________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇગ્રેજી ચૌદ મહા મુદ્દા લેખેનું વિવેચન.
૨૯૮ અર્થાતુ આળસ-નિરૂદ્યમીપણું એ શરીરમાં છુપાઈ રહેલે મનુષ્યોનો એક હે શત્રુ છે, તેનાથીજ સઘળાં સુંદર કામ વિણસે છે. ત્યારે ઉદ્યમ–કોઈ પણ શુભ કાર્ચ પછવાડે તન મનથી મચ્યા રહેવાની ટેવ–એ શ્રેષ્ઠ બંધુસમાન માણસ જાતને સહાયકારી છે-જે કઈ તેનું દઢ આલંબન ગ્રહે છે, તેને કયાંય સીદવું પડતું નથી, પણ તેના કાર્યની અને સિદ્ધિ થાય છે.
ઉતવચન આશ્રી ઊંડા આલેચ કરનાર માનવી ધારે તે તે એક કૂર દુમિનની ગરજ સારનાર આળસને તદ્દન અળગું કરી નાંખી કોઈ પણ પ્રકારના રાહુદ્યમવરે પોતાનું આખું જીવન સુધારી શકે એમ છે.
અમૂલ્ય વખત.? વખત એ સુવર્ણ જે બહુ મૂલ્યવાળો યા અમૂલ્ય છે. એમ મનમાં સમજી રાખી એક ક્ષણ પણ નકામે જવા દેશે નહિ. પણ દરેક ક્ષણને હીસાબ ગણી તેને લેખે કરજે-સાર્થક કરી લેજે. ” यतः " अजरामरवत् प्राज्ञो, विद्यामर्थ च चिन्तयेत् ।
गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ અત્ બુદ્ધિશાળી પુરૂષે જાણે પોતે અજરામર -શાશ્વત–સ્થાયી જ રહેવાને હોય તેમ સમજી ( પ્રમાણિકપણે ) વિદ્યા અને અર્થને ઉપાર્જવા યત્ન કરે જોઈએ, પણ એઢી-આળસુ થઈને તેની ઉપેક્ષા કરી બેસી ન રહેવું જોઈએ. તે સાથે એ પણ લક્ષમાં રાખવું જરૂરનું છે કે જાણે પિતાને કાળ-કૃતાન્ત જટિયાં ઝાલીને પકડી લીધો હોય તેમ અત્યંત જીગરથી ધર્મ (સદ્વર્તન) નું શરણ જલદી લહી લેવું જોઈએ. મતલબ કે ધર્મના ઉત્તમ નિયમેને દઢપણે વળગી રહી તેમાં લગારે વિરોધ ન આવે તેમ વિદ્યા અને અર્થાદિ કામના સિદ્ધ કરવા યથાગ્ય ઉદ્યમ કર્યા કરવો જોઈએ. એમ વર્તવાથી ગમે એટલા લાંબા જીવનમાં પણ કંટાળે આવશે નહિ, પરંતુ એક લક્ષસહિત સ્વ સ્વ ઉચિત કાર્ય પાછળ મથ્યા રહેવાથી મજામાં વખતને વ્યય થવા સાથે સ્વઈણ કાર્ય સિદ્ધ થતાં માનવભવની પણ સફળતા થશે.
અદલ ઈનસાફ” ૩ જેવું શુભ કે શુદ્ધ વર્તન સામે થકી તમે ઈ છે એવું જ ઉત્તમ વર્તન તમે તેમના પ્રત્યે રાખો. જો તમે અદલ ઇનસાફને ચાહતા હો તે તમે લગારે સંકોચ રાખ્યા વગર બીજ સર્વને અદલ ઇનસાફ આપતાજ રહે. જે તમે કેવળ ખનીજ ચાહના રાખતા હો, દુઃખને નજ ચાહતા હે તે સહુ
For Private And Personal Use Only