________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિદીક્ષા–પ્રકરણમ.
દેધવશે અવિચારથી, સાહસ કરે હજાર; પાછળથી પસ્તાય છે, ધીને ધિક્કાર. યમનિયમાદિક ગ જે, ધીને પ્રતિકૂળ; ધ કુપથે જે ચડે, ક્રોધ નર્કનું મૂળ. -- ધ કરી નરકે ગયે, બ્રાદત ચકી સુજાણ અપરાધી ગુણ ગણુ સદા, સાંકળચંદ સમાન.
श्रीमान् हरिभद्रसूरि विरचितं जिनदीक्षा-प्रकरणम्
( દ્વિતીય પંચાશક) શ્રીમાન અભયદેવ સૂરિકૃત ટીકા ઉપરથી સંક્ષિપ્ત વ્યાખ્યા સમેત
(લેખક-સન્મિત્ર કપૂરવિજયજી )
પ્રસ્તાવના. જિનદીક્ષા પંચાશકમાં જિનદીક્ષા પ્રકરણ સમાવેલું છે તેને અર્થ સામાન્ય રીતે એ કરેલું છે કે “અનાદિ કાળથી પરિચિત થયેલ મિથ્યાત્વ કષાયને ત્યાગ કરે અને સર્વજ્ઞ સર્વદશી શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલા તત્વાર્થને સુપરિન્ટ ચય કરી તે ઉપર દઢ પ્રતીતિ રાખી સ્વઉચિત કર્તવ્ય શુદ્ધ લક્ષથી કરવામાં મ્બળના આવતી અટકાવવી તેમજ અનુક્રમે દઢ અભ્યાસ બળથી સ્વઉન્નતિ સાધાપૂર્વક અન્ય યોગ્ય જનેને પણ આ પવિત્ર ધર્મ પ્રબોધી યથાશક્તિ તેમના પણ સહાયક બની પરમાર્થથી પવિત્ર જિનશાસનની પ્રભાવના કરવી.” આવી રીતે ઉન્નતિમ સાધવાના અધિકારી કોણ છે? તેનામાં સ્વાભાવિક ગુણે કેવા હેવા જઈએ ? જિનદીક્ષા ઉપર તેને કે અકૃત્રિમ રાગ હવે જોઈએ ? છતાં ગુરૂમહારાજ તેનાજ હિતની ખાતર કેવા પ્રકારે પરીક્ષા કરી ગ્યતા સંબંધે પિતાને ખાત્રી થાય તે જ તેને ઉક્ત જિનદીક્ષા આપે? જિનશાસનમાં દીક્ષિત પનાર ખરે દીક્ષિત કેવા લક્ષણથી જણાય ? તેનું અનંતર અને પરંપર કર્તવ્ય શું અને શા માટે ? ઉકત સમ્યકત્વ પ્રાપ્તિ અથવા મિથ્યાત્વ પરિહાર પૂર્વક
For Private And Personal Use Only