SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org '' અવજ્ઞા આશાતના, અનાદર આશાતના, ભેગ આશાતના, દુઃપ્રણિધાન ઞાશાતના અને અનુચિતવૃત્તિ આશાતનામ સર્વે ( પાંચે પ્રકારની ) આશાતના પ્રયત્નવર્ડ વર્લ્ડવા ચેાગ્ય છે. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir આ આશાતના મુખ્ય વૃત્તિએ તે જિનાયતનમાં વવાની કહી છે. પરતુ ઉપલક્ષણથી યથાયેગ્ય રીતે શુરૂ મહારાજ સમોપે પણ વર્જવા ચેગ્ય છે. તેમજ તીર્થંદિકમાં પણ જે ભૂમિ પત્રિત્ર ગણાતી હોય તેમાં યથાસભવ એ આશાતન વવા ચેાગ્ય છે. આ બાબત વધારે સ્પષ્ટીકરણ પાંચે પ્રકારની આશાતનાને વિસ્તાર સમજાયા પછી કરવું ઠીક પડશે. તેથી હુાલ તે તે પાંચ પ્રકારની આશાતના કર્ણ ક બાબતને કહેવામાં આવે છે તે તેજ કર્રાના વચનથી સમજીએ. पायपसारण पलच्छिबंधणं विवपिदिाणं च । उच्चास सेवण्या, जिणपुर नगइ अवन्ना || "" પગ લાંબા કરીને બેસવું,હાથ કે વસ્ત્રાદિકથી પલાંઠી બાંધીને બેસવુ',મૃત્તિ પીઠ દેવી એટલે તેને પુંઠ દઈને બેસવુ કે ઉભા રહેવુ, અને ઉંચા આસન પર બે એટલાં વાનાં જિનેશ્વરની પાસે કરવાથી અવજ્ઞા આશાતના થાય છે. ” આ આશાતનામાં કહેલી ચારે ખાખત સમજાય તેવી છે. ઉપલક્ષણથી તેને લખતી ખીજી ખાખતા પણુ સમજી લેવી, પ્રાયે કરીને જિનબિંબની સમિપે ભૂમિ પરજ બેસવુ' ચાગ્ય છે. કોઈ પણ પ્રકારના આસનના ભિાગ ચગ્ય નથી. તે પણ કેટલાક પ્રસ‘ગામાં જાજમ ઉપર કે પાટલા ઉપર બેસવુ' અથવા ઉભા રહેવું પડે છે તેથી ઉંચાં આસનનેાજ સર્વથા નિષેધ કરવામાં આવ્યે છે. હાલમાં હાર્મોનિયમ વગાડતાં ઉંચું આસન (ખુરશી વિગેરે) વાપરવું પડે છે તે અપવાદ રૂપ છે. આ આશાતના દેવ ગુરૂ બ'તેની પાસે સમાન રીતે વવા યગ્ય છે. તી ભૂમિમાં પણ જિનમદિરની અંદર તા વજ્ય છેજ, પણ તે શિવાયના ભાગમ પણ ઉચિત અને શકયતાના પ્રમાણમાં વવા ચેાગ્ય છે, શ્રાવકે સાધુ પ વવી તેજ પ્રમાણે શ્રાવિકાએએ સાધ્વી પાસે વવા ચાગ્ય છે. અથવા તે શ્રાવક શ્રાવિકા ખતેએ બંનેની પાસે વ વા યેગ્ય છે એમ સમજવુ, હવે બીજી અનાદર આશાતના કેાને કહેવી તે કહે છે जारिसता रिसवेसो, जहा तहा जम्मि तम्मि कानस्मि । पूया कुइ सुन्नो, शायरासायला एसा ॥ ', “ જેવા તેવા વેશે, જેવી તેવી રીતે, જે તે વખતે, શૂન્યચિત્ત જિનેશ્વરન પૂજા વિગેરે કરવી તે અનાદર આશાતના કહેવાય છે. ’ For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy