________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
एक हदयद्रावक संध्या.
(એક પદપર વિવેચન.) સરાદેશના એક સુપ્રસિદ્ધ નગરમાં સંવત ૧૮૫૯ના વૈશાખ વદ બી. જને દિવસે જિન પ્રવેશ મહોત્સવ હ. મહોત્સવ પ્રસંગે અનેક પ્રકારની ધામધુમે થઈ હતી. નગર બહારના ઉદ્યાનની મધ્યમાં આવી રહેલા નવિન જિનપ્રાસાદની બહારના વિશાળ ચોકમાં સુંદર વેદીએ ઉપર રમ્ય જિનાલો બનાવી તેમાં મહેતા નિમિત મૂતિઓ પધરાવવામાં આવી હતી, તેની આગળ વિતિ મંડપ નાખી તેમાં અનેક વજા પતાકાથી સુશોભિત કમાન, જવનિકા આદિને વિસ્તાર કરવામાં આવ્યો હતો. દ્વારા પ્રવેશથી અંત સુધી આખા મંડપમાં અને મંડપની આજુ બાજુ અનેક પ્રકારના દીપકના સાધને હાંડી, ઝુમર વિગેરે આર્થિક રીતે ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વચ્ચે વચ્ચે અને આજુ બાજુ મોટા આરિસાઓ ગોઠવી મંડપની શોભામાં વૃદ્ધિ કરવામાં આવી હતી. અનેક રીતે ચિત્તાકર્ષક મંડપની પછવાડે નવીન જિનચે ય આવી રહેલું હતું. તેમાં આસજઉપકારી શ્રી વીરપરમાત્માની શાંત હૈ મૂર્તિની સ્થાપના ઉક્ત દિવસે કામાં આવી હતી. આજની સંધ્યાનો દિવસ વૃષ્ટિને હ. એ વખતે મંદિરના ગર્ભ ગુડમાં અને બહાર રંગ મંડપમાં ધૃત, શર્કરા, પુષ્પ વિગેરે વસ્તુઓની વૃષ્ટિ કરી સંધ્યા સમયે મંદિરને બંધ કરવામાં આવે છે અને ત્યાર પછી ભક્તજને મંદિરની બહાર બેસી ગુમ સ્તવન દિને નાદ કરે છે. આ પ્રકારનું વિધાન શાસ્ત્રવિહિત કરવામાં આવે છે. વૃદ્ધિનો વિધિ થઈ ગયા પછી સંધ્યા સમય પનું ચય તે પ્રસંગે મત્સવ નિમિત્તે બે લાવેલ ઉસ્તાદ ભેજક ગાનારે બે ચાર સુંદર સ્તવનું ગાન કર્યું. ત્યાર પછી અધ્યાત્મ વૈરાગ્યના એક બે પદ લલકાયાં છેવટે ધનાશ્રી રાગથી નીચેનું પદ ગયું અને ત્યાર પછી મંદિરનો બાહ્ય ભાગ પણ બંધ કરવામાં આવ્યું. આજે નગરના જે લોકોને દર્શન કરવા સંધ્યા સમય પછી આવવાનું થયું તેમણે બાહ્યા મંડપમાં દર્શન કરીને જ સંતોષ પામવાને હતે. સુંદર સ્વરથી ઉતાદ ગાય કે જે ગાન કર્યું તેના સ્વરો અતઃપયંત કાનમાં રમી રહેલા છે. ગાનની પછવાડે કળશ રૂપે જે છેલો ધનાશ્રીનો આલાપ કર્યો તે અતિ અદ્દભુત હતો. એના સ્વરમાં અતિ મીઠાશ હવા ઉપરત ના સર્વ સાજની એટલી એકતા હતી કે અશિક્ષિત શ્રેતાને પણ ગાનમાં રસ ઉપજતે હતે. એમાં એ ગાયકે જે છેલ્લું ધનાશ્રી રાગથી ચિદાનંદજીના પદનું અને કો તે પડે તે શ્રેતાઓને મસ્ત બનાવી દીધા હતા. એ પઢન.
: : હ ! વત સધી કાનમાં વાગે હુ ને રાત્રે સૂતી વખતે પણ એ ' '' ઇ પર વિરાર થઈ. ને તિ આહાદક : પર આપણે
For Private And Personal Use Only