________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનસાર સ્વ પટ્ટીકરણ ' “ જ્ઞાન વિમાન ચરિત્ર પવિ, નંદન સહજ સમાધ;
મુનિ સુરપતિ સમતા શચી, રગે રમે અગાધ." "
જેને સમ્ય જ્ઞાન રૂપ વિશાળ વિમાન (વાહન) છે, અને નિર્મળ આ ચાર વિચાર રૂપ વા મહાદિક કર્મવર્ગને વિદારવા સમર્થ સાધનભૂત છે, અને ઉત્તમ પ્રકારની સમતા રૂપી ઈંદ્રાણી જેની ઉત્સુગમાં સદા વિદ્યમાન છે એવા - ગીશ્વર મુનિ ઇંદ્રની પેરે નિરાબાધપણે સહજ સમાધિસુખ રૂપ નંદનવનમાં આ હર્નિશ આનંદ કરે છે.”
એવા ગી પુરૂષનું કિચિત્ વરૂપ શ્રી પદ્મવિજયજી મહારાજ નવપદજીની પૂજામાં “ઉપાધ્યાય ' પદની સ્તુતિ કરતાં કહે છે –
દુહા, ચેથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર; ભણે ભણવે સાધુને, સમતા રસ ભંડાર.”૧
ઢાળી–રાગ વસંત. “તું તે પાઠક ૫દ મન ધ રહે, ગીલે છઉરા એ ટેક, રાય રંક જસુ નિકટ આવે, પણ જસ નહિ નિજ પરહે. રંગીન સારણાદિક ગચ્છમાંહે કરતા, પણ રમતા નિજ ઘરહે. રંગી. ૨ દ્વાદશાંગ સઝાય કરણકું, જે નિશદિન તત્પર
રંગી૩ એ ઉવઝાય નિયમક પામી. તું તે ભવસાયર સુખે રહે. રંગી૦. ૪ જે પરવાદી મતંગજકેરે, ન ધરે હરિપરે ડરહો. , રંગીય ઉત્તમ ગુરૂ પદપ સેવન, પકડે શિવવધૂ કરહે. રંગી- ૬ સમ્યગ જ્ઞાન દર્શનના ગે વસ્તુસ્વરૂપને યથાર્થ જાણું-નિધારીને જેણે પરડાને કેવળ દુઃખદાયી જાણીને પરિહરી છે એવા યેગી પુરૂષને સ્વાભાવિક રીતેજ રાવરંકમાં ભેદ રહેજ નહિ. એવા સંતપુરુષની સમીપે જે કઈ ભવ્ય આવે તે ભેદભાવરહિત કલ્યાણને માર્ગ પામી શકે. ફક્ત આવનારની બુદ્ધિ કલ્યાણ સાધવાની હોવી જોઈએ. જે એવી શુદ્ધ બુદ્ધિથી રાજા કે રંક આવે તે તે બંને તેમની પાસેથી સંતોષ પામીને જ જાય એમાં કંઈ શક નથી, જેમ ઈ પિતાના પરિવારનું સારી રીતે પાલન કરે છે તેમ ગચ્છનાયક પણ પિતાની પાસે વસનાર સાધુસમુદાયની સારી રીતે સારણદિકવડે સંભાળ રાખે છે. તેમની ઉપેક્ષા કરતા નથી, છતાં પોતાની સહજ સમાધિમાં ખાંચે આવવા દેતા નથી. જેની સમીપે નિર. પર શાસ્ત્ર અધ્યયન સંબંધી પડન પાઠન રૂપાનંદી ઘેષ થયા જ કરે છે એવા સમર્થ સાધુ પુરૂષનું શુદ્ધ શ્રદ્ધાપૂર્વક આલંબન લેનારને પણ જન્મમરણને કશે ભય .
For Private And Personal Use Only