________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમદાવાદ ખાતે મળેલા શ્રી પધને મહાન મેળાવાડે.
૩૩૧
ત્યઢ ખીન્ન કેટલાએક ડરાવા વહીવટ કરનાર પ્રતિનિધિને સત્તા આપવાના સબંધના બ્લુદા જુદા ગૃહસ્થા તરફ્થી મુકવામાં આવ્યા હતા; અને તેને ટેકો મળતાં સવાનુમતે પસાર કરવામાં આવ્યા હતા, તે બધા ઠરાવે! હવે પછીના અ’કમાં આપવામાં આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાંતે બાકી રહેલા ડરાવા મુકરર કરવા માટે ગઇ કાલે ડરાવેલી કમીટીએ આજે રાત્રે પણ મળવાનુ` હરાવી મીટીંગ બરખાસ્ત થઈ હતી,
રાત્રે ૮ વાગે નીમાયેલી કમીટી એકત્ર થઇ હતી, અને તેમાં વહીવટ કરનાર પ્રતિનિધિઓની સખ્યા મુકરર કરવા સબધી ચર્ચા પ્રથમ ચાલી હતી. તે સંખ્યા નવની મુકરર થયા બાદ ખીત એક બે હરાવા છેવટના મુકવાનું મુકરર થયું હતું અને કમીટી બરખાસ્ત થઈ હતી.
ત્રીજો દિવસ.
માગશર વિંદ ૭ સામવાર. તા. ૩૦-૧૨-૧૬.
પ્રમુખ સ્થાને શેઃ કસ્તુરભાઈ બીરાજ્યા આઇ વહીવટ કરનાર પ્રતિનિધિઓની નીમનેાક સંબંધી દરખાસ્ત શા. કુંવરજી આણંદજીએ રજી કરી હતી; તેની અદર વહીવટ કરનાર પ્રતિનિધિ તરીકે નીચે જણાવેલા ૯ ગૃહસ્થાને નીમવાનું જણાવ્યુ હતું.
નગરો કસ્તુરભાઇ માંણુભાઈ, શેડ મનસુખભાઈ ભગુભાઇ, શેઠે આંબાલાલ સારાભાઈ. શેડ દલપતભાઇ મગનભાઇ.
ઝવેરી વાડીલાલ વખતચંદ, શેડ મણિભાઈ દલપતભાઇ શેઠ લાલભાઇ ત્રીકમલાલ. વકીલ સાંકળચંદ રતનચંદ
વકીલ હરીલાલ મછારામ.
આ દરખાસ્ત સર્વાનુમતે મંન્નુર થયા માઢ છેવટની દરખાસ્ત વેકરા અમરચંદ જસરાજે એવી મતલબની રજ્જુ કરી હતી કે-“ સને ૧૮૮૦ માં થયેલા ડરાવા પૈકી જે જે ડરાવે! સુધારા વધારા સાથે આ વખત પસાર કરવામાં આવ્યા છે તે શિવાયના બાકીના ડરાવા તેજ પ્રમાણે કાયમ છે એમ સમજવું. આ દરખાસ્ત ઉપર દામેાદર બાપુશા એવલાવાળાએ એવા સુધારો મુકયા હતા
',
For Private And Personal Use Only