તેના લઘુબંધુ તરફથી ઇંગ્રેજી મુકામાંથી સાર ગ્રહણ કરીને લખાયેલા નવી જાતની પ્રસાદી ચખાડનારા પણું નીતિને પુષ્ટિ આપનારા, વ્યવહારને શુદ્ધ કરનારા અને અક્કલને ઉત્તેજિત કરનારા લેખે આપવામાં આવશે. વાસુ પૂજ્ય ચિત્ર માંહેની બાકી રહેલા છ વ્રત ઉપરની કથાએના ભાષાંતરે આપવામાં આવશે અને અન્ય વિજ્ઞાન લેખકે તેમજ સુજ્ઞ મુનિ મહારાજ પણ પાતાની લેખિનીતે અપૂર્વ આસ્વાદ ચખાડશે. આ પ્રમાણેના અલંકારાથી મારૂ અગ વિભૂષિત થશે. ગત વર્ષમાં મહાન પ્રસગ જૈન સમુદાયને લગતા માત્ર એકજ ખનેલે છે, અને તે જોધપુરમાં મળેલુ જૈન સાહિત્ય સ ંમેલન છે. તેને લગતી ડૂકીકત થયેલા હરાવા સાથે આ અર્કમાંજ પ્રગટ થવાની હોવાથી તે વિષે અહીં વધારે લખવાની આવશ્યકતા નથી. આ સ ંમેલનમાં જો કે જોઇએ તેટલી સખ્યામાં વિદ્વાનાનુ-જૈનશૈલીને સમજે તેવા જૈવિદ્વાનનું એકત્ર મળવુ થયુ' નહેતુ, પરંતુ તેટલા ઉપરથી તેવા સમેલનની આવશ્યકતા એછી થતી નથી; તેની આવશ્યહતા તા જેવી જૈન કોન્ફરન્સ મળવાની આવશ્યકતા છે તેટલીજ છે. પછી સ`પની ખામી વિગેરે કારણેાને લઇને જોઇએ તેવી ઉન્નત સ્થિતિમાં ન મળે તે તેમાં મેળવનારની કે મળેલ જોવાની શુભેચ્છાવાળાની ખામી નથી. ગતવર્ષ તેમજ પ્રસ્તુત વર્ષના સબંધમાં જરૂર પૂરતુ દિગ્દર્શન કરાવીને માંતે મારા ઉત્પાદક, પાષકે તેમજ સહાયકા, વાંચકે, ઉન્નતિ ઇચ્છકે અને જૈનશાસન ૬સીકે, જિનાજ્ઞાપાલકે, જૈતન્નતિકારકે એ સર્વને માટે પરમાત્માની કૃપા થવારૂપ આશિર્વચન ઉચ્ચારી, મારે માટે પણ તેમની કૃપાનીજ વાંચ્છા રાખી, તેને માટેજ પ્રાર્થના કરી, હું મારી ફ્જ અળવવા મારા પોષકને ચશ કીત્તિ અને આત્મોન્નતિ પ્રાપ્ત કરાવવા તેમજ મારા સહુાયકેાના દ્રવ્યને સફળ કરવા આગળ વધું છું. પરમાત્માની કૃપાથી મારે। માર્ગ અવિચ્છિન્ન નિાિ થાઆ. તથાસ્તુ. For Private And Personal Use Only
SR No.533345
Book TitleJain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1914
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy