________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
૨૧૦
'
સ્વરૂપને બેધ થાય તેવુ યધાર્થ સ્વરૂપ બેધક જે વચન બેલવું તે ‘ સત્ય વચન કેગ' કહેવાય છે. અને તેથી ઉલટુ' મેક્ષ માર્ગની વિરાધના કરે તેવું અથવા પદાઐ સ્વરૂપના વિપરિત બેધવાળુ વચન બેલવું તે ‘અસત્ય વચન મેગ’ કહેવાય છે. જીવ નિત્ય છે, અનિત્ય છે, મેટા છે, નાના છે વિગેરે વચને અસત્ય છે, કારણ કે તેમાં અપેક્ષા નથી. અમુક અપેક્ષાએ જીવ નિત્ય છે, અસુક અપેક્ષાએ અનિત્ય છે, એ સર્વે અપેક્ષાઓ ધ્યાનમાં રાખી જે વચન એલાતુ' ન હોય તે અસત્ય સમજવુ, વાસ્તવિક રીતે ભાષા યાગના આ બે જ ભેદ ઉચિત છે, પણ વ્યવઙારને લઇને ખીજા બે ભેદ કર્યા છે. જેને સમા વંશ પણ ઉપરે.ક્ત બન્ને ભેદમાં થઇ શકે છે. સત્યામૃષા વચન યોગમાં કા ઇક સત્ય અને કાંઇક અસત્ય વચનના ચ્ચાર થાયછે. એક વનમાં આંબાના પુષ્કળ વૃથા હાય તા તેને આંબાનું વ કહેવામાં આવેછે. વનમાં બીજા વૃક્ષા પણ હોય છે તેની અપેક્ષા વચન અસત્ય છે, પણુ આંબાના ઝાડ પુષ્કળ હેવાથી તેટલા પૂરતુ સત્ય છે. નિશ્ચય નયથી જોઇએ તે આ વચન અસત્ય સૂચન ચેગની કક્ષામાં આવે છે. કારણ જે સ્વરૂપને ઉચ્ચાર ત્યાં કરવામાં આકેલ છે તેવા સર્વ પદાર્થા તંત્ર નથી. સામાન્ય રીતે સ્વરૂપનેાજ બેધ થાય તે. કાં ાજ્ઞા કરવા રૂપ વચન ખેલવા તે ‘અસત્યામૃષા વચન યોગ’ છે. જેવી રીતે જાપણું આખે દિવસ એલીએ છીએ. જેમકે રોટલી ખાએ, કલમ લાવે, રાલે, એસા, વિગેરે. આ ભેદ પણ વ્યવહારથીજ છે. ભ પૂર્વક ખેલાતુ ઔાય તે નિશ્ચયથી તે વચનને અસત્ય વચન ચેગના ભેદમાં સમાવેશ થાય છે, અને સ્વભાવિક રીતે ખેલાતુ હોય તે સત્ય વચન યોગના ભેદમાં તે આવે છે. આ ચાર પ્રકારની ભાષા કડી તેમાં સત્ય ભાષા ખાસ આદરવા ચેાગ્ય છે. ફાર તે પરમ સાધ્ય નિજગુણુ સ્વભાવ રમણુ સ્વરૂપ મેક્ષને અપાવનાર છે; જ્યારે અસત્ય ભાષા તેને દૂર કરનાર છે. વ્યવહારથી કરેલ ખીજા બે પ્રકારની ભાષા પૈકી સત્યામૃષા ભાષા ત્યાજ્ય છે અને અસત્યાષા ભાષા તે સર્વ જીવાને માટે અનિવાર્ય છે.
સત્ય ભાષા કેવી કેવી રીતે લાભ આપનાર છે? અને તેને લાભ લઈ કેટલા જીવે પેાતાનું કાર્ય સાધી ગયા છે? તેપર આગળ ચાલતાં આપણ વિચાર કરશુ. હાલ એ સત્ય ભાષા પણ અપેક્ષા યુક્ત છે એમ બતાવવાની જરૂર છે, વસ્તુ સ્વરૂપને બરાબર બાધ થાય તેવું વચન અપેક્ષા યુક્ત બેલવું તે સત્ય ભાષા છે, એમ આપણે ઉપર જોઈ ગયા. તે જુદી જુદી અપેપાએ અથવા દ્રષ્ટિબિંદુએ ધ્યાનમાં લઈ તેના દેશ વિભાગ પાડવામાં આ
For Private And Personal Use Only