SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ જૈન ધર્મ પ્રકાશ લું છે,પણ જો તેનું બરાબર પ્રથક્કરણ કરવામાં આવેતા તેમાં અનેક સૂક્ષ્મ જીવા વન પતિએ અને કાદવ તથા ક્ષારો ભરેલાં હોય છે.એપાલિકટિકરતાં આત્મિક ઘડિ હાફન નુઢ્ઢા પ્રકારની છે. પાલિક ડિમાં ઉપરઉપરથી દેખાતાં પાણી ઉપરાંત સૂક્ષ્મદર્શક યંત્રથી તપાસતાં તેમાં અનેક વસ્તુએ દેખાય છે, પણ આત્મિક Rsિમાં માત્ર અનુભવરસ ભરેલા છે, તેને ગમે તેટલી ખારિક રીતે તપાસશે તે પણ તેમાંથી કચરા નીકળવાના નથી, એટલુંજ નહિં પણ અનુભવજળ તમને વિશેષ આકારમાં પ્રાપ્ત થતું જણાશે, તાત્પર્ય કે આહ્ય ઘડની ઉંડાણુ તપાસમાં જવાથી જ્યારે તમને કચરા પ્રાપ્ત થશે ત્યારે આંતર ઘડિની જેમ જેમ ખારિક તપાસ કરતા જશે તેમ તેમ તમને તેમાંથી બહુ જાણવાનુ` મળશે, બહુ વિગત મળશે અને અહું આનદ થશે; કારણ તેમાં એકલેા રસ ભરેલા છે. કેરીના રસની જેમ એને છણુશે! તે તેમાંથી રેસા નીકળશે નßિ, પણ શુદ્ધ રસજ દેખાશે. એનુ કારણુ એ છે કે આત્મિક ઘડિમાં કોઈ પણ બાહ્ય પદાર્થ સમાઇ શકતા નથી, દાખલ થઈ શકતા નથી, તેની નજીક આવી શકતા નથી. એક ક્ષણ માત્ર પણ આ આત્મિક ઘડિનુ સ્વરૂપ જોવાયુ` હોય, જેવા પ્રયાસ થો હોય, જૈવાની દિશા તરફ પ્રયાણ થયુ હાય તા પછી તેમાં એવા અપવ આનંદ આવે છે કે એનુ' વન કરવુ મુશ્કેલ છે. એક વસ્તુની અર્થઘટના કરવા માટે સાંભળનાર જે પદાર્થ જાણતા હોય તેની સાથે તુલના કરી બતાવાય છે કે અસુક વસ્તુ આવી ાતની છે. અનુભવજ્ઞાન કે વર્તનમાં જે આનંદ છે તે અજ્ઞાતપૃ છે. દુનિયાની કોઇ પણ વસ્તુમાં જે આનન્દ્વનુ બિંદુ-અશ માત્ર પણ નથી તેવા તે છે; તેથી તેને કાની સાથે સરખાવી શકાય ? અત્યાર સુધીમાં વાસ્તવિક સુખના ખ્યાલની ગેરહાજરીમાં આ જીવ ધન પ્રાપ્તિ કે સ્ત્રીસચેગમાં આનંદ માને છે, એ તે આ આનદ પાસે નિર્જીવ છે. વિષયાન'દ તુચ્છ છે, આનદના નામને પણ અચેાગ્ય છે, તેથી તેની સાથે સરખાવવા યેાગ્ય અનુભવાનર છેજ નહિ; પણ તેથી વિશેષ આનંદને! તને ખ્યાલ ન હોય તે તુ વિચાર કે એક ભવ્ય મહેલ છે, તેમાં સુંદર શચ્યા છે, ચાપાસ ફુલનાં ઝડા, આંબા, અશોક વિગેરેથી મઘમઘાયમાન થયેલે બગીચે છે, ખુંગલામાં આરસ જડેલા છે, ફરનીચર ઉત્તમમાં ઉત્તમ મૂકેલ છે, તે મહેલમાં અતિ સુંદર વસ્ત્ર અને આભૂષણથી સજ્જ થયેલ, રંભાના રૂપને શરમાવનાર, ગારાંગી, નવકીશોર વયની માળા નૃત્તન લગ્નમ’ડપમાંથી પતિ સાથે હસ્તમેળાપ કરી પતિના વડુન કરવા તેની વાટનેઈ પ્રથમ મેળાપ માટે આતુર હાઇ પતિને મેળવતાં સર્વ પ્રકારની ઐહિક સામગ્રીના સદ્ભાવે જે આનદ અનુભવે છે “સ્તુત: આનદ નથી, પણ તેને તુ' આનંદ માનતા હૈ. તો અનુભવના આનદને For Private And Personal Use Only
SR No.533301
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy