SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સાજન્ય, ૨૫૫ : વ્રત ઉપર દૃષ્ટિ પ્રથમ રાખવી જોઇએ, જૈનશાસ્ત્રમાં અહિંસાનુ સ્વરૂપ એવુ' ઉત્તમ રીતે ખાંધવામાં આવ્યુ છે કે તેમાં સર્વનેા સમાવેશ થઇ જાય. ભાવક્રાણુ હાય તેવી પણ ક્રિયા કરવાને નિષેધ થયા એટલે એમાં સ` વ્રત નિયમેને સમાવેશ થાય છે. સત્ય વચન બોલવાના આદેશ કર્યાં તેમાં બીજી હકીકત સાથે મુખ્ય વાત એ કહી કે અસત્ય વચન એલવાથી પેાતાના ભાવપ્રાણુ હ્રણાય છે, તે ભાવહિંસા છે તેથી તે ન ઓલવુ. તેવીજ રીતે વચન સત્ય હાય, સપૂર્ણ હોય, પણ સાંભળનારને અપ્રિય લાગે તેવુ હાય તે તે પણ ન બોલવું. કારણુ સામા મનુષ્યની લાગણી દુખવવી એ પણ હિંસા છે અને હિં‘સાના સર્વથા નિષેધ છે તેથી અપ્રિય વચન પણ ન ખેલવુ'. આ નિયમના સંબધમાં ઉપર ઉપરથી વિચાર કરતાં તે માત્ર પ્રિય ખેલનાર માણસ ખુશામત કરનારા થઇ જાય એમ લાગવા સ’ભવ છે. કારણુ પ્રિય વચનજ ખેલવાની ટેવ પડે તે માણસ સત્ય તરફ નજર ન રાખતાં પ્રિયતા તરફ નજર રાખવા જાય છે અને તેમ કરતાં ખુશામત કરવાની ટેવ પડે છે. આટલા ઉપરથી ખાસ સમજવા ચેાગ્ય એ છે કે જૈન શાસ્ત્રમાં કહેલ સવને અપેક્ષિત છે. જે દષ્ટિણબંદુથી તે ફરમાવવામાં આવ્યા હોય તે અપેક્ષાએ સમજવી જોઇએ, લઘુ વયના પુત્રના ર્હુિત ખાતર તેને અપ્રિય વચન કહેવામાં આવે કે ન્યાયાધિશ ગુન્હેગારને ચેતવણી આપતાં આકરા શબ્દો કહે તે અપ્રિય અમુક શુદ્ધ આશયથી ઉત્પન્ન થયેલા છે તેથી તે હિંસાની કક્ષામાં આવતા નથી. આટલા માટે મનતાં સુધી સત્ય, પ્રિય, હિત કરનારૂ' અને જેવુ હોય તેવુ. સ`પૂર્ણ સત્ય કહેવુ.... અપ્રિય હાય અને મેલ્યા વગર ચાલે તેવુ' હાય અથવા ખેલવાથી કાંઈ લાભ કરે તેવું ન હેાય તે ખેલવુ' નહિં. મહા હિત કરનાર વચન હાય અને તે કદ્ધિ જરા અપ્રિય લાગે તેવુ... હાય પણ હિતકારી ચાકસ હોય તે થાડા નુકશાનને વિશેષ લાભ ખાતર ભેગ આપવે, એક નાના છેાકરા લાકડીના ઘેાડા બનાવી રમ તે હાય તેને લાકડી દૂર લેવાનુ' કહેવુ એ અસત્ય વચન છે, કારણ ત્યાં સ્થાપના નિક્ષેપાના ભંગ થાય છે. લાકડી ઉપર અશ્વવના આરોપ તેણે કર્યાં છે, તેને ઘેાડા દૂર લેવાનુ જ કહેવુ જોઈએ. તેવીજ રીતે અધને અધ કહેવા તે સત્ય વચન છે, પણ અપ્રિય લાગે તેવું છે, તેમજ હિત કરનારૂં નથી તેથી તેને અસત્ય વચન કહ્યું છે. આ ચારે નિયમ ધ્યાનમાં રાખી વચન બેાલવુ‘, લાભ દેખાય તેાજ ખેલવું અને નહિ તે મૌન સાથે સાધનમ્ સમજી ચુપ રહેવું. પણ આ ચાર નિયમની સાથેજ એક ‘મિત' વિશેષણ પણુ વ્યવહારૂ રીતે બહુ ઉ. યેાગી છે. મિત એટલે માપેલુ વચન ખેલવુ, અરજન્ટ તાર કરતા હાઇએ ત્યારે For Private And Personal Use Only
SR No.533306
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy