SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ જૈન ધર્મ પ્રકાર. સ્વામિત્વ ધરાવવા ઇરછે ત્યાં તમે કેવા પ્રકારને સમાનભાવ રાખી શકે? નિષ્કાહા ભાવ કે હેપ રાખવે અથવા કલેશ કરે તે કોણ પસંદ કરે? શાસ્ત્રકાર તેને 'ટે વારંવાર નિષેધ કરી ગયા છે, અને પૂર્વ પુરૂએ તે પ્રમાણે વર્તન કર્યું છે. " પુરૂની જેવા ગુણાનુરાગી થવાને હજુ દાણ કાળની વાર છે, તે તેમને ના કારણે વિરોધ કરનારા અને શા તેવી હકીકતને લખનાર માનવા એ તેમનું જેવું તેવું અપમાન નથી. જેનશાસ્ત્રકાર માર્ગનુસારપણાથી આરંભીને જ ગુણાનુરાગી થવા સૂચવે છે. એના વિશેષ પ્રમાણ તરીકે કોન્ફરન્સ હેરડમાં હાલ જ પ્રગટ થયેલ ગુણાનુરાગ કુલક વાંચી લેવું, પરંતુ તેમને ગુણાનુરાગ એકશશી નહોતે; તેઓ પોતાની ફરજને બરાબર સમજનારા હતા, જુઓ ! વારંવાર જેમના નામને આગળ કરીને તેમના કહેવાતા ભક્ત મધ્યસ્થપણે બતાવે છે તેઓ પણ શું કહે છે? અરજીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કે: શાંત સુધારસ ઝરતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિમળાજનક આનંદઘનજી. જિનપ્રતિમાનું આવું અપ્રતિમ બહુમાન ચિંતવનારના અનુયાયી થઈ તેનું રન કરનારને પણ સમાનભાવે સાથે રાખવા ને તે રીતે મધ્યસ્થ કે સમાન લા- 1ળા કહેવાયું તે તદ્દન અઘટિત છે. વાળી તીર્થકર ભગવંતાદિકના જયેની સાથે ગુરૂદેવ તરીકે તેમજ ભકતરાજ કે પિતાની જય બોલાવવી તે કેટલું બધું અઘટિત છે તે પણ સુરોએ વિચારવા યોગ્ય છે. પિતામાં ચોથા ગુણઠાણાના સદ્દભાવની પણ ભજવા છતાં ચાદમાં ગુણઠાણાવાળાની સાથે પિતાની જય બોલવા દેવી અથવા છ સાતમા ગુણઠાણાવાળા મુનિરાવત્ પૂજાવું–વંદાવું એ કેટલું બધું જૈન શાસનની મર્યાદાથી વિપરીત છે તે પણ વિચારવા ગ્ય છે. કદિ કેઈ બચાવ કરવા માગે કે તેઓ પોતે પિતાની જય બોલવા કહેતા નથી તેમજ પોતે પુષમાળાદિકથી પાવા ઈચ્છતા નથી, પરંતુ ગુણાનુરાગીરજનો (?) તેમ કરે તેમાં તેને શું ઉપાય? આ બીલકુલ લુલો બચાવ છે. એ કાર્યની અંદર પોતાની ગર્ભિત સંમતિ રહેલી હોય છે, નહીં તે પ્રત્યક્ષપણે તેઓ અટકાવવા જોઈએ તેવું બીલકુલ થતું જોવામાં આવતું નથી તેજ તેને પુરાવે છે. વળી જેનશામાં મેક્ષનાં સુખ બતાવ્યાં નથી, સ્તનાં સુખ વર્ણવ્યાં નથી, તેનાં ચિત્રો આપ્યાં નથી માત્ર નરકાદિકનાં દુઃખે બતાવ્યાં છે, તેથીજ જેનોની આવી નંદ દશા છે. ઈત્યાદિ કહીને જૈનશાસ્ત્રની લઘુતા બતાવવી તે નશાસ્ત્રની લઘુતા નથી પણ તેની પોતાની જ લઘુતા છે. જેનશાસ્ત્ર આત્મહિત કરે તેવી કોઈ પણ બા For Private And Personal Use Only
SR No.533303
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy