________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘૧.
ઇંદ્રિય રવ૫. નામની ઘંટા વગશે સને સૂર્યાભ વિમાનની ભિંત પર તે શબ્દ પુગળે પડવાથી તેમાંથી ઉછળેલા તે ઘંટાના લાખ પ્રતિશ–પડદાઓથી તે આખું વિમાન વ્યાસ થઈ ગયું. અથૉત્ દેવપ્રભાવથી અને દિશાઓ ને વિદિશાઓમાં તેના પડદાઓ વિસ્તરી જવાથી અનેક લાખ એજનના પ્રમાણવાળું તે વિમાન બહેરૂ થઈ ગયું.” આ પ્રમાણે હોવાથી આત્માંગુળવડે ઇદ્રિના વિષયોનું દ્વરા માપવાનું કહ્યું છે તે બરાબર છે એમ સિદ્ધ થાય છે.
હવે નેત્રના વિષય પરત્વે સવિશેષ હકીકત કહે છે–પુષ્કરવર દ્વીપવાસી મનુષ્ય પૂર્વ અને પશ્ચિમે ૨૧૩૫૩૭ યોજન દુરથી સૂર્યને જોઈ શકે છે. આ પ્રમાણે ત્યાં રહેનારા મનુવાદિકના નેત્રનો વિષય કહેલે છે. ને અહીં તે સાધિક લાખ યેજન દૂરનું ઉત્કૃષ્ટ જોઈ શકે એમ કહેવામાં આવે છે તે તેમાં વિસંવાદ કેમ ન આવે? તેને ખુલાસે એ છે કે-“ નેત્રનો વિષય લાખ જનનો જે કહેલ છે તે અભાસ્કર એવી પર્વતાદિ વસ્તુઓની અપેક્ષાએ જાણુ. ભાસ્કર એવા સૂર્યાદિની અપેક્ષાએ તેનાથી અધિક પણ હોય છે. ”
આ બધી ઈદ્રીઓ અનંત પરમાણુઓની બનેલી છે, અને દરેક અસંખ્ય આકાશપ્રદેશાવાહવાની છે, તેમાં સર્વથી ઓછા અવગાહવાળી ચક્ષુદ્રી છે, તેનાથી સંખ્યાતગુણ અવગાહુવાળી શેકી છે, તેથી સંખ્યાતગુણ અવગાહવાળી ઘાણેકી છે. તેનાથી અસંખ્યાત ગુણ અવગાહવાળી જીહા છે; અને જીહાથી સંખ્યાત ગુણ અવગાહવાળી પશે દ્રી છે. એટલે એ પ્રમાણે વધારે વધારે આકાશપ્રદેશોને તેણે રેકેલા છે. સર્વથી સ્તક પ્રદેશવાળા નેત્ર છે, તેનાથી સંખ્યગુણધિક શ્રેત્ર છે, તેનાથી અસંખ્ય ગુણાધિક પ્રાણ છે, તેથી અસંખ્ય ગુણાધિક જીલ્લા છે અને તેથી જ ખ્ય ગુણાધિક પ્રદેશવાળી સ્પર્શી છે. આ પ્રમાણે તેના અવગાહને પ્રદેશનું અપમહત્વ જાણવું.
શ્રેત્ર બે, નેત્ર બે, નાસિકા બે, જીહા એક ને સ્પર્શન એક-એમ દ્રવ્યંઢી આઠ છે ને ભોંકી પાંચજ છે. સર્વ જીવોને સર્વ પતિપણે અતીતકાળ સંબંધી દ્રવ્ય ને ભાવઈએ અનંતી હોય છે. તેમાં અનાદિનિગદને તે રવજાતિપણે પણ અતીત ઈદ્રીઓ અનંતી હોય છે. અને જે જીવને નિગોદમાંથી નીકળ્યા અનંત કાળ થયેલા હોય છે તેને સર્વ જાતિ પણે અતીત ઈદ્રીઓ બનતી હોય છે. અનાગતકાળ સંબંધી વિચાર કરતાં તદ્દભવ મોક્ષગામી ને અનાગત
૧ પોતાના વિ૬ લા લાખ યોજના શરીરની અપેઢાએ પોતાના પગનો અંગુંડા દેખતા હેવાથી એટલે વિય જાણો એમ પણ કહેવું છે.
For Private And Personal Use Only