________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
,
આ કાલબટુક અહીંજ કઇક સુખ સમૃદ્ધિ બતાવી, તેજ સુખ સમૃદ્ધિને ( એક જ ) સાથે સ’હરી લઇ લેાકેાને એક બાળકની જેમ ઠગી
લે છે.
૮,
સકળ સ’સાર સબંધી ભયને ભેદી નાખનારાં જિન વચનને તું તારા મનમાં ધાણુ કર અને શમરસ રૂપ અમૃતપાન કરી હે આત્મન્ ! તું સમસ્ત દુઃખના સ‘પૂર્ણ વિલયરૂપ અને એકાંત સુખના સ્થાન રૂપ મેાક્ષને પ્રાપ્ત કર ! એમ શ્રીમાન્ વિનયવિજયજી મહારાજ ઉપઢિશે છે.
(ચેાથી એકત્વ ભાવના..)
૧, જ્ઞાન, દર્શન તર’ગથી શાભતા એવા આ આત્મા જ એક ( આરાધન કરવા ચેાગ્ય ) ભગવાન છે; બાકીનું આ બધું ઉપકલ્પિત ( કલ્પી લીધેલું ) સુખ તે વ્યાકુળતા કરનાર મમત્વ માત્ર છે. મતલબ કે સારતત્ત્વ તે આત્માજ છે, તે શિવાય ને બધા પ્રપોંચ કેવળ ભ્રમજાળ યા મેહુજાળ રૂપ મમત્વની વૃદ્ધિ કરનારજ જણાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨, પરવસ્તુ પ્રત્યેની લાલસાથી જાગતી અજ્ઞાન દશાને વશ પડેલા અબુધ જ ના હા ! ઇતિ ખેદે વિષય સંબંધી આવેશ ( અભિનિવેશ-આગ્રહ ) તે વશ થઈજવાથી પર પુદ્ગલીક વસ્તુએમાં પાતાપણાની બુદ્ધિની કલ્પના કરી લે છે.
૩, જેમ પુણ્યવત આત્માને પરસ્ત્રીને વિષે ‘ સ્વદારા ’ એવું ચિંતવન વિપત્તિને માટે થાય છે, તેમ વિવિધ ચિંતા અને ભયને ઉત્પન્ન કરનાર પરવસ્તુ પ્રત્યેના મમત્વભાવ વિપત્તિને માટે થાય છે.
૪, હવે હું ચિત્ત ! ચારે બાજુથી વીંટળાએલી એવી પરભાવની સવૃત્તિ તું હરી લે, જેથી ક્ષણવાર આવિચારરૂપ ચંદનવૃક્ષના પવનની લહેરીના રસ મને સ્પર્શે.
૫, સમતાથી વ્યાપ્ત એવી આ એકત્વ ભાવનાને હું આત્મન્ તુ' વિચાર અને નિમરાજ ની પેરે પરમાનંદ સ'પદાને પ્રાપ્ત કર !
66
ચતુર્થ ભાવનાષ્ટક
૧, વિનય વિજયજી મહારાજ કહે છે કે, હે આત્મન્ ! તું તારા વસ્તુસ્ત્ર રૂપના વિચાર કર કે, આ જગતમાં કાણુ કેાનું છે ? આવી મતિ ઉપજે છે, તેને દુરિત ( દુઃખ ) ના ઉદય કેમ થાય ? ( અર્થાત્ ન
જેના હૃદયમાં
જ થાય. )
,,
For Private And Personal Use Only
૨, દેહધારી ( જીવ ) એકલેાજ ઉપજે છે, અને એકલેાજ આવે છે ( મરણુ પામે છે. ) તે એકલેાજ ક બાંધે છે અને એકલેાજ તેનાં ફળ ભોગવે છે,