SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir น જૈનધર્મ પ્રકાશ 19 છે.” એમ વિચારીને તે રાજા શબ્દના મિષથી અસત્યમય સત્ય વચન એલ્યે કે“ જે પ્રકારે તમે તેને મળી ન શકે, તેવી ઉતાવળાં ગતિવાળા તે યુતિ પાપ માગને સેવનારના અપશુકનને માટે વામ માર્ગે જાય છે. તે સાંભળીને સદ્ ગુરૂના ઉપદેશથી અસંયમના માર્ગમાં જેમ લેકા ફૂગટ દેછે, તેમ તે રાજાના વચનથી તે માગે તે અન્ને ભિન્ને ફેટ દેડ્યા. આવા પ્રકારની વાણીરૂપી અદ્ભુતના સિંચનથી સુકૃતરૂપી વૃક્ષને વૃદ્ધિ પમાડતા અને યશરૂપી પુષ્પાવર્ડ સુણ ધવળે તે રાજા આગળ ચાહ્યા. પછી રાત્રીને સાથે તેણે શયન કરવા માટે પુષ્પોના પડવાથી જેનું ભૂતળ મંડળ સુધયુક્ત છે એવા વૃક્ષને આશ્રય લીધા. તેવામાં તેણે સમીપે રહેલા એક લતા માંડપમાંથી ઘણા બળવાન પુરૂષોનાં આ પ્રમાણે વચન સાંભળ્યાં. આજથી ત્રીજે દિવસે ધનના સમુદ્રસમાન તે સંઘમાં આપણે પડશું, અને દાદ્રિના સમૂહનો ત્યાગ કરીને દ્રવ્યના તરંગમાં તરણું. પ્રથમ પડતાંજ કેટલાક માણસે આપણે મળે નાણું, કે જેમાં થૈ ડા પરિવારવાળે તો નાયક ( સંઘપતિ ) ભયને વશ થઇને વાયુ પામશે. ” આ પ્રમાણે તેમના વચને સાંભળીને રાજાએ વિચાર કર્યાં કે—“ સધુસમુહના ઘાતમાટે દુનન દુગાની જેમ કેટલાક ચેરી અહીં વિશ્રામ લેવા આવ્યા જણાય છે. અને દૂરના ફે!ઇ ધર્મની રૂચિવાળા સંઘને લૂટવાના ઇરાદો કરે છે. પશુ મારા એકલાથી કયા ઉપાયવર્ટ તેનું રક્ષણ કરી શકાય ? ” આ પ્રમાણે વિચાર કરતાં તેની નિદ્રા જતી રહી. તેટલ માં દીવાવરે દિશાને પ્રીત્ કરનાર વીરેશ શસ્ત્રોને ઉંચા રાખીને ત્યાં આવ્યા. તેમણે “આ કેઇ ચેરા માણુસ છે.” એમ જાણીને ક્રોધથી તેને ઉડાડયા. અને દીવાના અજવાળાથી તેને આકાર જોઇને “ { કેઇ મહાત્મા છે ” એમ જાણી તે મેલ્યા કે-“ કેટલાક ચારાને તમે કાંઇ પશુ જોયા છે કે ખેલતાં સાંભળ્યા છે? તે માર્ગમાં સઘને લુંટવાની ઇચ્છાવાળા છે. એમ એક હેકે અમને સમાચાર આપ્યા છે. અહીંથી દશ યાજન ૬૨ શ્રીપુર નામે નગર છે. તેના ગાધિ નામના જૈન રાજાએ તે ચેરેને હવામાટે અમને મેકલ્યા છે. તેથો જો તમે જાણતા હો તે કહે, કે જેથી તેમને હણીને અમે યશ મેળવીએ, તથા સઘની રક્ષા કરવાથી સુકૃતને ઉપાર્જન કરીએ ” તે સાંભળીને સત્યવક્તા રાજાએ વિચાર કર્યો કે—“ો હુ તેમને દેખાડુ, તે તેમના વધી ઉત્પન્ન થતું સમગ્ર પાપ મને લાગે, ને જે હું તેમને જલદીથી નહીં બતાવુ' તા તે પાપીએ જીવતા રહેશે, અને તેથી કરીને તેએ મને સઘની હત્યાનું પાપ આપનારા ધશે. માટે હવે મારે શું કરવુ' ? ” એમ વિચારતાં તે બુદ્ધિમાનને બુદ્ધિ ઉત્પન્ન થઇ, અને તેણે તે સાટેને કહ્યું કે "" ૨૮. For Private And Personal Use Only
SR No.533334
Book TitleJain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy