SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ते ती जववारिधिं मुनित्ररास्तेभ्यो नमस्कुर्महे, येषां न विषयेषुभ्यति मनो नो वा कपायैः प्लुतम् । रागद्वेषविक प्रशान्तकलुषं साम्याप्त शर्माऽयम् नित्यं खेद्यति चाप्तसंयमगुणाकी के भजद्भावनाः ॥ “ જે મહાત્માનું મન ઇદ્રિાના વિષયેામાં આસકત થતુ નથી, કષાયેથી વ્યાપ્ત થતું નથી, જેમનુ` મન રાગદ્વેષથી મુકત વતુ છે, જેણે પપકાંને શાંત પમાડ્યાં છે, જેણે સમના વર્ક અદ્વૈત સુખ પ્રાપ્ત કર્યું છે અને જે ભાવના ભાવનું ભાવતુ' સયમ ગુણે રૂપી ઉદ્યાનમાં ગેશા ! કે ~~~આવા પ્રકારનું જેમનું' મન થયેલું છે તે મહા મુનીશ્રા આ સંસારસમુદ્ર ની ગયા છે. અને તેએને અમે નમસ્કાર કરીએ છીએ, ’ આ અતિ ઉત્તમ મુનિ ભાવના ( Ideal Jumihood ) છે, મતલબ એમ નથી કે પ્રાથમિક અવસ્થામાં સર્વ એ ભાવના પ્રમાણે વર્તનાર હાવા જોઇએ, પણ એવી ભાવના એ સાધુ જીવનનું લક્ષ્યસ્થાન હેાવુ જોઇએ. એ મટુ વિચાર કરવા યોગ્ય લેાક હાવાથી તેનુ આપણે ખરાખર પૃથક્કરણ કરીએ તે તેમાંથી હુ વિચાર કરવા લાયક હકીકત નીકળી આવશે. એ શ્લેકમાં પ્રથમ કહ્યું કે તેનું મન ઇ ંદ્રિયના વિષયમાં આસકત થતુ' નથી. કમળ'ધના આધાર રસ પર વિશેષ છે. જેમ મૃદ્ધિ વધારે તેમ સ વધારે ચીકણા હાય છે. મુનિ મહારાજાએ સમ છે કે પાંચ ઇંદ્રિયના બાગામાં નવીન કાંઇ નથી, ભાગવવા લાયક કાંઇ નથી, સુખ આપી શકે તેવુ કાંઇ નથી; તેએ વાસ્તવિક સુખનુ' સ્વરૂપ સમજતા હોવાથી આત્માનુભવની પરમ જયતિ જગાવી તે પ્રાપ્ત કરવામાં અવિશ્રાંતણે મટ્યા રહે છે, સ્પર્શ રસાદિનાં સુખ તે હિંસા ામાં પણ ગણતા નથી. તે સુખે તેએાને તુચ્છ લાગે છે, તેમાં તેમેને આનદ આવતા નથી અને તેમાં તેએા જરાપણ લપટાતા નથી. સુદર સ્ત્રી, દુધપાકનું... ભાજન, અત્તરની સુગ’ધ, વાયેાલીન, સિતાર,હારમાનીયમ કે દીલરૂબાનેા સ્વર તેને જરા પણુ પાતા તરફ ખે'રાતા નથી, જેટલા વિષયે રખડાવનારા છે તેટલાજ કાચે સસારમાં સાવનારા છે. કર્મબંધ અધ્યવસાય પ્રમાણે થાય છે અને કષાય અઘ્ધવસાયને અસર કરનાર ડેવાથી તે મેટુ નુકશાન કરનાર થાય છે. મુનિપુ'ગવે વિષય અને કષાય અનેથી દૂર રહે છે, તેને ત્યાજ્ય ગણે છે; અને તેનાથી મુખ્યત્વે કરીને ચક્રભ્રમણું થાય છે તે તેઆ સમજે છે. વિભાવદશામાં આસક્ત જીવ કેઇ વાર ક્રોધ કરે છે, કોઇ વાર્ અભિમાન કરે છે, કેઈ વાર કપટાચરણ કરે છે, કોઇ વાર સદ્દગુણી હેવાના દેખાવ કરે છે, કઈ માર પૈસાની - For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy