SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रीमत् चिदानंदजीकृत प्रश्नोत्तर रत्नमाळा. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન સમેત. ( લેખક સન્મિત્ર કપૂરવિજયજી ) ( અનુસધાન પૃષ્ઠ ૧૧૮ થી. ) આ 'કમાં આપેલા ૫૮ થી ૭૮ સુધીના ૨૧ પ્રનેાના ઉત્તર નીચે પ્રમાણે છે નીચ સેાઇ પરદ્રોહ વિચારે, ઉંચ પુરૂષ પરવિથા નિવાર; ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શાક હૃદયે નવ આગે. અતિ પ્રચર્ડ અગ્નિ હૈ ક્રોધ, દુમ માન મત’ગજ જોધ; વિષવલ્લી માયા જગમાંહી, લાલ સમા સાયર કાઇ નાંહિ. નીચ સ’ગથી ડરીએ ભાઇ, મળિએ સદા સતકું જાઈ, સાધુ સંગ ગુણુ વૃદ્ધિ થાય, નારીકી સંગતે પત જાય, ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અજળિ જળ જેમ છીજે, Ùણુવિધ જાણી મમત કહા કીજે. ૨૦ ચપળા તિમ ચ‘ચળ ધનધામ, અચળ એક જગમે' પ્રભુનામ; ધર્મ એક ત્રિભુવનમેં સાર, તન ધન ચેાવન સફ્ળ અસાર નરકદ્વાર નારી નિત જાણુ, તેથી રાગ હિંચે નવિ આણા; અતર લક્ષ રહિત તે અંધ, જાનત નહિ મેક્ષ અરૂ અધ. જે નવિ સુષુત સિદ્ધાંત વખાણુ, અધિર પુરૂષ જગમેં તે જાણ; અવસર ઉચિત માલી વિ જાણે, તાકુ જ્ઞાની મૂક વખાણે. સકળ જગત જનની હૈ દયા, કરત સહુ પ્રાણીકી મયા; પાલન કરત પિતા તે કહીએ, તે તેા ધમ ચિત્ત સદ્ધિયે. ૫૮ નીચ સાઇ પરણેહ વિચારે—પરજીવનુ' અનિષ્ટ કેમ થાય, સામે કેમ બેહાલ થાય,સામા કેમ સુખથી ભ્રષ્ટ થાય, સામાની ઉપર કેમ આપદા આવીપડે એવા પ્રકારની વિચારજાળ ગુથી કેવળ દુર્ધ્યાનમાંજ પોતાના કાળ નિર્ગમન કરે, સુતાં ઉઠતાં જતાં આવતાં કેવળ એવુંજ ખાટુ' ચિંતવન કર્યાં કરે અને સામાનુ સાક્ષાત્ અનિષ્ટ કરવાની તક શોધ્યા કરે, તક મળે તે ચૂકે નહિ, બીજાને પણ એવીજ ખેાટી સલાહ આપી પાતાના કલ્પિત સ્વાર્થ સાધવા બનતુ' કરે, એક ક્ષણ પણુ શુભ । વિચારને અવકાશ ન આપે તે પરદ્રોહુકારીજ ખરેખર નીચ પાપી સમજવે, ૨૪ For Private And Personal Use Only ૧૭ ૧૮ ૧૯ ૨૧ २२ ૨૩
SR No.533303
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy