SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવ સરવું. મુળ શબ્દાર્થને અવલંબીતે પરમાત્મ સ્વરૂપમાં વિચરનાર-નિત્ય પર માત્મ સ્વરૂપતા આસ્વાદ લેનારને બ્રહ્મચારીના નામથી ઓળખી શકાય પા તાના આત્માનું પરમ કલ્યાણ ઇચ્છવાવાળા મુમુક્ષુ જને 'ખરી રીતે વિચાર ક રતાં ત્યારે જ પરમાત્મા તરફ પેાતાની દ્રષ્ટિ યેજી શકે છે કે જ્યારે તેઓ પરમ કલ્યાણકારક વૈરાગ્ય રંગથી રંગાયેલા હોય છે. જ્યારે તેઓ સ્વપર વ તુના યથાર્થ ભેદું સમજી, સ્વભાવ દશામાં, આત્મગુણ પ્રકટ કરવામાં ઉદ્યમ થત હાય છે, જ્યારે તે અશુદ્ધ આચરણમાં પ્રેરનાર-અજ્ઞાનમૂલક મેહ જન્મ મલીન વાસનાએથી મુક્ત રહી સસારના પદાથામાં-તેથી થતાં ક્ષણિક આનંદમાં આસક્ત થતા નથી, અને જ્યારે તે અધે ગતિમાં લઈ જનાર સ્ત્રીસ‘સર્ગ બીલકુલ રાખતા નથી. આવી રીતની વસ્તુસ્થિતિ હોવાથી બ્રહ્મચય શબ્દને રૂઢાર્થ સ્રીના સર્વથા ત્યાગ એવા કરવામાં આવે છે. અને તેવી દશામાં રહેનારને બ્રહ્મચારી કહેવામાં આવે છે. વિદ્યાર્થી દશા ભાગવનાર, રાન પ્રાપ્તિમાં-અભ્યાસમાં પોતાના કાળ ગુમાવનાર ખાળવયથી માંડીને જ્યાંસુધી લગ્નગ્રંથીથી જોડાતા નથી ત્યાંસુધી ઉપરના અર્થમાં બ્રહ્મચારી કહેવાય છે. અને વિવાહીત થતાં ગ્રડુસ્થાશ્રમ ભાગવતા ગ્રડુસ્થ કહેવાય છે. જન્મથી મરણુ પર્યંત શ્રી સસગથી મુક્ત રહેનાર મનુષ્ય ઉપરના અર્થમાં જ ખાળબ્રહ્મચારી કહેવાય છે. જો કે આ રૂઢાર્થ મૂળ શબ્દાર્થની ઉચ્ચ શ્રેણિપરથી ક્રમશે: ઉતરતાં ઉતરતાં કઇક સકુચિત થઈ જાય છે ખરા, પર`તુ કહ્યા વગર ચાલતું નથી કે ખાસ કરીને આ કલિયુગના સમયમાં આવા સાંકડા અર્થને અવલ ખીને પશુ પ્રવૃત્તિ કરવામાં આવે તે ધીમે ધીમે મેક્ષ માર્ગ તરફ પ્રયાણુ થઈ શકે ખરૂં. જૈનદર્શનાકાશમાં આવા મહાન પ્રભાવશાલી બાળપ્રાચારીરૂપ અનેક તારાએ પ્રકાશ આપી ગયા છે અને તેમના પ્રશસા કરવા ચેાગ્ય અનુકરણીય રસીક ચરિત્રા અદ્યાપિ પર્યંત ઘણાજ ઉત્સાહથી વંચાય છે. આ રીતે જોતાં સાંસારીક કાર્યેામાં રચ્યા પચ્યા રહેનાર, પેાતાની જ્ઞાતિમાં કન્યાની અછતને લઈને, લગ્ન કરવા માટે જોઇતા સાધનાના અભાવે, પરંણવાની ઉત્કટ ઈચ્છા છતાં અવિવાહીત જીંદગી ગુજારનારને ખરી રીતે બ્રહ્મચારી કડ્ડી શકાય નહિ. તેમજ આજકાલ બ્રહ્મચારી નામ ધારણ કરી ભગવાં કપડાં હેરી ખાવા વેશે રખડતા અનેક ક્રુરાચરણી વેરાગીઓને પણ બ્રહ્મચારીની ગણનામાં મુકી શકાય નહિં, એકલી કાયાથી જ નહિં પરંતુ વચનથી તેમજ મનથી-ઇચ્છા માત્રથી સ્વપ્નમાં પણ સ્ત્રીના સસર્ગની બીલકુલ અભિલાષા નડુિ રાખનારને જ છંાચારી કહી શકાય અને તેમનુ જ બ્રહ્મચર્યમત આદરણીય ગણાવું જોઈએ, For Private And Personal Use Only
SR No.533305
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy