SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુદ અનુસરણ-9 ગાજ૫. રાગ એ છે થતું જાય છે, અને તે કોણ છે, પિતાની વસ્તુ કઈ છે અને જો તાને વાસ્તવિક રીતે ક્યાં અને કેમ મળે તેમ છે એ જાણવાની તેને અપૂર્વ જિનાસા થાય છે. આવી તત્વજિજ્ઞાસા થતાં તેને માલુમ પડે છે કે પાને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનેક ગુણવાળે છે. તેને જણાય છે કે અજ્ઞાન, રાગ. છેષ, કવાય, મારે નથી, હું એનાથી ત્યારે છું, હું શુદ્ધ, બુદ્ધ, અવિનાશી છું અજ, અનાદિ. અનંત, અક્ષય, અક્ષર, અચલ, અકલ, અમલ, અગમ્ય, અનામી. અપી, અકમાં, અબંધક, અનુદય, અનુદરી, અગી, અભણ, અણી, અભેદી, અવેરી, આછેરી, ખેરી, અપાવી, અસબાઈ, એલચી, અશરીરી, ગાહારી, અવ્યાબાધ, અનવગાહી, અગુરુલઘુપરિણમી, આંનદિય, અપ્રાણી, બાની, સંસારી, અમર, અપ ૨, અપરંપર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, અવિરૂદ્ધ, અનાશ્રવ, અલખ, અશેકી, અસંગી, અભય, કોલકત્તાયક, શુદ્ધ ચિદાનંદ મારો આત્મા છે. મારામાં અનં ગુણે ભરેલા છે, અત્યારે તો તેમાંનાં ઘણાંખરાં અવરાઈ ગયાં છે. પણ તેને પ્રાપ્ત કરવા અથવા વસ્તુતઃ તેને પ્રગટ કરવા એજ મારું સુખપ્રાપ્તિનું પરમ સાધન છે. સુવર્ણ ઉપર ગમે તેટલી માટી લાગી હોય પણ ત્રણ કાળમાં તેનું સુવર્ણ તે છે જ; માત્ર શોધ કરી, વ્યવસ્થા કરી માટી દૂર કરવી જોઈએ, એટલે સુવર્ણવ તુરત પ્રગટ થશે. માટી કાઢતાં નહીં આવે તે હું માતાની સાથે સુવાની જે પણ ઉડી જશે. એ દષ્ટાંત આખા વિષયમાં ધ્યાનમાં રાખી સુવર્ણવપ્રગટ કરવાના પ્રબળ પ્રયાસ કરવાની જરૂર છે. આવી રીતે વિચાર થતાં પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ ક. રવાને આ જીવને દઢ સંકલ્પ થાય છે. કારણકે, પિતાનું અપૂર્વથુન સ્વરૂપ તેના ધ્યાનમાં આવે છે અને ચકુભ્રમણપર ખરેખરો ખેદ આવે છે, ત્યારે જ તેને આ નિશ્ચય આગ્રહ પર્વક થાય છે. અત્ર ચકભ્રમણનું દુ:ખ સમજાય છે, અને આમિક શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચિંતા જાગૃત થાય છે. તે વખતે તેને વસ્તુ વરૂપને પણ બોધ થાય છે. અત્યારસુધી આ જીવ ધન, સ્ત્રી, પુત્ર અને વૈભવમાં આનંદ માનતે હોય છે, એને ઈષ્ટ વિયેગથી કે અનિષ્ટ સોગથી મહા ખેદ થતો હોય છે. તેને બદલે તેનું આદર્શ ફરી જાય છે, ઈષ્ટ શું છે અને અનિષ્ટ શું છે તેને તેને ખરો ખ્યાલ આવી જાય છે, અને અત્યાર સુધી તે જરા તપ કરવામાં શરીર નબળું પડી જશે, શ્રી વિ. ગથી પિતે જીવી શકશે નહિ, પુત્ર પ્રાપ્તિ વગર તેને માત્ર થશે નહિ, ધન વગર તે 1 આ વિશે પણ અપાય વિગ ધર્મ | વ બનાવતાં શ્રીમાન દેવચં આગમસાર ગ્રંથમાં આવ્યાં છે ત્યાંથી લીધાં છે. For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy