SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ જૈન ધર્મ પ્રકારા. ડાય તે તે લઘુ પર્યાય (ન્હાની વય)વાળા હોય તેપણ પાતે ભાવથી વદન કરે છે, પણ તેમને વંદાવતા નથી. કદાચ કૈાઇ સુસાધુ જાણી જોઈને કે અજાભુતાં વાંઢવા આવે તે પેાતાનામાં સાધુગુણુના અભાવ જણાવી તેમને વાઢતાં નિવારે છે. ૭૯ મુનિ ગુણના પૂર્ણ રાગી હોય છે તે એટલે દરજજે કે કવચિત્ તેમને અર્થે સ્વપ્રાણ પણ સમર્પે એવા તે શૂરા હોય છે. તે સમયેાચિત જયણા પાળે છે, તેથી શુભ અધ્યવસાય ચેાગે પેાતાનાં અશુભ કર્મ ખપાવે છે. વળી માનથી ગરકાવ એવી દુનિયામાં તે સ્વદેષ સાક્ષાત્ જણાવે છે પણ ખાલી ફૂલાતા નથી. તે તેમનુ' કામ ખરેખર દુર-દુર્લભ છે. એવી રીતે તે સ્વમાનનું મન કરી નાખે છે. ૮૦ ઉપદેશમાળામાં મેાક્ષના ત્રણ મા કહ્યા છે. પ્રથમ સાધુમાગ, બીજો દ્વાદશ નકારો શ્રાવકના માર્ગે અનેત્રીજે સંવિજ્ઞ પક્ષીને મા, બીજા કુમત દાગ્રહથી સુરેલા ત્રણ માર્ગ સકળ દોષના ભાજનરૂપ કહ્યા છે. તેમાં પ્રથમ ગ્રહલિંગે બ્રાહ્મણાકિ, બીજા યુતિલિંગે નિન્દ્વવાર્દિક અને ત્રીજા કુલિંગે તાપસાદિક કહ્યા છે. ૮૧ ગુણસ્થાનકને છાનુસારે મોક્ષમાર્ગ સાધતાં જે શુદ્ધ વ્યવહાર સેવવામાં આવે તેથી નુક્રમે આત્મા ગુણશ્રેણી ઉપર ચઢે છે, એમ સર્વજ્ઞ ભગવાન ભાષે છે. પળી જે આત્મલક્ષધી દ્રવ્ય ક્રિયા પણ સેવે છે તે શુલ ખીજના ચદ્રની પેરે અનુએ પૂર્ણ ભાવને પામી શકે છે, તેથી જે જે અગે સન્મુખ ભાવથી કરણી કરાય તે તે લેખે છે. ૮૨. હાનિશીથ સૂત્રમાં લાતિકથી પણ જે નરનારી શીલ સતેષ ધારે છે તેમને વખાણ્યાં છે, તે વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. નિશ્ચયનયથી તે ચિત્તની અસમાધિએ ભાવચારિત્ર નથી એમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે. જે સાધ્ય-નિશ્ચય લાપૂર્વક વ્યવહાર શુદ્ધિ કરવા પ્રયત્ન કરય તે સ` પ્રમાણુ છે, ૮૩ • જિનપૂજા ગૃહસ્થને કલ્યાણકારીજ છે, ’ ઉપરી વાત સાંભળીને કેાઇ અણુજાણ એમ કહે છે કે ‘ કેવળ દયાજ શુદ્ધ વ્યવહાર છે.’ એવું જે બેલે છે તે સૂત્ર વિરૂદ્ધ લે છે અને કહે છે કે ‘હું શુદ્ધ કરું છું. ’ આમ એલવામાં વિરાધ~વિસ‘વાદ રહેલા છે તે જણાવે છે, ૮૪ જિનપૂજાહિક પુણ્ય વ્યાપારને જે અણુાણુ મહા આરંભરૂપ માને છેતે સમજતા નથી કે નદી ઉતરતાં જેમ મુનિના હૃદયમાં જીવદયાના પરિણામ કાયમ રહે છે તેમ પ્રભુપૂજા કરતાં ગૃહસ્થના હૃદયમાં પણ જીવદયાના પરિણામ કાયમ રહે તે બડુથી કાર્ય કરતાં અશકય પરિહારે તેમાં મહા આર‘ભ્ર ગણવા તદ્ન અ નુચિત છે. For Private And Personal Use Only
SR No.533303
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy