SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. જ્યાં વિહાર કરતા, ત્યાં ત્યાં તેમનું ભવ્ય સન્માન ધામધુમથી ગાજતે વાજતે કરવા વાં આવતું હતું. હવે આ ભવ્યતા આમિકલ્યાણ અર્થે આવશ્યક છે? આને ઉરર ગી અને અધ્યાત્મમસ્ત શ્રીમદ્ આનંદઘનજીએ શ્રી યશવિજયને આપ્યો છે અને તે આવા શબ્દમાં—“જશ! દુકાન તો અચ્છી જમાઈ હૈ”એમ કહેવાય છે. તાત્પર્યા કે “આ સર્વ આત્મા નથી. આત્મસ્વરૂપચિંતવન એજ આત્મકલ્યાણ છે.” આમ જ્યારે બંનેને ભેટે થયો ત્યારે શ્રી યશોવિજયજીએ આનંદઘન મહાત્માને આનંદ—ઉલ્લસિત હૃદયથી તેમની સ્તુતિરૂપ અપદી (આઠ પદને સમૂ) સમપીં. (૫) શ્રીમદની જીવનકલાના શાસનન્નતિકારક ભાગની અત્યંત અપૂર્ણ ઝાંખી દંતકથા અને શ્રવણને આધારે આપી હવે તેમનું સ્વર્ગગમન વિચારી હૃદયભાવથી તેમનું સંસ્તવન કરીએ. આ પુયાત્મ યથાનામા કીતિને કાટ બાંધી સંવત્ ૧૭૪પના શુભ્ર વસcપચમીને દિને અંતતિ થા. જૈનધર્મના આધારભૂત ઉજજવળ હીરાને વિયોગવ્યવહારન સ્કૂલ વિગ અને સદાને માટે થયે; પરંતુ નિશ્ચયન અમારા પ્રાણ તેમની સાથે સીધી સાંધે છે. સૂક્ષ્મ સૂમને ભાવે છે–દેખે છે--મળે છે. ભેટે છે, અને અમૃતત્વની આપ લે કરે છે. આની સાથે અમારા પ્રાણ પ્રાથે છે કે આપશ્રી મહાત્માને અપૂર્વ શાંતિ સદિત રહો!! હૈ! પૂજ્યપાદ! આપશ્રીને નામનું સંસ્તવન કરી ગુણનું સ્મરણ કરીએ છીએ, અને આપશ્રી કે જેમનું કવચ-બખ્તર ધર્મ હતું તેમને અમારા હૃદયના પ્રેમરૂપી પુષ્પથી વધાવીએ છીએ. (૬-૭-૮) શ્રીમદ્દ યશોવિજયજી અને તેમની જીવનક્ષા લખવામાં હાલમાં પ્રવૃત્ત થયેલ હોવાથી તે સંબંધે ૨૦ પ્રશ્નોની એક પ્રક્ષાવલિ વર્તમાનપત્રામાં પ્રગટ કરાવી હતી; તેના ઉત્તરમાં જે શે ઘણું મને દંતકથારૂપે પ્રાપ્ત થયું તે સંક્ષિપ્ત સારરૂપે હૃદયના ઉભરાથી ઉપલી રચનામાં સંમિત થઈ છે. . . દેશાઈ. For Private And Personal Use Only
SR No.533301
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy